અમરેલી પાલિકાનું 105.29 કરોડનું બજેટ મંજુર

અમરેલી, અમરેલી નગરપાલિકા ના પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણિના જણાવ્યા અનુસાર અમરેલી નગરપાલિકા માં છેલ્લા અઢી વર્ષના દાયકાથી ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલી રહ્યું છે. તે સમયગાળા દરમ્યાન અમરેલી નગરપાલિકા હદ અને ઓજી વિસ્તાર માં ગુજરાત રાજ્ય સરકાર શ્રી તથાનગરપાલિકા ના ભંડોળ માથી અવિરત વિકાસકામો ની વણજાર ચાલી રહી છે.અમરેલી શહેરના સમગ્ર પ્રજાજનોની આરોગ્ય, સુખાકારી, […]

Read More

ધારી ખોડીયાર ડેમના બે દરવાજા ખોલાયા : 42 ગામો એલર્ટ

અમરેલી, ધારીના ખોડીયાર સિંચાઇ યોજનાના દરવાજા ખોલવાના હોવાથી શેત્રુંજી નદી પર આવેલ ખોડીયાર સિંચાઇ યોજનાના ડેમ સેફટી લગત રેડિયલ ગેટ બદલાવાની કામગીરી હોવાથી નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે પરિપત્ર તા.30-9-23ના બહાર પાડી યોજનાના દરવાજા ખોલવામાં આવનાર છે. તેમાંથી 65.12 એમસીએફટી પાણી નદીમાં છોડી ફ્રેષ્ટ લેવલ સુધી ઘટાડવાનું હોવાથી શેત્રુંજી નદીમાં છોડવા બે […]

Read More

ધારી પોલીસ દ્વારા નાકા પોઇન્ટ પર સઘન વાહન ચેકિંગ

ધારી, ધારી પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ. શ્રી તથા પો.સબ.ઇન્સ શ્રી ની રાહબારી હેઠળ ધારી પો.સ્ટાફ દ્વારા ચોરીના બનાવો ને રોકવા સબબ સઘન નાઇટ પેટ્રોલીંગ કરવામા આવેલ તેમજ નાઇટ રાઉન્ડ દરમ્યાન નાકા પોઇન્ટ પર સઘન વાહન ચેકીંગ હાથ ધરવા મા આવેલ અને નાઇટ રાઉન્ડ મા પો.સ્ટે નો અડધો સ્ટાફ રોજ નાઇટમા પેટ્રોલીંગ કરે તેમજ વાહન ચેકીંગ […]

Read More

રાજુલા નજીક માંડણમાં જમીનનો દસ્તાવેજ નહી કરી આપીને પ્રૌઢને ધમકી આપી

અમરેલી, રાજુલા તાલુકાના માંડણ ગામે દુલાભાઇ નનાભાઇ હડીયા ઉ.વ.53ની વાડીએ તા.13-2ના સુકલ કચરાભાઇ હડીયા પાસેથી પોણા બે વીઘા જમીન રૂા.9 લાખમાં વેંચાણથી રાખેલ હતી. જેના બેથી ત્રણ વર્ષ થવા છતાં વેચાણ દસ્તાવેજ બનાવી આપતા ન હોય જેથી અવાર નવાર દુલાભાઇના સગા સબંધીઓ દસ્તાવેજ બાબતે કહેલ હોય જેનું મનદુ:ખ રાખી મનુ સુકલભાઇ, સુકલ કચરાભાઇ , સમજુબેન […]

Read More

અમરેલીના જાળીયા ગામ નજીક ખાનગી બસ પલટી જતાં એકનું મોત નિપજયું : 10ને ઇજા

અમરેલી, અમરેલી તાલુકાના જાળીયા ગામના પાટીયા પાસે રિયલ ટ્રાવેલર્સની મીની બસ જી જે 11 ટી 1772ના ચલાકે અમરેલીથી બગસરા રૂટ ઉપર પેસેન્જરો ભરી બીજા માણસોની જીંદગી જોખમમાં મુકી પુર ઝડપે અને બે ફિકરાઇથી બસ ચલાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ પલટી ખાઇ જતા બસ બેઠેલા સોમાભાઇ અમરાભાઇ ટોટાનું મોત નિપજાવી અન્ય આઠ થી દસ […]

Read More

દામનગરના હત્યાના કેસમાં આરોપીને અંતિમ શ્ર્વાસ સુધી સજા

અમરેલી, પૈસાની લેતીદેતી તેમજ મૃત કની પત્ની સાથે એકતરફી પ્રેમના કારણે કાસળ કાઢી નાખવાના ઈરાદે દામનગરના ભાલવાવ સીમાં બનેલા હત્યાના બનાવમાં કોર્ટે આરોપીને અંતિમ શ્ર્વાસ સુધીની સજા ફટકારી હતી. સરકારી પીપી જેબી રાજગોરની દલીલોને માન્ય રાખી ત્રીજા એડી.સેશન્સ જજ શ્રી ભાવસારે રૂ/.50,000 નો દંડ ફટકાર્યો હતો.દામનગર પોલિસ મથકના ગુના ર.જી. 1/13 થી તા. 26-1-13 ના […]

Read More

અમરેલી શહેરનાં ટાવર પાસે વિજપોલનાં ફ્યુઝ બોક્સમાં અચાનક આગ લાગી

અમરેલી, તારીખ : 19/0ર/ર0ર4 નાં સમય : 13:પ7 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી શહેરનાં મઘ્યમાં આવેલ ટાવર ચોક પાસે જલારામ ફરસાણ પાસે ઁય્ફભન્ નાં વીજ પોલનાં ફયુઝ બોકસમાં અચાનાક આગ લાગવાની ઘટનાં બનેલ તેની જાણ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી ડ્રાઇ […]

Read More

કેન્દ્ર સ2કા2 દ્વા2ા નિકાસ છુટ આપવામાં આવતા કાંદાનાં ભાવમાં મણદીઠ રૂપિયા 100નો વધા2ો

અમરેલી, તા.16/2/24 નાં 2ોજ ભા2ત સ2કા2નાં ગૃહ અને સહકા2મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીશ્રીઓની કમીટીમાં કાંદાની નિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થયા બાદ ત્રણ લાખ ટન કાંદાની પ2દેશ નિકાસ માટે નિર્ણય લેવાયો. આ નિર્ણયની જાહે2ાત તા.18/2/24 2વિવા2નાં 2ોજ થતા સોમવા2નાં 2ોજ સૌ2ાષ્ટ્રમાં કાંદાનાં વેચાણ ક2તા માર્કેટ યાર્ડોમાં મણદીઠ રૂા.100/- નો વધા2ો આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ […]

Read More

અમરેલીમાં 10મીએ સારહિ તપોવન આશ્રમનું ઉદ્દઘાટન

અમરેલી, અમરેલી સારહિ યુથ કલબ દ્વારા સારહિ તપોવન આશ્રમનું નિર્માણ થતાં આગામી 10મી માર્ચે તપોવન આશ્રમનો ઉદ્દઘાટન સમારોહ યોજાશે. આ સમારોહમાં પુજય મોરારીબાપુ, તથા પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા, શ્રી દિલીપભાઇ સંઘાણી અને જિલ્લાનાં તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પુ. મોરારિબાપુનાં હસ્તે ઉદ્દઘાટન કરાશે. આ તપોવન આશ્રમમાં 20ના સ્ટાફ […]

Read More