અમરેલી ભાજપના પદાધિકારીઓ દિલ્હી જવા રવાના

અમરેલી, ભાજપ દ્વારા યોજાઇ રહેલા બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં દેશભરમાંથી અપેક્ષીત પદાધિકારીઓનો દિલ્હી ભણી પ્રવાહ શરૂ થયો છે અને તેમા અમરેલી ભાજપના પદાધિકારીઓ દિલ્હી જવા રવાના થયા છે તા. 17 અને 18ના બે દિવસ સુધી યોજાઇ રહેલી આ બેઠકમાં અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ, નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખ તથા અપેક્ષીતો અને દિલ્હીથી શ્રી […]

Read More

વડિયા-અમરનગર રોડ 2 કરોડના ખર્ચે બનાવાશે

અમરેલી, અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય તે માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગનાં પંચાયત હસ્તકના વડિયા – અમરનગર રોડ, અંદાજિત 4.00 કિલોમીટર રસ્તાના રિસરફેસના કામ માટે રૂપિયા 2 કરોડની […]

Read More

રાજુલામાં રેલ્વે દ્વારા રસ્તા પહોળા કરવા પાલિકાને મંજુરી અપાઇ

રાજુલા, રાજુલા ભેરાઈ રોડ અને છતડીયા રોડ ઉપર ભારે ટ્રાફિક સર્જાતી હતી ત્યારે રેલ્વેની જગ્યા નગરપાલિકા દ્વારા માંગવામાં આવી હતી તેને આ રેલવેની જગ્યામાં બાંધકામ ખુલ્લું કરી અને નગરપાલિકાને રસ્તો કાઢવા માટે મંજૂરી આપતા શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. રાજુલા માર્કેટિંગ યાર્ડના નજીક આવેલી ગોળાઈમાં અસંખ્ય સોસાયટીઓ તેમજ ટીપાઓ પોર્ટ જવા માટેના રસ્તાઓ સંકળાયેલા […]

Read More

અદાણી ગ્રીને દુનિયાના સૌથી વિરાટ રીન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજ ઉત્પાદન શરુ કર્યું

અમદાવાદ, ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી સોલાર પીવી વિકાસકાર અદાણી ગ્રીન એનર્જી લિ. (છય્ઈન્)એ ગુજરાતના ખાવડામાં 551 મેગાવોટની સૌર ક્ષમતા કાર્યરત કરી નેશનલ ગ્રીડને વીજ પુરવઠો પૂરો પાડવાનો આરંભ કર્યો છે. ખાવડામાં રીન્યુએબલ એનર્જી પાર્કમાં કામ શરુ કર્યાના એક વર્ષમાં જ અદાણી ગ્રીને રસ્તાઓ અને કનેક્ટિવિટી સહિતની પાયાની […]

Read More

બાબરા પો.સ્ટે.ના લૂંટના ગુનામાં આરોપી ઝડપાયો

બાબરા, ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહએ અમરેલી જિલ્લામાં બનતા મિલકત સંબંધીત અનડિટેકટ ગુન્હાઓને ત્વરીતપણે પગલા લઇ ડિટેકટ કરી આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સા અમરેલી વિભાગ, અમરેલી […]

Read More

રાજુલા જાફરાબાદ પીપાવાવ વિસ્તારના દારૂનો નાશ કરાયો

રાજુલા, રાજુલા પોલીસ સ્ટેશન, જાફરાબાદ પોલીસ સ્ટેશન,જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન,પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન,નાગેશ્રી પોલીસ સ્ટેશન એમ તમામ પોલીસ સ્ટેશન ની કુલ- 1739 બોટલોનો નાશ કરવામા આવ્યો હતો આ તકે ડી વાય એસ પી હરેશ બી વોરા પીઆઇ ઇન્દુબા ગીડા પ્રાંત કલેકટર શ્રી બરાસરા જયેન્દ્રભાઈ બસિયા હરપાલસિંહ ગોહિલ જયરજભાઈ વાળા પારસભાઈ સહિતના પોલીસ સ્ટાફ જોડાયા હતા.

Read More

તાંત્રિક વિધીના નામે સવા ત્રણ લાખ પડાવી રાજકોટની પરિણીતાને શરીર સબંધ બાંધવા માટે મજબુર કરી દીધી

અમરેલી, ઘરમાં મેલુ છે તે જીવવા નહીં દે જો શરીર સબંધ નહીં બાંધ્ો તો તારા દિકરાનો જીવ જતો રહેશે તેમ કહીં તાંત્રિક વિધીના નામે 3 લાખ ઉપરાંતની રકમ પડાવી રાજકોટની પરિણીતાને શરીર સબંધ બાંધવા મજબુર કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે. આ બનાવ અંગે જણવા મળતી વિગત અનુસાર આજે 21મી સદીમાં પણ કેટલાક […]

Read More

જાફરાબાદમાં બંદર વિસ્તારમાં સાવજો આવી ચડતા લોકોમાં ભયનો માહોલ

રાજુલા, અવારનવાર સાવજો બંદર એરિયામાં આવી ચડતા હોય પરંતુ ફોરેસ્ટ વિભાગ ગંભીરતા લેતું નથી તા/13/03/2024 ના રોજ તલાવડી વિસ્તારમાં સિંહણ આવી તે સ્થાનિક લોકો દ્વારા પોતાના સીસીટીવી માં જોતા સિંહણ લોકો ના રહેણાંક વિસ્તારમાં હોય અને બાલકૃષ્ણ સોસાયટી તેમજ આજુબાજુના સોસાયટી માં સાવજો આવી ચડતા હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આજે તા/14/02/2024 ના […]

Read More

રાજુલા જાફરાબાદમાં 69 લાખની વિજચોરી ઝડપાઇ

અમરેલી, અમરેલી પીજીવીસીએલ સર્કલની ચેકિંગ ટીમોએ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ચેકિંગ કરી 69.23 લાખની વિજ ચોરી ઝડપી લીધી હતી. એસકેડી ડિવઝનના અમરેલી સર્કલમાં આવેલ જાફરાબાદ અને રાજુલામાં આજે પીજીવીસીએલની 35 ટીમોએ પોતાની સિકયોરીટી સાથે ત્રાટકી 285 જોડાણો ચેક કર્યા હતાં જેમાં ઘર વપરાશના 275 અને વાણિજયક 10 મળી કુલ 285 જોડાણોમાં રહેઠાંણના 75 અને વાણિજયકના 2 […]

Read More