અમરેલી જિલ્લાભરમાં 9મી માર્ચે લોક અદાલતો યોજાશે

અમરેલી, તારીખ 09 મી માર્સ ર024, શનિવાર ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી એમ.જે.પરાશરના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત અમરેલી તેમજજિલ્લાના દરેક તાલુકાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલત નો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય ન્યાયમૂર્તિ […]

Read More

બગદાણા ધામના શ્રી મનજીદાદાનો દેહવિલય : ઘેરો શોક

અમરેલી, દેશ-વિદેશમાં જાણીતા સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તિર્થધામ બગદાણાના બાપા સિતારામ ગુરૂ આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી અને બજરંગદાસ બાપાના અનન્ય સેવક શ્રી મનજીદાદાનું આજે(બુધવાર) સવારે નિધન થયું છે. શ્રી મનજીદાદાના નિધનથી ભાવિકોમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે. તેમના અંતિમ દર્શન માટે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ભાવિકો બગદાણા ખાતે પહોંચી રહ્યા છે.શ્રી મનજીદાદાના પાર્થિવ દેહને આવતીકાલ તા, 15ના બપોર […]

Read More

રાજુલાના કાતર ગામના રહેણાંક વિસ્તારમાં અવર જવર કરતો દીપડો સીમમાંથી મોડી રાતે ઝડપાયો

રાજુલા, અમરેલી જિલ્લામાં સિંહો દીપડા સહિત વન્યપ્રાણીનો વસવાટ વધી રહ્યો છે ગીર જંગલ રેવન્યુ વિસ્તાર અને સૌવથી વધુ હવે માનવ વસાહત વિસ્તારોમાં દીપડાઓ વધુ ફરી રહ્યા છે જે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે જેના કારણે હવે વનવિભાગ દ્વારા માનવ વસાહત વચ્ચે હરતા ફરતા દીપડાઓ ઉપર વોચ રાખી પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરી છે વધતા જતા […]

Read More

જાફ2ાબાદના ચકચા2ી ખુન કેસમાં આ2ોપીઓનો નિર્દોષ છુટકા2ો ક2ાવતા સીનીય2 એડવોકેટ શ્રી ઉદયન ત્રિવેદી

અમરેલી, આ કામનો બનાવ તા. 28-06-2022 ના 2ોજ સાંજના આશ2ે 7:30 વાગ્યે વઢે2ા ગામની બજા2માં 2ાજાભાઈ ડાયાભાઈ પ2મા2ની દુકાનની બાજુમાં આ કામના ફ2ીયાદી અફઝલભાઈ 2હેમાનભાઈ મનસુ2ી તથા તેના ભાઈ જુસબભાઈ 2હેમાનભાઈ મનસુ2ી તથા તેના મોટા બાપુજીનો દિક2ો 2હીમભાઈ ઓસમાણભાઈ મનસુ2ી વઢે2ા ગામમાં આવેલ મચ્છી માર્કેટ પાસે ઉભા હતા ત્યા2ે વઢે2ા ગામના જ જસાભાઈ બાબુભાઈ વાઘેલા […]

Read More

અમરેલી સબ માર્કેટયાર્ડમાં શાકભાજીની ચોરી કરતા ઝડપાયો

અમરેલી, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,અમરેલી સબયાર્ડમાં ગત તા.13/02/ર0ર4 ને મંગળવારના રોજ બહારના છુટક મજુરીકામ કરતા એક મજુર દ્વારા શાકભાજીના અલગ-અલગ ખુલ્લા પ્લોટમાંથી શાકભાજીની ચોરી કરી અને શાકભાજી બહાર વેંચી નાખેલ જે અન્વયે સંસ્થાની ઓફીસમાં જાણ થતાં વેપારીનાં સીસીટીવી ફુટેજ ચેક કરતાં ઉપરોકત મજુરીકામ કરતા ઈસમ ક્રીમ અબ્દુલભાઈ જીવાણી ચોરી કરતાં જણાતાં તેમને સંસ્થાની ઓફીસમાં […]

Read More

ધારીમાં બંધ મકાનમાંથી બે લાખની મતા ચોરાઇ

અમરેલી, ધારી આંબલી શેરીમાં રહેતા પ્રફુલ્લાબેન રતીલાલ શેઠ ઉ.વ.78 ના બંધ મકાનમાં તા.17-1- 24 થી તા.12-2-24 દરમિયાન કોઈ તસ્કરોએ પ્રવેશ કરી રૂમમાં રાખેલ તીજોરીમાંથી અલગ અલગ 4 પર્સમાંથી કુલ રૂ.19,000, એસબીઆઈ બેંક ધારીના જોઈન્ટ એકાઉન્ટના લોકરની ચાવી તથા સોનાની ઘસાઈગેલ જુની વિટી રૂ.9000, ઉપરના રૂમમાં રાખેલ તીજોરીમાંથી રોકડ રૂ.30,000 તથા બે ચાંદિના લોટા રૂ.15,000, ચાંદિના […]

Read More

ચાંચબંદર ગામનું ૠણ ધારાસભ્ય દ્વારા પૂર્ણ કરાયું

રાજુલા, રાજુલા તાલુકા નું ચાંચબંદર એટલે કે ચાંચબંદર ખેરા પટવા સમઢીયાળા અને વિક્ટર સુધીનો કાંઠા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે આ દરિયાકાંઠાના વિસ્તારમાં સૌવથી કોળી સમાજની વસ્તી આવેલી છે રાજુલા મહુવા કે જાફરાબાદ મજૂરી અને ખરીદી કરવા જતા ચાંચબંદરના લોકોને બંદર જવું હોય તો ફરી ફરીને 25 કિલોમીટર જવું પડતું હતું પરંતુ ખાડી પરનો પુલ […]

Read More

ડાયમંડ કીંગ શ્રી ગોવિંદ ધોળકિયા રાજ્યસભાના ઉમેદવાર જાહેર

અમરેલી, સુરતમાંથી પાટીદાર અગ્રણી અને ડાયમંડ કીંગ એવા ગોવિંદ ધોળકિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ […]

Read More