ચેક બાઉન્સ થવાનાં કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતી બાબરા કોર્ટ

બાબરા, બાબરા સ્થીત આવેલ એસ.બી.આઈ.બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા આરોપી નિશાબેન દિનેશભાઈ વ્યાસ રહે.દામનગર (ઢસા રોડ),તા.લાઠી,જી.અમરેલી સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 અન્વયે લોન પેટે લીધેલ 2કમ બાબતે ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ અન્વયે આરોપીના એડવોકેટ અતુલ જી.નિમાવત એ સુપ્રીમ કોર્ટ નાં ચેક બાઉન્સના કેસ સંબંધે આપેલ સીધ્ધાંતો ની વિગતવાર દલીલો રજુઆતથી ફરીયાદી આરોપી સામેનો નાણાકીય […]

Read More

સાવરકુંડલા માર્કેટયાર્ડની ટીમ મુખ્યમંત્રીની મુલાકાતે

સાવરકુંડલા, સાવરકુંડલા માર્કેટયાર્ડની છેલ્લી ચુંટણીમાં ભાજ5 પ્રેરીત શ્રી દિ5કભાઇ માલાણીની નેતૃત્વ વાળી પેનલ વિજેતા થયા બાદ વિઘાનસભાના સંકુલમાં રાજયસભાના ભાજ5ના ઉમેદવારોના ફોર્મ ભરવાના પ્રસંગે ગાંઘીનગર જતા બોર્ડ ડીરેકટરશ્રીઓએ ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાની ઉ5સ્થીતીમાં રાજયના સંવેદનશીલ અને યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ 5ટેલ ની શુભેચ્છા મુલાકાત લીઘી સાથે રાજયના સહકાર મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા ની 5ણ શુભેચ્છા મુલાકાત લીઘી. આ […]

Read More

ધારી વિધાનસભા વિસ્તારમાં 64 કામો માટે 207.73 લાખના કામો સુચવ્યા

ચલાલા, અમરેલી જિલ્લામાં ધારી, બગસરા વિધાનસભાનાં ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાએ લોકોની સુવિધા અને સગવડતા સુખાકારી વધારવા માટે સરકારની સૌથી વધ્ાુ ગ્રાન્ટ વાપરતા ધારાસભ્યનાં હોમ ટાઉન ચલાલાના આગેવાનોએ ખુશી વ્યક્ત કરી અભિનંદન આપ્યા છે સંતો મહંતોએ પોતાનો રાજીપો વ્યક્ત કરી આશિર્વાદ આપ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને દરેક નાણાકીય વર્ષમાં સીટ દીઠ […]

Read More

અમરેલી લાઠી લીલીયામાં વિજ ચેકીંગ : 23 લાખની ગેરરીતી

અમરેલી, અમરેલી પીજીવીસીએલ ડિવીઝન એક નીચેના અમરેલી સર્કલમાં આજે કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા અમરેલી શહેર, લાઠી, લીલીયામાં પોતાની સિકયોરીટી સાથે પીજીવીસીએલની 37 ચેકિંગ ટીમો ત્રાટકી હતી અને રહેઠાંણના 599 તથા વાણિજયકના 5 મળી 604 જોડાણો ચેક કર્યા હતાં અને જેમાં રહેઠાંણના 95 અને એક કોમર્સયલ મળી કુલ 96 જોડાણોમાં રૂા. 23.01 લાખની ગેરરીતી ચેકિંગ ટીમોએ ઝડપી […]

Read More

અમરેલી જિલ્લામાં જુદા જુદા બે સ્થળે ઇંગ્લીશ દારૂના દરોડા

અમરેલી, અમરેલી જિલ્લામાં પોલીસે જુદા જુદા બે સ્થળોએ ઇંગ્લીશ દારૂના દરોડાઓ પાડી બે શખ્સોને 24 બોટલ ઇંગ્લીશ દારૂ તથા બાઇક મળી રૂા.50,452ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. અમરેલી ફોરવર્ડ સર્કલ પાસે ચાર બોટલ ઇંગ્લીશ દારૂ રૂા.4052ના મુદામાલ સાથે હે.કોન્સ. સલીમભાઇ શેખે ઝડપી પાડયો હતો. જયારે બાબરા તાલુકાના વાવડી થી ચમારડી રોડ ઉપર શૈલેષ ઘોહાભાઇ બસીયા […]

Read More

ધારી અને સાવરકુંડલામાં કમોતના બે બનાવો

અમરેલી, અમરેલી જિલ્લામાં ધારી અને તેમજ સાવરકુંડલામાં ઝેરી દવા પી જતાં બે પ્રૌઢનું મૃત્યુ નિંપજયાનું પોલીસમાં જાહેર કરેલ છે.જેમાં ધારીમાં અમરેલી જેસીંગપરામાં રહેતા જીતેન્દ્રભાઇ મોહનભાઇ સોંડાગર ઉ.વ.51 એકલવાયુ જીવન જીવતા હોય અને કોઇ કામ ધંધો ન હોય અને રખડતુ ભટકતુ જીવન જીવતા પોતે કંટાળી જઇ ઝેરી દવા પી જતાં મૃત્યુ નિપજયાનું સરસૈયા ગામના રૂપિનભાઇ જેરામભાઇ […]

Read More

જેતપુરમાં વરલી મટકાનાં જુગારધામ ઉપર ત્રાટકતી એસએમસી

અમરેલી, સ્ટેટ મોનીટરીંગ સેલે જેતપુરમાં નવાગઢમાં જયુપીટર ટેક્ષટાઇલ ઓપન પ્લોટની બાજુમાં દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા 12 શખ્સોને પકડી પાડયા હતા અને બે લાખ જેવો મુદામાલ કબ્જે કર્યો હતો. એસએમસીએ વરલી મટકા લખનાર કિશોર ત્રિભોવન પટેલ, દિપક વિનુ બગડા, મોસીન દાદા ખીરાણી, નાસીર ખીરાણી તથા વરલી મટકાના જુગરનો અડો ચલાવનાર મુખ્ય સુત્રધાર […]

Read More

મહુવા – સુરત ટ્રેનને અંકલેશ્ર્વરમાં સ્ટોપ અપાશે

અમરેલી, અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની રજૂઆતના ફળ સ્વરૂપે મહુવા – સુરત એક્સ્પ્રેસ ટ્રેનને અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ પ્રદાન થયેલ છે.આ તકે સાંસદશ્રી એ જણાવેલ છે કે, અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશન અને સૌરાષ્ટ્રના લોકો તરફથી મારી સમક્ષ આવેલ રજૂઆતોના અનુસંધાને મહુવા – સુરત ટ્રેનને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ પ્રદાન કરવા રેલ મંત્રીશ્રીઓ અને રેલવે બર્ડને રજૂઆત […]

Read More