રાજકોટ બેઠક ઉપર ચાલતા વિવાદ દરમિયાન સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે. આ અંગે કાઠી ક્ષત્રિય સમાજે પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી છે. રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે આ પત્રકાર પરિષદ યોજાઈ હતી. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમને આ નિર્ણય લેવામાં કોઈ જાતનું દબાણ નથી, સૌએ […]
Read More![રાજકોટમાં સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું રાજકોટમાં સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિય સમાજે શ્રી પરશોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું](https://avadhtimes.net/wp-content/uploads/2024/04/JJJ.jpg)