જાફરાબાદમાં હિરાભાઇ સોલંકીએ દરિયાનાં બેટ તરફ મેદાનની કામગીરીઓ શરૂ કરાવી

જાફરાબાદમાં હિરાભાઇ સોલંકીએ દરિયાનાં બેટ તરફ મેદાનની કામગીરીઓ શરૂ કરાવી

રાજુલા, જાફરાબાદ તાલુકો મચ્છી અને ઔદ્યોગિક ક્ષેત્રે અને ખેતી ક્ષેત્રે આગળ છે પરંતુ જાફરાબાદ શહેર સૌથી નાનો તાલુકો છે અહીંયા વિદ્યાર્થીઓને રમવા માટે એક પણ મેદાન ન હતું જ્યારે વિદ્યાર્થીઓ નર્મદા કંપનીમાં ક્રિકેટ રમવા જતા ત્યાં બંધ થઈ ગયું હાઈસ્કૂલમાં જતા પણ શાળાએ બંધ કરી દીધું હવે ઠીક મીતીયાળા ના ખારા માં રમવા જતા હતા […]

Read More
ભારત વિક્સિત રાષ્ટ્ર બનશે તેમાં શિક્ષણનો મોટો ફાળો હશે : શ્રી રૂપાલા

ભારત વિક્સિત રાષ્ટ્ર બનશે તેમાં શિક્ષણનો મોટો ફાળો હશે : શ્રી રૂપાલા

અમરેલી, બાબાપુર સ્થિત પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાલયનો 16મો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો.ઉલ્લેખનીય છે કે, જવાહર નવોદય વિદ્યાલય થકી દેશમાં શિક્ષામાં ઉત્કૃષ્ટ રીતે આમૂલ પરિવર્તન આવ્યું છે. આ વિદ્યાલયમાં શિક્ષા, કૌશલ્ય નિર્માણની સાથે સાથે રમત-ગમત પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓનું સર્વાંગીય ઘડતર કરવામાં આવી […]

Read More
ડિસ્ટ્રીક્ટ બાર એસો.નાં સેક્રેટરી પદે સૌથી નાની ઉંમરનાં શ્રી જે.આર.વાળાનો વિજય

ડિસ્ટ્રીક્ટ બાર એસો.નાં સેક્રેટરી પદે સૌથી નાની ઉંમરનાં શ્રી જે.આર.વાળાનો વિજય

અમરેલી, અમરેલી ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચુંટણીમાં સેક્રેટરી પદે શ્રી જે.આર. વાળા ચુંટાયા છે તેથી શુભકામનાઓનો ધોધ વહેતો થયો છે. અમરેલી જિલ્લા બાર એસો. ની વર્ષ 2024 ની ચુંટણીમાં પ્રમુખપદે શ્રી એન.વ. ગીડા અને સેક્રેટરીપદે શ્રી જે.આર. વાળા તથા ઉપપ્રમુખપદે હિંમતલાલ સોલંકી, ઉપપ્રમુખ પદે એચ.પી.વાળા, જોઇન્ટ સેક્રેટરીપદે આર.ડી. માધડ અને સેક્રેટરી (લાઇબ્રેરી) પદે જે.બી. ખુમાણ તથા […]

Read More
અલ્ટ્રાટેક કંપની દ્વારા સેફટી વિકની ઉજવણી કરાઇ

અલ્ટ્રાટેક કંપની દ્વારા સેફટી વિકની ઉજવણી કરાઇ

રાજુલા, રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા માઇન્સ અવેરનેસ માટે કાર્યક્રમ યોજયો જેમાં સુરક્ષા સેફટી સ્વચ્છતાને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેફટી સુરક્ષા સ્વચ્છતા ઉપર નાટક સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેથી માઇન્સ સહિત વિવધ બાબતો ઉપર અવેરનેસ માટે આ ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું માઇન્સ વિસ્તારમાં કેવી રીતે કર્મચારીઓ […]

Read More

કોગ્રેંસના પુર્વ સાંસદ શ્રી ઠુંમ્મર દ્વારા દેશના વડાપ્રધાન સામે અપમાનજનક શબ્દો ઉચારતા અમરેલી પોલીસમાં ફરિયાદ

અમરેલી, અમરેલી જુના માર્કેટયાર્ડમાં કોગ્રેંસ પક્ષના સ્નેહ સંવાદ સંમેલન કાર્યક્રમ દરમ્યાન કોગ્રેંસપક્ષના પુર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમ્મર દ્વારા પોતાના ભાષણમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી બદનક્ષી કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરતા તેમની સામે અમરેલી જીલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધનજીભાઈ ધોરાજીયા દ્વારા અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ

Read More
રદ થયેલી દવા આરોગતા બગસરાની બે બાળાઓની હાલત ગંભીર બની

રદ થયેલી દવા આરોગતા બગસરાની બે બાળાઓની હાલત ગંભીર બની

બગસરા, બગસરામાં દવાઓનો આડેધડ નિકાલ કરવામાં આવતા આવી નકામી થયેલી દવા નાખી દેતા આ દવા બે છોકરીઓ દ્વારા આરોગ્ય લેતા દવાખાનામાં દાખલ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી. વિગત અનુસાર બગસરામાં મેડિકલ સ્ટોર ધારકો તેમજ લોકો દ્વારા પણ પોતાના ઘરમાં નકામી પડી રહેલી દવાઓ જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતી હોય છે. પરંતુ તેના કેવા પરિણામો આવી […]

Read More

અમરેલી વિદ્યાસભામાં જ્ઞાનશકિત સ્કુલનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા

અમરેલી, ગુજરાત રાજ્યમાં પારદર્શી શાસન વ્યવસ્થા થકી વહીવટી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. એટલું જ નહીં પરંતુ નજીકના ભવિષ્યમાં નવી શિક્ષા નીતિના અમલ થકી દેશમાં શિક્ષા ક્ષેત્રે પણ આમૂલ પરિવર્તનો આવશે. કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ અમરેલી સ્થિત વિદ્યાસભા શાળા સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કર્યું હતુ. કેન્દ્રીય મંત્રીશ્રીએ વિદ્યાસભા સંકુલ ખાતે જ્ઞાન […]

Read More

વડિયા સિમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે ગાયનું મારણ કર્યું

વડિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રાની પશુઓની અવર જવર વધી રહી છે ત્યારે અનેકવાર ફોરેસ્ટ વિભાગને લેખીત રજુઆત કરવામાં આવી રહી છે છતાં પણ ફોરેસ્ટ વિભાગ કશું ઉકાળી શકી નથી થોડા દિવસો પહેલા એક દિપડાએ મારણ કર્યું હતું અને આજે સિંહણ ધોળા દિવસે લોકોની હાજરીમાં ગય પર હુમલો કર્યો અને લોકો પડકાર કરતા ત્યાં પહોંચ્યા […]

Read More

ગાંધીનગર ખાતે રાજ્યપાલની મુલાકાત લેતા અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા

ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લેતા અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા મુલાકાત દરમિયાન તેમને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ઉત્પાદનોના ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું

Read More
અમરેલી ડિસ્ટ્રીક્ટ બાર એસો.નાં સેક્રેટરી પદે સૌથી નાની ઉંમરનાં શ્રી જે.આર.વાળાનો વિજય

અમરેલી ડિસ્ટ્રીક્ટ બાર એસો.નાં સેક્રેટરી પદે સૌથી નાની ઉંમરનાં શ્રી જે.આર.વાળાનો વિજય

અમરેલી,અમરેલી ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચુંટણીમાં સેક્રેટરી પદે શ્રી જે.આર. વાળા ચુંટાયા છે તેથી શુભકામનાઓનો ધોધ વહેતો થયો છે. અમરેલી જિલ્લા બાર એસો. ની વર્ષ 2024 ની ચુંટણીમાં પ્રમુખપદે શ્રી એન.વ. ગીડા અને સેક્રેટરીપદે શ્રી જે.આર. વાળા તથા ઉપપ્રમુખપદે હિંમતલાલ સોલંકી, ઉપપ્રમુખ પદે એચ.પી.વાળા, જોઇન્ટ સેક્રેટરીપદે આર.ડી. માધડ અને સેક્રેટરી (લાઇબ્રેરી) પદે જે.બી. ખુમાણ તથા ખજાનચી […]

Read More