લીલીયાના પીપળવામાં નકલી ઘીની ફેકટરી ઝડપાઇ

લીલીયા, અમરેલી જીલ્લા પોલિસ અધિક્ષક હિમકરસિંહ ના . પો.અધિ. જે. પી. ભંડારીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રિના લીલીયાના પી.એસ.આઈ. એસ.આર. ગોહિલ અને સ્ટાફે લીલીયા તાલુકાના પીપળવા ગામે નકલઘીની ફેકટરી ઉપર દરોડો પાડી એક શખ્સને રૂ/-22,81,360 ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.આ બનાવની પોલિસ સુત્રોમાંથી મળતી હકીકત અનુસાર રાજુલાના આકાશ વીંજવા નામના શખ્સે દિવાળી […]

Read More

રાજુલા એસટી ડેપોમાં વધ્ાુ આવક છતા કરાતો અન્યાય

રાજુલા, અમરેલી જિલ્લામાં એસટી રાજુલા ડેપો માં પૈસાની વધુ આવક સતા એસટી શેત્રે ઘોર અન્યાય ધારાસભ્ય ચેમ્બર એક માસ પહેલા ઉદ્ઘાટન કર્યું અને ડેપો મેનેજર એસટી બંધ કરી રાજુલા એસટી ડેપોમાં એક માસ પહેલા રાજુલા ચેમ્બર ધારાસભ્ય વેપારીઓ ઉપસ્થિત રહી અને રાજુલા રાજકોટ એસટી બસ શરૂ કરવામાં આવી હતી બગસરા ડેપોમાં વર્ષોથી ચાલતો રૂટ બગસરા […]

Read More

વરસડામાં રૂા.1.80 કરોડ અને બક્ષીપુરમાં રુ.05 લાખના ખર્ચે પાણી-પુરવઠાનાં કાર્યો થશે

અમરેલી, રાજ્ય સરકારની વણથંભી વિકાસયાત્રામાં અમરેલી જિલ્લો અગ્રીમ હરોળમાં પ્રગતિ કરી રહ્યો છે. વિવિધ વિકાસકાર્યો થકી જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે વિવિધ વિભાગના વિકાસ કાર્યોને સતત વેગ મળી રહ્યો છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના વરસડા અને બક્ષીપુર ખાતે અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે પાણી-પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થયું […]

Read More

પીપાવાવ પોર્ટમાં શોર્ટ સર્કીટ સર્જાતા ફોરવ્હીલમાં આગ લાગી : નુકશાન

અમરેલી, પીપાવાવ પોર્ટ સર્કલથી મેઈન ગેઈટ તરફ જતા તા. 17-12 ના વહેલી સવારે દરોગાખાન પઠાણ ઉ.વ. 38 નાઈટ રાઉન્ડ મારતા હતા તે દરમ્યાન પીપાવાવ પોર્ટ સર્કલથી મેઈન ગેઈટ તરફ જતા અચાનક પોતાની મહેન્દ્રા ટીયુવી 300 જી.જે. 14 એ.પી. 3400 ફોરવ્હીલમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા આખી ફોરવ્હીલ બળી ગયાનું મરીન પીપાવાવ પોલિસ મથકમાં જાહેર કરેલ

Read More

ચલાલા ધારી રોડ ઉપર સીમેન્ટના થાંભલા સાથે બાઈક ભટકાતા પ્રૌઢનું મોત નિપજ્યું

અમરેલી, ચલાલા ધારી રોડ ઉપર હરીબા મહિલા કોલેજની સામે મુળ ધારી વેકરીયાપરા હાલ સુરત રહેતા પ્રવિણભાઈ જીવાભાઈ વણોદીયા ઉ.વ. 42 હીરો સ્પ્લેન્ડર જી.જે. 01 ડી.સી. 1283 પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રોડની સાઈડમાં પીજીવીસીએલના સીમેન્ટના થાંભલા સાથે ભટકાવી માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ કરી મૃત્યું નિપજાવી ગુનો કર્યાની જીવાભાઈ ભાણાભાઈ વડોદીયાએ ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ

Read More

અમરેલીના જસવંતગઢમાં મહિલાની 21 ગ્રામની બંગડી ઠગે 6 ગ્રામની કરી નાંખી

અમરેલી, અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે ફુલવાડી પ્લોટમાં રહેતા વૃધ્ધા લીલીબેન માધાભાઈ પોકીંયા ઉ.વ. 65 તા. 10-12 ના સવારના 10:00 વાગ્યે પોતાના ઘરે હાજર હતા. તે દરમ્યાન બે અજાણ્યા શખ્સો આશરે 30 થી 35 વર્ષની ઉંમરના ઘરે આવી પ્રથમ હેન્ડવોશના પાઉચ વેચવા આવેલ હોવાનું કહી લીલીબેનને ત્રાંબા તથા ચાંદીનું વાસણો ધોઈ આપું તેવું કહી ત્રાંબા ચાંદીના […]

Read More

અમરેલી જિલ્લા પોલીસની કામગીરીનાં પુસ્તકનું વિમોચન

અમરેલી, આજરોજ પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી ખાતે હાજર અમરેલી જિલ્લાની વર્ષ 2022 ની કામગીરી અંગેનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યુ હતું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ સુતરીયા તથા જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ, તમામ મહાનુભાવના […]

Read More

અમરેલી શહેર અને જીલ્લામાં ઠંડીમા વધારો :18.1 ડિગ્રી ઠંડી

અમરેલી, અમરેલી શહેર અને જીલ્લામાં છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડક વધ્ાુ પ્રસરી છે.તાપમાનનો પારો 18.1 ડિગ્રી નોંધાયું હતું.રવિ અને સોમ બે દિવસથી દિવસભર સુસવાટા મારતા પવનના કારણે જનજીવન ઉપર અસર પડી છે.પવનના કારણે લોકોના રોજીંદા કામકાજ અને વ્યવહારને પણ અસર થવા પામી છે.વહેલી સવારે ઠંડીથી બચવા ઝુંપડપટી અને ખુલ્લામાં રહેતા લોકો […]

Read More

બગસરા માર્કેટયાર્ડમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ

બગસરા, બગસરામાં ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડની ખેતીવાડી ઉત્તપન્ન બજાર ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા ચુંટણી જાહેર થતા નિયત થયેલા કાર્યક્રમ મુજબ આજે ઉમેદવારી પત્રો રજુ કરવાના અંતિમ દિવસે ખેડુત વિભાગમાંથી 22 અને વેપારી વિભાગમાંથી 4 તેમજ સહકારી વિભાગમાંથી એક ઉમેદવારી પત્રો ભરાયાં હતા જેમાં સહકારી વિભાગમાંથી એકમાત્ર વિરજીભાઇ ઠુમ્મરે ઉમેદવારી પત્ર રજુ કર્યો હતો જયારે […]

Read More

લોકસભાની ચૂંટણી માટે પંચ દ્વારા તડામાર તૈયારીઓ

અમરેલી, આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની ટીમની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ચોથી એક દિવસીય રીજનલ કોન્ફરન્સ સહ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા 05 રાજ્યો અને 01 કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તથા સ્ટેટ પોલીસ નોડલ ફિસર્સ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકોની વિગતો અને આગામી […]

Read More