અમરેલી જિલ્લાના સાત વતનીઓ નર્મદા નદીમાં ડુબ્યા

અમરેલી, મુળ અમરેલી જિલ્લાના વતની અને સુરત રહેતા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડુબી જતાં એક યુવાનનો આબાદ બચાવ થયો છે. જયારે સાતની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મુળ અમરેલી જિલ્લાના અને હાલ સુરત સ્થિત આઠ વ્યકિત પોઇચા શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયાં હતાં અને તમામ પ્રવાસીઓ નર્મદા નદીમાં ડુબી […]

અમરેલી જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ કમોતના છ બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં યમરાજાના ડેરા તંબુ તાણ્યા હોય તેમ કમોતના જુદા જુદા છ બનાવો નોંધાયા હતા. ધારીના જીરામાં યુવાનનું , અમરેલીના વાંકિયામાં યુવતિનું ,રાજુલાના ખાંભલીયા લીલાપીરની ધારમાં રહેતા યુવાનનું તેમજ અમરેલી રોકડ નગરમાં યુવાનનું ગળાફાંસો ખાઈ જતા તેમજ ધારી વાઘાપરામાં યુવાનનું ઝેરી દવા પી જતા અને અમરેલી તાલુકાના વડેરા ગામે વૃધ્ધાનું બીમારીથી કંટાળી ઝેરી દવા […]

સાવરકુંડલામાં પુત્રવધ્ાુ અને વેવાણે જ બીનાબેન પાઠકનું ઠંડે કલેજે ખુન કર્યુ

સાવરકુંડલા, સાવરકુંડલાના ફ્રેન્ડ સોસાયટીમાં આવેલ પ્રસાદ બંગલામાં ગઇકાલે રાત્રીના બીનાબેન પાઠક નામના મહીલાની થયેલી હત્યાનો ભેદ ખુલ્યો છે ઘરના કંકાસને કારણે ક્રાઇમના ટીવીમાં આવતા શો ની જેમ જ આઠ માસ પહેલા પરણીને સાસરેે આવેલી વહુએ જ અગાઉથી પ્લાન કરી માતાની મદદથી સાસુનું કાસળ કાઢી નાખ્યું હોવાનું અને તેની હત્યામાં પોતાના પતિને ફસાવવા માટેના પ્રયાસો કયાર્નું […]

અમરેલી જિલ્લાનું ધો.12 સાયન્સનું 78.89, સામાન્યનું 89.80 ટકા પરિણામ

અમરેલી, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલ ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્યનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાં મુજબ અમરેલી જિલ્લામાં ધો. 12 સાયન્સનું 78.88 ટકા પરિણામ આવ્યું છે.જયારે સામાન્ય પ્રવાહનું 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. […]

ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસે

ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસ મહુવા ગારીયાધાર રાજુલા પંથક માં બે દિવસના પ્રચાર પ્રસાર દરમિયાન શ્રી ભરતભાઈ સુતરીયા ને જંગી લીડ થી વિજયી બનાવવા અનુરોધ કરશે ગુરુ આશ્રમ બગદાણાના પૂજ્ય મનજી દાદા ના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ કાછડીયા […]

અમરેલીમાં બસમાં મહિલાનો વિડીયો ઉતારનારને સબક શીખડાવ્યો

અમરેલી, અમરેલીમાં એસ.ટી ના મહિલા કંડેક્ટરએ 181માં કોલ કરી જણાવેલ કે તેઓ રાજુલા-રાજકોટ બસમાં અમરેલી બસ સ્ટેશનમાં આવી રહ્યાં છે. તેઓને બસમાં એક આવરા શખ્સ પંજવણી કરે છે,જેથી તાત્કાલિક મદદ ની જરૂર છે.આથી,આ માહિતી મળતાં ની સાથેજ તુંરતજ અમરેલી 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સેલર હીના પરમાર, જીઆરડી કાજલબેન પરમાર તથા પાયલોટ જગદીશભાઈ મોરે સ્થળ […]

ભાવનગર જિલ્લામાં 6 શખ્સોને પાસામાં ધકેલતી પોલીસ ટીમ

અમરેલી, પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ કે.એસ.પટેલએ માથાભારે શખ્સો ભાવેશ વિરાભાઇ વાસીયા મહુવાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે, યોગેશ બાલકૃષ્ણભાઇ મહેતા શિંહોરવાળા મધ્યસ્થ જેલ રાજકોટ, નાગજી માધાભાઇ સાંખટ રહે.વિક્ટરર, તા.રાજુલા મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ, કાર્તિક ઉર્ફે કાતરો રતિલાલભાઇ લકુમ રહે.ચમારડી તા.વલભીપુર વાળાને મધ્યસ્થ જેલ લાજપોર […]

અમરેલી જિલ્લામાં વધ્ાુ ત્રણને પાસામાં ધકેેલાયાં : 6 તડીપાર

અમરેલી, અમરેલી સંસદીય મત વિસ્તારમાં ન્યાયી અને મુકત રીતે ચૂંટણી યોજાઇ અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્રની ટીમે આક્રરા પગલા લેવાનું શરૂ કર્યુ છે. જેના ભાગેરૂપે અમરેલી જિલ્લાના છ શખ્સોને હદપાર અને ત્રણ શખ્સોને પાસા તળે અમદાવાદ મહેસાણા અને ભુજની જેલમાં ધકેેલી દીધા છે. પોલીસના કડક પગલાને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ […]

અમરેલી જિલ્લામાં વધુ ત્રણ ને પાસામાં ધકેલાયા : છ તડીપાર

અમરેલી, અમરેલી સંસદીય મત વિસ્તારમાં ન્યાયી અને મુકત રીતે ચૂંટણી યોજાઇ અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા તંત્રની ટીમે આક્રરા પગલા લેવાનું શરૂ કર્યુ છે. જેના ભાગેરૂપે અમરેલી જિલ્લાના છ શખ્સોને હદપાર અને ત્રણ શખ્સોને પાસા તળે અમદાવાદ મહેસાણા અને ભુજની જેલમાં ધકેેલી દીધા છે. પોલીસના કડક પગલાને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ […]

અમરેલી જિલ્લામાં 27 સ્થળોએ દેશીદારૂના દરોડા પાડી 7 મહિલા સહિત 44 ઝડપાયા

અમરેલી,   અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અસામાજિક પ્રવૃતિઓ ઉપર રોક લાગવવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરતે પણે કાર્યવાહીનો દૌર શરૂ રાખેલ છે. અમરેલી જિલ્લામાં જુદા જુદા 27 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી 7 મહિલા સહિત કુલ 44ને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં ચલાલા, દામનગર, […]