અમરેલીમાં ભાજપના શ્રી ભરત સુતરીયાનો જંગી લીડથી વિજય

અમરેલી, અમરેલી લોકસભા મત વિસ્તારની બેઠકમાં આજે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી યોજાઇ હતી. સવારે 8 વાગ્યે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મત ગણતરીમાં સર્વપ્રથમ પોસ્ટલ બેલેટના મતની ગણતરી કરાતાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર શ્રી ભરત સુતરીયાને 2500ની લીડ મળી હતી. ત્યાર બાદ સતત મતમાં વધારો થયો હતો. અને પોતાના વિજય […]

કાગવદર થી ભટવદર વચ્ચે ટ્રક પલટી ખાઈ ગયો

રાજુલા, ભાવનગર સોમનાથ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતાનું પ્રમાણ ખૂબ જ વધતા જાય છે ભાવનગર સોમનાથ હાઇવે પર હાઇવે નું કામ ચાલુ હોય અને અનેક જગ્યાઓ ઉપર કોઈપણ જાતના સાઈનબોર્ડ ન હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જવાની ઘટનાઓ બનવા પામી રહી છે અને આમાં અનેક લોકોએ જાન પણ ગુમાવવાની ઘટનાઓ બનવા પામેલ છે […]

કોવાયામાં કર્મચારીને છોડાવવા જતા પોલીસ પાર્ટી ઉપર હુમલો કરનાર આરોપીઓનો નિર્દોષ છુટકારો

અમરેલી, અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં કોવાયા ગામનાં ટોરેન્ટ પાવર જનરેશન પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં કામ કરતા સુીનલ કાંતિલાલ નાઇને છરીની અણીએ ધમકાવી ફોરવ્હીલમાં પરાણે બેસાડી અપહરણ કરી તેમને વાડીમાં ગોંખી રાખેલ હતાં અને આ સુનીલભાઇને છોડાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરતા આ કામના આરોપીઓ સુમરાભાઇ મુળુભાઇ વાઘ, લખમણભાઇ વાજસુરભાઇ રામ, લાલાભાઇ ભાયાભાઇ રામ, ભગવાનભાઇ લાલાભાઇ રામ, […]

ધાતરવડી ડેમ-2નું પાણી છોડાયું

રાજુલા, રાજુલા શહેર નજીક આવેલો ધાતરડી નંબર બે ડેમ ફૂલ ભરેલો હતો છતાં પણ રાજુલા શહેરમાં આ ડેમ ભરેલો હોવા છતાં કોઈપણ જાતનો ફાયદો રાજુલા શહેરને થયો નથી અને રાજુલા ગામમાં એક પણ બોરમાં પીવા માટેનું પણ બોરમાંથી આવતું નથી હતું આ ડેમથી ખાખબાઈ આગરીયા ગામને જ ફાયદો હતો પરંતુ આગરીયામાં તો હવે મહી પાઇપલાઇન […]

ચાંચ બંદરે પુર રક્ષણ દિવાલનાં નબળા કામને અટકાવાયા બાદ નિયમ પ્રમાણે કામ શરૂ થયું

રાજુલા, રાજુલા તાલુકાના ચાંચ બંદર કામે 20 દિવસ પહેલા અહીં પુર રક્ષક દિવાલ નું કામ શરૂ થતા સમગ્ર ગામમાં ભારે વિરોધ થયો હતો કારણકે એસ્ટીમેન્ટમાં રેતી અને કાંકરે સ્પષ્ટ લખેલા હતા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રેતીના બદલે દરિયાઈ ભૂકી ધૂળ ભેળવવા માટે કાંકરી પાસે સ્ટોક કર્યો હતો. જે અંગેની રજૂઆત ગામના માજી સરપંચે ફોટા સહિત અખબારી […]

કાગવદર ગામે સિંહે રસ્તો રોક્યો રાહદારીઓ અચંબામાં પડી ગયાં

રાજુલા, જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે સિંહ રસ્તામાં બેઠેલો જ હોય લોકો સમભામાં પડી ગયા. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામની રસ્તાની સીમા નીરાર તેથી બેઠેલો જોવા મળ્યો હતો સિંહના સમાચાર નાનકડા કાગોદર ગામમાં ગોર ટુ મળતા લોકો જોવા હતા આમ કાગવદર લોટપુર લોટપુર લુણસાપુર મીઠાપુર ખારા વગેરે વિસ્તારમાં સિંહનો વસવાટ છે ત્યારે સિંહની સુરક્ષા માટે આ વિસ્તારમાં […]

ખાંભા પાસે સ્કોર્પીયો ઉપર આડેધડ ફાયરીંગ

અમરેલી, ખાંભા તાલુકાના ચતુરી અને પીપળવા ગામ વચ્ચેઆજે વ્હેલી સવારના 4-30 કલાકે વડ ગામના શિવરાજભાઇ વાલાભાઇ ધાખડા ઉ.વ.33 રહે. વડ વાળાએ આજ થી બે મહિના પહેલા નાગેશ્રી પાસે આવેલ ટોલનાકે મયુર ભાભલુભાઇ વરૂએ ગાળો બોલતા તેનો વિડીયો મોબાઇલમાં ઉતારેલ. જેનું મનદુ:ખ રાખી ફોરવ્હીલમાં પીછો કરી હત્યા કરવાના ઇરાદે બે આરોપીઓએ પિસ્તોલ અને તંમચામાંથી ફાયરિંગ કર્યાની […]

પીપાવાવ પોર્ટ નજીક નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન ફોરેસ્ટર ઉપર સિંહ પાઠડાનો હુમલો : ઇજા

રાજુલા, પીપાવાવ પોર્ટ વિસ્તારમાં બે દિવસ પહેલા મૃતક સિંહણ ની ડેડબોડી મળી ત્યારબાદ વન વિભાગ દ્વારા ધ્વનિશ પેટ્રોલિંગ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ગઈ રાત્રીના બે થી ત્રણ વાગ્યાના ગાળામાં બે ફોરેસ્ટર ગાર્ડ સહિતની ટીમ દ્વારા પીપાવાવ પોર્ટના તળાવ આજુબાજુ બાવળની ગાડીમાં પેટ્રોલિંગ નાઇટમાં કરતા હતા ત્યારે એક નાના પાટડા સિંહે ઓસીનતા ફોરેસ્ટર અમરૂભાઈ વાવડીયા […]

પીપાવાવ મરીન પો.સ્ટેના ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો

રાજુલા, પીપાવાવ મરીન પો.સ્ટે ના ગુન્હામાં વોન્ટેડ આરોપી મહેશભાઇ મારવાડી છેલ્લા ત્રણ ચાર મહિનાથી પોતાની ઘરપકડ ટાળતો હોય અને રાજસ્થાન રાજયનો રહેવાસી હોય અને આજદિન સુઘી પકડવાનો બાકી હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. આઇ.જે.ગીડાની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનમા બે ટીમો બનાવી આરોપીને પકડી પાડવા ટેકનીકલ સ્ત્રોત ના આઘારે તથા ખાનગી બાતમી […]

તુલસીશ્યામ જંગલમાં સવારથી ધીમી ધારે પોણો ઇંચ વરસાદ : ઠંડક પ્રસરી

રાજુલા, મધ્ય ગીરમાં તુલસીશ્યામ ખાતે ડુંગરા વિસ્તાર હોવાથી ખૂબ જ તડકો પડતો હતો અને વૃક્ષો પણ પાન કરી રહ્યા હતા અને મંદિરના પટાંગણમાં મંદિર સુધી સવારમાં ઠંડક માટે પાણી રેડવું પડતું અને શ્યામના દર્શને જાતા યાત્રા લોકો માટે પલાળીને કપડા કે ગુણ્યા પાથરવા પડતા હતા. આવો ભયંકર તડકા વચ્ચે આજે સવારે 9:00 કલાકે અડધોથી પોણો […]