બાબરામાં રાજકોટ ભાવનગર હાઇવે પરની બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની માંગણી

બાબરા, બાબરા શહેર મા છેલ્લા ધણા સમયથી શેરી વિસ્તારમાં તેમજ રાજકોટ ભાવનગર હાઇવે રોડ પર આવેલી નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટો મોટા ભાગ ની બંધ હાલતમાં છે અમુક સ્ટ્રીટ લાઇટ ના વિજ પોલ પડી ગયા છે ધણા સમયથી લાખો રૂપિયા ના ખર્ચ લાઇટ નાખવામાં આવી હતી હાલ દયાજનક હાલતમાં છે રાત્રે ના સમયે હાઇવે પર નિકળતા […]

બાબરા તાલુકાના ત્રમ્બોડા ગામના છ વર્ષીય કિશોરીના હૃદયનું મફત સફળ ઓપરેશન

વર્તમાન સમયમાં નાની ઉંમરમાં હાર્ટ અટેક ના બનાવો વધી રહ્યા છે.ત્યારે બાબરા તાલુકાના ત્રમ્બોડા ગામમાં ઇલેક્ટ્રિશિયન નું કામ કરી ગુજરાન ચલાવતા પરિવારના છ વર્ષની  કિશોરીનું અચાનક ન્યુમોનિયા નો તાવ આવતા ધબકારા વધી જતા તપાસ કરાવતા હૃદય રોગ હોવાનું નિદાન થયું હતું. શાળા આરોગ્ય તપાસની દરમ્યાન આ  કેસ  સામે આવ્યો હતો. આ કિશોરીનું વિનામૂલ્યે સફળ ઓપરેશન […]

બાબરા તાલુકાના અમરાપરા ગામે રૂ. 10 લાખના ખર્ચે વિકાસના કામો નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

બાબરા તાલુકાના અમરાપરા ખાતે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ના વરદ હસ્તે અલગ અલગ યોજનાઓ અંતર્ગત રૂ . 10 લાખના ખર્ચે તૈયાર થનાર સી.સી.રોડ, બ્લોક રોડ તેમજ ભૂગર્ભ ગટર લાઇન નું ખાત મુહૂર્ત કરવામા આવેલ હતું આ તકે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નીતિનભાઈ રાઠોડ, બાબરા શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ ખોખરિયા, સરપંચ અશોકભાઈ, ઉપસરપંચ શિવરાજભાઈ વાળા, […]

બાબરા ના રાજકોટ ભાવનગર હાઇવે પર નગરપાલિકા ની બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા તેમજ બાળ ક્રિડાંગણ બગીચા ની મરામત કરવા યુવા આગેવાન હારુન મેતર ની માંગ

બાબરા શહેર મા છેલ્લા ધણા સમયથી શેરી વિસ્તારમાં તેમજ  રાજકોટ ભાવનગર હાઇવે રોડ પર આવેલી નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટો મોટા ભાગ ની બંધ હાલતમાં છે અમુક સ્ટ્રીટ લાઇટ ના વિજ પોલ પડી ગયા છે ધણા સમયથી લાખો રૂપિયા ના ખર્ચ લાઇટ નાખવામાં આવી હતી હાલ દયાજનક હાલતમાં છે રાત્રે ના સમયે હાઇવે પર નિકળતા લોકો […]

બાબરામાં પોલીસ લાઇનના નવા બનેલા આવાસનું લોકાર્પણ કરતા નાયબ દંડક શ્રી કૌશિક વેકરીયા

બાબરા, બાબરા પોલીસ લાઇન ના નવા આવાસ યોજના હેઠળ બનેલા બિલ્ડીંગ નું આજે અમરેલી જિલ્લા ના લોકો પ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા હસ્તે 16 બ્લોક નુલોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાબરા ખાતે પોલીસ સ્ટેશન ખાતે આજરોજ સાંજે પાંચ વાગ્યા નવા બનેલા બિલ્ડીંગ નું આજે ગુજરાત સરકાર ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા હસ્તે […]

બાબરાના વાંકિયા ગામના પરણિત પ્રેમી પંખીડાનો ગળે ફાંસો લગાવીને આપઘાત

બાબરા, બાબરા તાલુકા ના લાલકા ગામે થી છેલ્લા ત્રણ દિવસ થી ગુમ થયેલા સ્ત્રી અને પુરૂષ ની કોહવાયેલી લાશ તાઈવદર જવાના રસ્તા નજીક ના અવાવરૂ જગ્યા ના વૃક્ષ નીચે લટકતી હોવાની કેફીયત આધારે બાબરા પોલીસ કાફલો ધટના સ્થળે દોડી અને મોડી સાંજે બંને મૃત દેહો બાબરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખેસડવા માં આવ્યા […]

પવનચક્કી સામે લાઠી બાબરાના ખેડુતોનું આવેદનપત્ર

અમરેલી, અમરેલી જીલ્લાના ખાસ કરીને લાઠી બાબરા વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર રીતે નીયમો નેણે મુકીને પવનચક્કીઓ ખડકી દીધી છે એટલુ જ નહિ પવનચક્કીના કારણે લાઠી બાબરાના ખેડુતો પરેશાનીમાં મુકાયા છે. હાલ પાવર કંપનીઓએ ગેરકાદેસર બીજાની જમીનમાં 1500 જેટલા વિજપોલ ખડકી દીધા છે ખાસ કરીને સરકારી ખરાબાની અને ગૌચરની જમીનોમાં પણ પવનચક્કીઓ ઉભી કરી દેવાતા ખેડુતો ત્રાહીમામ […]

બાબરાના ચમારડીમાં પ્રૌઢનું દાદરો ઉતરતા પડી જતા મૃત્યું

અમરેલી, બાબરા તાલુકાના ચમારડી ગામે રેહતા હસમુખભાઈ ગોગનભાઈ ચોવટીયા ઉ.વ.42 તા.14-11 ના સવારના 7:00 કલાકે પોતાના ઘરે દાદરો ઉતરતા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા કોમામાં જતો રહેલ અને તા.28-11 રાત્રીના 11:00 કલાકે મૃત્યું પામ્યાનું જસમતભાઈ બાવાભાઈ ચોવટીયાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ

બાબરામાં ઝડપાયેલ 60 લાખના સીરપમાં આલ્કોહોલ મળ્યું

અમરેલી, બાબરામાં અમરેલી એલસીબીનાં જાવેદભાઇ કાદરભાઇ ચૌહાણે બાબરાનાં મુળશંકર મણીશંકરભાઇ તેરૈયાનાં કબ્જા ભોગવટાનાં ગોડાઉનમાં ગત તા.3-8-23નાં અમરેલી એલસીબી શાખામાં ફરજ બજાવતા એએસઆઇ એમ.ડી.સરવૈયા, બી.ડી.ભીલ, હે.કોન્સ.જાહીદભાઇ મકરાણી, કીશનભાઇ આસોદરીયા, હે.કોન્સ.નિકુલસિંહ રાઠોડ, પો.કોન્સ.ઉદયભાઇ મેણીયા સહિત સ્ટાફનાં માણસો સરકારી બોલેરો જી.જે.18 જીબી 5664માં તેમજ ખાનગી ફોરવ્હીલમાં બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન ફરતા ્ફરતા બાબરા સ્વામિનારાયાણ […]

બાબરા નજીક લાલકાની સીમમાં પવનચકકીના પેટા કોન્ટ્રાકટર પાસે ખંડણી માંગી ધમકી આપી

અમરેલી, બાબરા તાલુકાના લાલકા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં આઈનોક્ષ ગ્રીન એનર્જી પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં પવનચકકી લોકેશન નં. આર. જે. 11-ટી 11-11 માં માન્યતા એન્ટરપ્રાઈઝ નામની કંપનીનો કોન્ટ્રાકટ મળેલ હોય. જેમાં લાલકા ગામના થોભણભાઈ હમીરભાઈ સાન્યા પેટે કોન્ટ્રાકટથી કામ રાખેલ હોય. જેમાં ફાઉન્ડેશન ભરવાનું કામ શરૂ હતું. તે દરમ્યાન લાલકા ગામના બોઘા જસમતભાઈ , […]