રાજુલામાં છોકરીને ભગાડવા પ્રશ્ર્ને પોલીસ સ્ટેશને ટોળા એકત્રં

રાજુલા, રાજુલા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાંથી એક કોળી સમાજની દીકરી મુસ્લિમ સમાજના યુવક ભગાડી જતા રાજુલામાં પોલીસ સ્ટેશનને ટોળું ઘસી ગયું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી ઘટનાની જાણ થતા ડીવાયએસપી પીઆઈ સહિતનો કાફલો રાજુલા પોલીસ મથકે દોડી આવ્યો હતો રાજુલા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક કોળી સમાજની 20 વર્ષથી દીકરીને આ જ વિસ્તારમાં રહેતો એક […]

રાજુલા શહેરમાં અતિ આધુનિક બગીચો બનાવવાની વાત તો હવામાં ઓગળી ગઈ

રાજુલા, રાજુલા શહેરમાં એક સુંદર બગીચો આવેલો જે બગીચામાં ગ્રામ્ય વિસ્તારના લોકો બપોરના આરામ પણ કરતા હતા આ બગીચામાં વર્ષોથી પાલિકા દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને વૃક્ષો પણ સુંદર હતા બગીચામાં બેસવા માટે લોકો આરામ કરવા છોકરાઓને બેસાડવા રમાડવા જતા હતા હાલ બગીચામાં રાજુલા શહેરમાં નડતર લારીઓ ગલ્લાઓ હતા તે તમામ બગીચામાં મૂકી […]

રાજુલાના માંડરડી ગામે જીવતો વીજવાયર માથે પડતા પાંચ વર્ષના બાળકનું કમ કમાટીભર્યું મોત

રાજુલા, રાજુલાના માંડરડી મુકામે વીજવાયર પડતા પાંચ વર્ષના બાળકનું કમ કમાટી ભર્યું મોત થયું હતું રાજુલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને પીએમ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જાણવા મળતી વિગત મુજબ રાજુલાના માંડરડી મુકામ વાડીમાં કામ કરી રહેલા જગદીશભાઈ જીવાભાઇ બારૈયા ના પુત્ર ધાર્મિક જગદીશભાઈ બારીયા ઉપર વર્ષ 5 ત્યાં વાડીમાં રમતો હોય […]

રાજુલાની નિ:શુલ્ક હોસ્પિટલમાં બીજા માળે દિપડો આવી ગયો

અમરેલી , અમરેલી જિલ્લામાં દીપડાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે છે સાથે સાથે માનવ વસાહત વચ્ચે વધારે અવર જવર અને વસવાટ શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે ગમે ત્યારે કોઈ પણ ઘટના બની શકે છે આજે વધુ એક વખત દીપડો આવી ચડ્યો હતો રાજુલા શહેર નજીક છતડીયા નજીક શ્રી રામકૃષ્ણ […]

રાજુલાથી કુંડલા વિસ્તાર સિંહો માટે મરૂભુમિ બની રહી છે : છેલ્લા 6 મહિનામાં ટ્રેનમાં 7 સિંહોના મોત

રાજુલા, રાજુલા તાલુકાના ડોળીયા નજીક ટ્રેન હડફેટે લેતા સિંહણ ઇજાગ્રસ્ત થઈ હતી વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સિંહણને સારવાર માટે ખસેડામાં આવેલ હતી ત્યારે સારવાર દરમિયાન આજે સિંહણનું મૃત્યુ નીપજ્યું હતું જેને લઈને રાજુલા વિસ્તારના પર્યાવરણ પ્રેમીમાં રોષ વ્યાપ્યો હતો.સમગ્ર મામલે પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીએ વનમંત્રી ને કરી રજૂઆત કરી […]

રાજુલાના ડોળીયા નજીક મહુવા – સુરત એક્સપ્રેસ ટ્રેન હડફેટે સિંહણને ઇજા

અમરેલી, અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌવથી વધુ જોવા મળી રહી છે પરંતુ હવે તેમની સુરક્ષા વધારવા જરૂરિયાત ઉભી થઇ છે વાંરવાર સિંહોના ટ્રેક ઉપર અકસ્માતો થવાની ઘટનાઓ વધી રહી છે આજે વધુ એક મોડી રાતે ઘટના બની હતી જેના કારણે વનવિભાગમાં દોડધામ મચી ગઇ હતી રાજુલા તાલુકાના ડોળીયા અને રિંગણીયાળા વચ્ચે રેલવે ટ્રેક ઉપર મહુવાથી […]

રાજુલા પંથકમાં બે બનાવમાં રેલ્વે ટ્રેક ઉપર આવેલ 6 સિંહોને સુરક્ષીત ખસેડતુ વનતંત્ર

અમરેલી, રાજુલા પંથકમાં રેલ્વે ટ્રેક પાસે આવી ચડેલ છ સિંહોને વનતંત્રના રેલ્વે સેવક દ્વારા સુરક્ષીત જગ્યાએ ખસેડી તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, રાજુલાનાં પીએસએલ રોડ ઉપર સ્ટોર નં.246 થી 247 વચ્ચે બે સિંહણ અને ત્રણ બચ્ચાએ રેલ્વે ટ્રેક ક્રોસ કર્યો હતો આ સમયે રેલ્વે સેવક જયસુખભાઇ અને સંજયભાઇએ તેમને […]

રાજુલા પંથકમાં બે બનાવમાં રેલ્વે ટ્રેક ઉપર આવેલ 6 સિંહોને સુરક્ષીત ખસેડતુ વનતંત્ર

રાજુલા પંથકમાં રેલ્વે ટ્રેક પાસે આવી ચડેલ છ સિંહોને વનતંત્રના રેલ્વે સેવક દ્વારા સુરક્ષીત જગ્યાએ ખસેડી તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, રાજુલાનાં પીએસએલ રોડ ઉપર સ્ટોર નં.246 થી 247 વચ્ચે બે સિંહણ અને ત્રણ બચ્ચાએ રેલ્વે ટ્રેક ક્રોસ કર્યો હતો આ સમયે રેલ્વે સેવક જયસુખભાઇ અને સંજયભાઇએ તેમને નદી […]

રાજુલામાં 25 લાખની છેતરપીંડી કરનાર ઠગ પાસેથી 17 લાખનો મુદામાલ કબ્જે

અમરેલી, રાજુલા પો.સ્ટે.નાં ગુનામાં તપાસ રાજુલા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર આઇ.જે.ગીડા દ્વારા શરૂ કરવામા આવેલ અને આ કામનો આરોપી ઘનશ્યામભાઇ લક્ષ્મણભાઇ પટેલ રહે.સુરત, આદર્શ ટાઉનશીપ મયુર કોમ્પલેક્ષ, સલથાણા સુરત શહેર નાઓના નામથી ઇ-ગુજકોપમા સર્ચ કરતા આરોપી વિરૂઘ્ઘ સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમા આવા જ પ્રકારના કુલ – 03 ગુન્હાઓ દાખલ થયેલ હોય જેથી આ કામના […]

રાજુલામાં ચાઈનીઝ દોરીનો નાશ કરાયો

રાજુલા, રાજુલા અબોલ પક્ષીઓ બચાવ અભિયાન અંતર્ગત નેચર કલબ દ્વારા વિપુલ ભાઈ લહેરી તથા ચીરાગ બી જોષી ની ટીમ દ્વારા શહેરમાં ચાઈનીઝ દોરીઓ એકઠી કરીને જેની ટીમ અને બાળકો વિધાર્થીઓ સહિત ભેગા મળીને જાગૃતિ લાવવા અભિયાન રાજુલા માં કરવામાં આવ્યું હતું જેમાં ચિરાગ બી જોષી વિપુલ ભાઈ લહેરી અશોકભાઈ સાખટ કેતનભાઈ દવે જશુભાઇ દવે બાળકો […]