અમરેલી જીલ્લામાં જુદા જુદા 24 સ્થળોએ દેશી દારૂના દરોડા પાડી નવ મહિલાઓ સહિત 20 ને ઝડપી લીધા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓમાં દારૂ જુગાર જેવી બંદીને નેસ્ત નાબુદ કરવા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલિસને અપાયેલ સુચના મુજબ અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએથી ચાર વાહન ચાલકો સહિત સાત શખ્સોને પોલિસે ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવરાવી સરભરા કરી હતી. જેમાં […]

શ્રી પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી નોંધાવશે

રાજકોટ, રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમભાઇ રૂપાલાનો ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો ઠેર ઠરે સંમેલનો બેઠકો સાથે આજે શ્રી રૂપાલા પોતાની ઉમેદવારી પત્ર રજુ કરનાર છે. તે માટે અમરેલી જિલ્લામાંથી અસંખ્ય ટેકેદારો અને ભાજપ કાર્યકરો અમરેલીથી રાજકોટ જવા રવાના થયાં છે. ગઇ કાલે રાજકોટ શહેરમાં સંમેલનો બેઠકો સાથે પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવઇ હતી. રાજકોટ લોકસભા […]

ચલાલામાં ગાયત્રી સંસ્કૃત શક્તિ ગુરૂકુળની મંજુરી મળી

અમરેલી, શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટે વધ્ાુ એક સિધ્ધી મેળવી છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચલાલામાં ગાયત્રી સંસ્કૃત શક્તિ ગુરૂકુળને મંજુરી અપાતા સમગ્ર પંથકમાં ખુશી વ્યાપી ગઇ છે અહીં ગાયત્રી સંસ્કૃત શક્તિ ગુરૂકુળની મંજુરી મળતા સંસ્કૃત શક્તિ ગુરૂકુળમાં ધો.6 માં દિકરા દિકરીઓ સંસ્કૃત માધ્યમમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવી અભ્યાસ કરી શકશે. અને સંસ્કૃત વિદ્યાપીઠમાં […]

અમરેલી જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 17 શરાબીઓ ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લામાં પોલીસને સુચના આપતા કાર્યવાહી શરૂ કરતાં. અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્થળોએથી 7 વાહન ચાલકો સહિત કુલ 17 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા હતાં. જેમાં […]

અમરેલી જિલ્લામાં પોલીસે 3 વાહન ચાલકો સહિત 19 શખ્સોને રાજાપાઠમાં ઝડપી લીધા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ કોઇ અનિછનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના બહાર પડાયેલા જાહેરનામા અનુસાર પોલીસ દ્વારા અવિરત પણે કાર્યવાહી આરંભી છે. અમરેલી જિલ્લામાં મરીન પીપાવાવ, બાબરા, અમરેલી, નાગેશ્રી, ખાંભા, દામનગર, ચલાલા, સાવરકુંડલા રૂરલ પોલીસે જુદા જુદા સ્થળોએ નશો કરી છાકટા બનેલા ત્રણ વાહનચાલકો સહિત […]

અમરેલી જિલ્લામાં 5 વાહન ચાલકો સહિત 25 શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોઇ અનિછનીય બનાવ ન બને તે માટે અસામાજિક પ્રવૃતિઓને ડામવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરતપણે કાર્યવાહી આરંભી છે. અમરેલી જિલ્લામાં અમરેલી, અમરેલી રૂરલ, નાગેશ્રી, મરીન પીપાવાવ, ખાંભા, દામનગર, ચલાલા, જાફરાબાદ, સાવરકુંડલા, ધારી, લાઠી સહિત જુદાજુદા સ્થળોએ પોલીસ પાંચ વાહન ચાલકો સહિત 25 શખ્સોને ઢીંગલી થયેલ હાલતમાં […]

અમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી પુર્વ જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરત પણે જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસતનાબુત કરવા કાર્યવાહી શરૂ રાખી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સોને રાજાપાઠમાં ઝડપી પાડયા હતાં. જેમાં અમરેલી રૂરલ, બાબરા, જાફરાબાદ મરીન, ધારી, જાફરાબાદ શહેર, નાગેશ્રી, […]

અમરેલી જિલ્લામાં દેશી દારૂના 10 સ્થળે દરોડા : બે મહિલા સહિત 7 ઝડપાયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીઓ નજીકમાં હોય ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ દ્વારા અપાયેલ માર્ગદર્શન મુજબ પોલીસે સતર્ક બની જિલ્લામાં દારૂ અને જુગારની બદીને દુર કરવા અવિરત પણે કાર્યવાહીનો દૌર ચાલુ રાખેલ છે. જેમાં અમરેલી, બાબરા, અમરેલી રૂરલ, જાફરાબાદ, ચલાલા, મરીન પીપાવાવ, લાઠી, લીલીયા, જાફરાબાદ મરીન,સાવરકુંડલા, […]

અમરેલી શહેરમાં નોંધારા બની ગયેલ પરિવારને રૂપિયા 52,100ની સહાય

અમરેલી, ચિત્તલ રોડ વિસ્તાર ના ઓમનગર સોસાયટી માં વસતા એક સામાન્ય ચોધરી પરિવાર કે જે વર્ષો થી ભાડા ના મકાન મા રહે અને પરીવાર ના લોકો છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા એના ઘરે અચાનક ઘર ના મોભી માણસ ને ઝેરી કમળી થઈ જેના લીધે લીવર અને ડેમેજ થતાં સારવાર દરમ્યાન અવસાન પામ્યા અને […]

અમરેલી જીલ્લામાં બે વાહન ચાલકો સહિત 15 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાઇ તે માટે પોલીસ દ્વારા વિવિધ પગલાઓ ભરી જિલ્લામાં પરવાના વગરના હથિયારો તેમજ દારૂ જુગારની બદીને નેસદનાબુદ કરવા અવિરત પણે કાર્યવાહી શરૂ રાખેલ છે. જેમાં અમરેલી જિલ્લામાં જુદા જુદા 15 સ્થળોએ બે વાહન ચાલક સહિત 15 લોકોને રાજાપાઠમાં ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી પાડયા હતાં. જેમાં બાબરા, અમરેલી […]