અમરેલી જીલ્લામાં વાહન ચાલકો સહિત 35ને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓના અનુસંધાને બહાર પડાયેલા જાહેરનામાનો પોલિસ વિભાગ દ્વારા અમલ શરૂ કરાયો છે.જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી,ધારી, નાગેશ્રી, ચલાલા, ખાંભા, જાફરાબાદ, વડિયા, ધારી, મરીન પીપાવાવ, લાઠી , બાબરા, લીલીયા, સાવરકુંડલા રૂરલ સહિત જુદા જુદા સ્થળોએ પોલિસે 5 વાહન ચાલકો […]

અમરેલી જીલ્લામાં એક વાહનચાલક સહિત 13 શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ અંતર્ગત જીલ્લા કલેકટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાં અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે જીલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા સ્થળોએથી એક વાહન ચાલક સહિત 13 શખ્સોને નશો કરી જાહેરમાં ફરતા ઝડપી પાડયા હતા.જેમાં બાબરા, લીલીયા, અમરેલી શહેર, રાજુલા, જાફરાબાદ , ધારી, નાગેશ્રી,ચલાલા […]

અમરેલીનાં 111 ગામોને 10 દિ’ પાણી નહીં મળે

અમરેલી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સંચાલિત નર્મદા મહિપરી એજ પાઇપ લાઇન નેટવર્ક આધારિત જુદી જુદી ત્રણ જુથ યોજનાઓ જેમાં ઇશ્ર્વરીયા જુથ પાણી પુરવઠા અને ધારી જુથ પાણી પુરવઠા અને વિસાવદર જુથ પાણી પુરવઠા યોજના મારફત અમરેલી પેટા વિભાગના 7 ગામો, ધારી પેટા વિભાગના 89 ગામો અને વિસાવદર પેટા વિભાગના 15 ગામો […]

ખાંભામાં દિકરી જેવડી કન્યાને ભગાડી જનારને 25 વર્ષની સખત કેદ

અમરેલી, ખાંભાના તાલડા ગામે સાડા સતર વર્ષની સગીરાને ભગાડી જનાર 42 વર્ષનાં ઢાંઢાને કોર્ટે 25 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તા.10-10-2017 માં બનેલા આ બનાવમાં કોર્ટે મહતમ સજા ફટકારી અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે, સરકાર દ્વારા એડીશ્નલ પબ્લીક પ્રોસીક્યુટર શ્રી વિકાસ વડેરાએ દલીલ કરી હતી કે, ભોગ બનનારનું […]

રાજુલામાં બે આંખલા આખડતા કેબીન તુટ્યું

રાજુલા, રાજુલા શહેરમાં ઘણા સમયથી જ્યાં જુઓ ત્યાં સોસાયટીઓમાં આંકલાવો જોવા મળતા હોય છેબીજી તરફ આ ખૂટ્યાઓના ઓના કારણે હવે લોકો જેમ સિંહ થી દુર ભાગે છે તેમ આકલો ઊભા હોય એટલે વૃદ્ધ માણસો યુવાન માણસો કે વાહન ચાલકો તુરતજ જ રસ્તો બદલે છે દૂર ચાલ્યા જાય છે ત્યારે હવે રાજુલામાં માલધારીઓનું છે કે 250 […]

અમરેલી જિલ્લામાં નશો કરેલા 23ને ઝડપી લીધા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે દારૂ અને જુગારની પ્રવૃતિને નેસદનાબુદ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહીઓ દૌર શરૂ રાખેલ છે જેમાં અમરેલી જિલ્લા 3 વાહનચાલક સહિત 23 શખ્સોને સાવરકુંડલા, બાબરા, ચલાલા, ડુંગર, જાફરાબાદ, ખાંભા, નાગેશ્રી, અમરેલી રૂરલ, મરીન પીપાવાવ, ધારીમાંથી પોલીસે નશો કરેલી હાલતમાં ઢીંગલી થયેલા 23 […]

જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 શખ્સો નશો કરેલા ઝડપાયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ શાંતિપુર્વક થાય તે માટે જીલ્લા પોલિસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જીલ્લામાં દારૂ અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જીલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 નશાખોરોને પોલિસે ઝડપી પાડયા હતા.જેમાં અમરેલી સીટી, અમરેલી તાલુકા, ડુંગર, રાજુલા, મરીન પીપાવાવ , સાવરકુંડલા […]

અમરેલી જિલ્લામાં વાહન ચાલક સહિત 22 નસેડીઓ ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં ધારી, જાફરાબાદ, નાગેશ્રી, બાબરા, મરીન પીપાવાવ, દામનગર, સાવરકુંડલા રૂરલ, અમરેલી શહેરમાંથી પોલીસે જુદા જુદા સ્થળોએથી એક વાહન ચાલક સહિત 22 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જયારે જિલ્લામાં સાવરકુંડલા રૂરલ, લીલીયા, વડીયા, જાફરાબાદ, ખાંભા, બાબરા, ધારી, જાફરાબાદ મરીન, દામનગર, સાવરકુંડલા શહેર, રાજુલા, અમરેલી રૂરલ, બગસરા પોલીસે […]

જામકા વિસ્તાર અને ઉના રાજુલા હાઇવે રોડ ઉપરથી લાકડા ભરેલા બે ટ્રક ઝડપાયા

ખાંભા, તુલસીશ્યામ રેન્જના જામકા રેવન્યુ વિસ્તારમાંથી બોલેરો ગાડી નં.જી જે 4 એટી 1875માંથી આટકાટના લાકડા ભરીને નિકળેલ ડ્રાઇવરને પુછપરછ કરતાં જામકા ગામના અશ્ર્વિનભાઇ કેશુભાઇ સાવલીયાની વાડીએથી લાકડાભરી નવા બંદર લઇ જતા તેની કોઇ પાસ પરમીટ ન હોય વનવિભાગ ધારીના નાયબ વન સંરક્ષક રાજદિપસિંહ ઝાલા અને મનિષ ઓડદ્રા, આર.ડી. પાઠક, જી.એમ. ચોવટીયા, સાહીખા ઉશ્માનખા પઠાણ, ગોલણભાઇ […]

તાતણીયા ધાવડીયાના પુલ માટે 85 લાખ મંજુર

ખાંભા, ખાંભા તાલુકાના તાતણીયા ધાવડીયાને જોડતા પુલ(85લાખ) નું આજ રોજ ધારી ખાંભા બગસરા વિધાનસભાનાં લોકપ્રિય ધારાસભ્ય જે વી કાકડીયા હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.