અમરેલી ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના વિવાદમાં આખરે જુની ચેમ્બરનો વિજય

અમરેલી, અમરેલી (જીલ્લા ચેમ્બર) અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓના વિવિધ પ્રશ્નો અને કામ માટે વર્ષોથી કાર્યરત સંસ્થા છે. હાલમાં થોડા સમય પહેલા તાલુકા ચેમ્બ2ના પ્રમુખોને ગેરમાર્ગે દોરી આઠ થી દસ વ્યકિત ભેગા મળીને શ્રી ભગીરથ ત્રીવેદીએ અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ નામની સંસ્થા 2જીસ્ટ્રેશન કરવાનો દાવો કરેલ. જેમાં ડિસ્ટ્રીકટ ચેમ્બરના વર્ષોથી પ્રમુખતરીકે નિ:સ્વાર્થભાવે સેવા […]

અમરેલી જિલ્લામાં 27 સ્થળોએ દેશીદારૂના દરોડા પાડી 7 મહિલા સહિત 44 ઝડપાયા

અમરેલી,   અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અસામાજિક પ્રવૃતિઓ ઉપર રોક લાગવવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરતે પણે કાર્યવાહીનો દૌર શરૂ રાખેલ છે. અમરેલી જિલ્લામાં જુદા જુદા 27 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી 7 મહિલા સહિત કુલ 44ને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જેમાં ચલાલા, દામનગર, […]

ચોવીસ કલાકમાં ચારને પાસામાં ધકેેલાતા એસપી હિમકરસિંહ

અમરેલી, કલેકટરશ્રી અજય દહિયા તથા એસપીશ્રી હિમકરસિંહ દ્વારા અસામાજીકો સામે કડક પગલાઓ શરૂ કરી અમરેલી જિલ્લામાં માત્ર ચોવીસ કલાકમાં ચારને પાસામાં ધકેેલી દેવામાં આવ્યા છે.સાવરકુંડલા અને ધજડીના દારૂના ધંધાર્થી તથા બગસરાના માથાભારે શખ્સ અને અમરેલી જિલ્લામાં ચોરી કરાનારા નડીયાદના શખ્સને જુદી-જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જિલ્લામાં શાંતીપુર્ણ વાતાવરણમાં મતદાન થાય તેના માટે એસપીશ્રી હિમકરસિંહના […]

અમરેલી જિલ્લામાં 5 વાહન ચાલકો સહિત 25 શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લીધા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોઇ અનિછનીય બનાવ ન બને તે માટે અસામાજિક પ્રવૃતિઓને ડામવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરતપણે કાર્યવાહી આરંભી છે. અમરેલી જિલ્લામાં અમરેલી, અમરેલી રૂરલ, નાગેશ્રી, મરીન પીપાવાવ, ખાંભા, દામનગર, ચલાલા, જાફરાબાદ, સાવરકુંડલા, ધારી, લાઠી સહિત જુદાજુદા સ્થળોએ પોલીસ પાંચ વાહન ચાલકો સહિત 25 શખ્સોને ઢીંગલી થયેલ હાલતમાં […]

અમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી પુર્વ જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અવિરત પણે જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસતનાબુત કરવા કાર્યવાહી શરૂ રાખી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પાંચ વાહન ચાલકો સહિત 14 શખ્સોને રાજાપાઠમાં ઝડપી પાડયા હતાં. જેમાં અમરેલી રૂરલ, બાબરા, જાફરાબાદ મરીન, ધારી, જાફરાબાદ શહેર, નાગેશ્રી, […]

રાજકોટમાં આજે શ્રી રૂપાલાનાં સમર્થનમાં સ્નેહ સંવાદ

અમરેલી, રાજકોટ લોકસભા મત વિસ્તારનાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમ રૂપાલાનાં સમર્થનમાં આજે અમરેલી જિલ્લાનાં ગામે ગામથી કાર્યકરોની ઉપસ્થિતિમાં સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાનાર છે. રાજકોટ સંસીદય બેઠકનાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમભાઇ રૂપાલાને જંગી લીડ સાથે લોકસભામાં મોકલવા જન સમર્થન માટે આજે તા.5-4-24 સાંજના 8 કલાકે સ્નેહ સંવાદ કાર્યક્રમ શ્રી ક્રિષ્ના ગૌશાળા પીલાળા ચોક, કોકોનટ પાર્ટી પ્લોટની […]

અમરેલી જિલ્લામાં દેશી દારૂના 10 સ્થળે દરોડા : બે મહિલા સહિત 7 ઝડપાયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીઓ નજીકમાં હોય ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ દ્વારા અપાયેલ માર્ગદર્શન મુજબ પોલીસે સતર્ક બની જિલ્લામાં દારૂ અને જુગારની બદીને દુર કરવા અવિરત પણે કાર્યવાહીનો દૌર ચાલુ રાખેલ છે. જેમાં અમરેલી, બાબરા, અમરેલી રૂરલ, જાફરાબાદ, ચલાલા, મરીન પીપાવાવ, લાઠી, લીલીયા, જાફરાબાદ મરીન,સાવરકુંડલા, […]

ખારી થી માવજીંજવાનો નવો બનેલો રોડ તુટી ગયો

ખારી, અમરેલીના બગસરા તાલુકાના ખારી ગામેથી માવજીંજવા ગામે સુધી જવાનો રોડ નવો બનાવવામાં આવ્યા હોય તે માત્ર એક વર્ષ પેહલા જ અતિ બિસ્માર હાલતમાં થય ગયેલ છે લોકોના રોડ ઉપર નીકળવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે ઘણી વખત અવાર નવાર એક્સિડન્ટ થઈ રહ્યા છે આ રોડ બાબતે અનેક વખત અધિકારીશ્રીઓને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવી […]

જેઠીયાવદરમાં યુવાન સાથે પોણા બે લાખની છેંતરપિંડી

અમરેલી,( બગસરા તાલુકા જેઠીયાવદર ગામે રહેતા પરેશભાઇ અરજણભાઇ ઢોલરીયા ઉ.વ.34ને આજથી આશરે છએક મહિના પહેલા તા.26-9-23થી તા. 16-10-23 દરમિયાન કોઇ પણ સમયે જેઠીયાવદર, બગસરા અને ભરૂચ મુકામે કિશોરભાઇ હડીયલ રહે. બગસરાવાળાએ ભરૂચ તાલુકાના મહમદપુર ગામની સંગીતાબેન વિષ્ણુભાઇ ચાવડા સાથે લગ્ન કરાર કરાવી રૂા.1,70,000નો વિશ્ર્વાસ ઘાત કરી એક બીજાએ મદદદ ગારી કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ […]