બગસરા માર્કેટયાર્ડમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ

બગસરા, બગસરામાં ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડની ખેતીવાડી ઉત્તપન્ન બજાર ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા ચુંટણી જાહેર થતા નિયત થયેલા કાર્યક્રમ મુજબ આજે ઉમેદવારી પત્રો રજુ કરવાના અંતિમ દિવસે ખેડુત વિભાગમાંથી 22 અને વેપારી વિભાગમાંથી 4 તેમજ સહકારી વિભાગમાંથી એક ઉમેદવારી પત્રો ભરાયાં હતા જેમાં સહકારી વિભાગમાંથી એકમાત્ર વિરજીભાઇ ઠુમ્મરે ઉમેદવારી પત્ર રજુ કર્યો હતો જયારે […]

બગસરાની બજારમાં એસટી બસો સહિત બેફામ દોડતા વાહનો

બાબાપુર, ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન દ્વારા પ્રશ્ર્નોનાં ઉકેલ માટે નિકાલ ન થતા હડતાલનાં આપેલા એલાન મુજબ અમરેલી જિલ્લાનાં ગ્રામીણ ડાક સેવકો હડતાલમાં જોડાયાં છે. સતત ચોથા દિવસે પણ હડતાલ યથાવત રહી હતી. તેથી ગ્રામ્ય વિસ્તારમાં કામગીરીઓ ઠપ્પ થઇ ગઇ છે. બીજી તરફ સરકાર માંગણી ન સ્વિકારે ત્યાં સુધી હડતાલ શરૂ રહેશે તેમ કર્મચારીઓ […]

અમરેલી જિલ્લામાં સાર્વત્રીક મેઘ મંડાણ : અમૃત વર્ષા

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં રવિવારે ધીંગીધરાને મેહુલીયાએ તૃપ્ત કર્યા બાદ બીજા દિવસે સોમવારે પણ સવારથી સાંજ સુધી જિલ્લાભરમાં અવિરત પણે હળવા ભારે વરસાદ શરૂ રહ્યો છે અને લખાય છે ત્ત્યારે પણ રાત્રીનાં પણ વધ્ાુ વરસાદ પડવાની શક્યતાઓ છે. અમરેલી તાલુકાનાં શેડુભાર અને ચિતલમાં ધોધમાર વરસાદ પડવાનાં કારણે નાના માચીયાળા, ઠેબી નદીમાં બે કાંઠે પુર […]

અમરેલી જિલ્લામાં 12.61 કરોડના 491 વિકાસ કામો મંજુર

અમરેલી , રાજ્યના મત્સ્યદ્યોગ રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપતા અને લોકોની સુવિધા-સુખાકારીમાં વધારો કરતા રુ.12.61 કરોડના ખર્ચે થનારા 491 વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. બેઠકમાં, જિલ્લા કલેકટર […]

સ્વાગત કાર્યક્રમોનાં અધ્યક્ષોની નિમણુંક કરતા શ્રી અજય દહિયા

અમરેલી, નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ’સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમની લોકો સુધી પહોંચે અને તાલુકા કક્ષાના કાર્યક્રમનો લોકો યોગ્ય અને પૂરતો લાભ લે અને તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના […]

ધારીને ધમરોળતું મીની વાવાઝોડું : કેરીના પાકનો ખો બોલ્યો

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે આજે પાંચમાં દિવસે પણ જિલ્લા સતત હળવા ભારે ઝાપટાથી ગાજવીજ અને પવન સાથે પોણો ઇંચ જેવો વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં સતત અવિરત કમૌસમી માવઠાના કારણે ધારી તાલુકાનાં બાગાયતી પાકમાં કેસીના પાકને તેમજ ઉનાળુ બાજરી તલ, મગ, જેવા પાકોને મોટુ નુકશાન થયેલ છે અને અનેક જગ્યાએ […]

અખાત્રીજના આથમણા પવને “વનરાજી ખીલી ઊઠે’નો વર્તારો આપ્યો

બગસરા, આજે અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યા થી છ વાગ્યા સુધી આથમણી તેમજ નૈત્ય દિશા ના પવન વાતા વનરાજી ખીલી ઊઠે સાથે મધ્યમ ચોમાસાનો વર્તારો આપ્યો હતો. વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ […]

અમરેલી જિલ્લાનું ધો.12 સાયન્સનું 78.89, સામાન્યનું 89.80 ટકા પરિણામ

અમરેલી, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલ ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્યનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાં મુજબ અમરેલી જિલ્લામાં ધો. 12 સાયન્સનું 78.88 ટકા પરિણામ આવ્યું છે.જયારે સામાન્ય પ્રવાહનું 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. […]

અમરેલી તાલુકાની સભા ગજવતા શ્રી સુતરીયા, શ્રી વેકરીયા

અમરેલી, અમરેલી તાલુકાના તાલુકા પંચાયત સીટ મુજબના મુખ્ય ગામો પૈકી કેરીયાનાગસ, દેવળીયા, રાજસ્થળી, કેરિયા ચાડ, ચાડિયા, સાજીયાવદર, બાબાપુર, મોટા માંડવડા , કમીગઢ, નવા ખીજડીયા, માંગવાપાળ, માલવણ, રાંઢીયા, નાના આકડિયા, નાનાં માચીયાળા , હરીપુરા, જશવંતગઢ ચિત્તલ સહિતના ગામડાઓમાં સભાઓ યોજી હતી. આ દરેક જાહેર સભાઓમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા […]