લાઠી એસબીઆઇનું એટીએમ શોભાના ગાંઠિયા સમાન

લાઠી, લાઠી શહેરની અંદર એસબીઆઇ બેન્ક નું એટીએમ છેલ્લા ત્રણ ચાર દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જમૈ ના હજારો ગ્રાહકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે બીજી બેંકનું એટીએમ ત્રણ વારથી વધારે યુઝ કરવામાં આવે તો ચાર્જીસ લાગે છે આ અંગે જમૈ ના મેનેજરને અનેકવાર રજૂઆત કરવા હોવા છતાં કોઈપણ નિવારણ આવતું નથી […]

લાઠી તાલુકાના ચાવંડ ગામે રૂ.32 લાખના કામોનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા

લાઠી તાલુકાના ચાવંડ ગામે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના હસ્તે રૂ.32 લાખ ના ખર્ચે નવનિર્મિત થનાર રોડ રસ્તાના કામો જેવાકે પ્લોટ વિસ્તાર તેમજ જૂનું ગામ વિસ્તારમાં બ્લોક પેવિંગ રોડ, અનુસુચિત વિસ્તારોમાં બ્લોક રોડ ના કામો, નાળા, પુલ ના કામો, ભૂગર્ભ ગટરના કામો, પીવાના પાણીની ટાંકી બનાવવાના કામો, સી.સી.રોડના કામો વિગેરેનું ખાતમુહૂર્ત કરવામાં […]

“ગુજરાત સમિટ” ની વિકાસની લહેરમાં અમરેલી – લાઠી વચ્ચે ટોડા ગામનો પુલ રેલીંગ વગરનો…

સૌનો સાથ લઈને ચાલતી ભા. જ. પ.ની સરકાર ( નાગરિકોની) વિદેશોની સરકાર અને કંપનીઓ સાથે કરોડો – અબજોના વ્યવસાય માટે એમ. ઓ. યુ.થઈ રહ્યાં છે,તેથી ગુજરાતમાં ઘર આંગણે રોજગારીની વિશાળ તકો નું નિર્માણ થઈ રહ્યું છે.લોકોની પાયાની જરૂરિયાત અને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં આવતી હોય પરંતુ લોકોની સલામતી માટે હાઈવે ઉપરના નદીઓ […]

લાઠીના શાખપુરમાં રૂપિયા 2.42 કરોડનાં કામોનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી જનક તળાવિયા

લાઠી, લાઠી તાલુકાના શાખપૂર ગામે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના હસ્તે રૂ.2.42 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સરકારી માધ્યમિક શાળા, ખોડિયાર મંદિર તરફ સી.સી.રોડ, તેમજ પાણીના સંપ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ .આ તકે અમરેલી જિલ્લા ભાજપ ના મગનભાઈ કાનાણી, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ શ્રી ભીખાભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય બાબુભાઈ ખુમાણ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રાકેશભાઈ સોરઠીયા, […]

લાઠી તાલુકા ના દામનગર ની અંદર માથી ગેરકાયદેસર અનાજ મોટો જથ્થો લાઠી ઇન્ચાર્જ મામલતદારે એ સીજ કર્યો

દામનગર ના ભાડે ના મકાન મા આઇસર ઠલવાતા સમયે લાઠી મામલતદાર ની રેડ કરી ગેરકાયદેસર મોટો જથ્થો અનાજ નો ઝડપાયો 31 કટા 1550 કીલો ઘવ અને 100 કટા  5000 કીલો ચોખા ઝડપાયા ઘવ ચોખા અને આઇસર ટોટલ 588250 નો મુદામાલ લાઠી ઇન્ચાર્જ મામલતદારે એ સીજ કર્યો સુત્રો પાસેથી મળતી પ્રમાણે ઘવ અને ચોખા આજુબાજુના ગામોમાંથી રેશનકાર્ડ […]

લાઠીમાં ગેરકાયદેસર રેશનિંગ જથ્થો ખરીદી કરનાર ઝડપાયો

અમરેલી જિલ્લા મા સરકારી રેશનીંગ નુ અનાજ ખરીદ કરવાનો અલગ અલગ ફેરીયાઓ દ્વારા જીલ્લા ના મોટા ભાગના વિસ્તારોમાં અનાજ ની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે રેશનકાર્ડ મા મળતુ અનાજ રેશનકાર્ડ ઘારકો દ્વારા ફેરીયા ને વેચી દેતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી મામલતદાર દ્વારા લાઠી શહેરમાં અનેક વિસ્તારોમાં મા ફરીયા દ્વારા રેશનકાર્ડ ઘારકો પાસેથી અનાજ […]

પવનચક્કી સામે લાઠી બાબરાના ખેડુતોનું આવેદનપત્ર

અમરેલી, અમરેલી જીલ્લાના ખાસ કરીને લાઠી બાબરા વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર રીતે નીયમો નેણે મુકીને પવનચક્કીઓ ખડકી દીધી છે એટલુ જ નહિ પવનચક્કીના કારણે લાઠી બાબરાના ખેડુતો પરેશાનીમાં મુકાયા છે. હાલ પાવર કંપનીઓએ ગેરકાદેસર બીજાની જમીનમાં 1500 જેટલા વિજપોલ ખડકી દીધા છે ખાસ કરીને સરકારી ખરાબાની અને ગૌચરની જમીનોમાં પણ પવનચક્કીઓ ઉભી કરી દેવાતા ખેડુતો ત્રાહીમામ […]

લાઠી તાલુકાના ગામોમાં સૌની યોજનાના શ્રીગણેશ કરતા ધારાસભ્યશ્રી તળાવીયા

દિપક કનૈયા બાબરા લાઠી તાલુકાના ગામોમાં સૌની યોજનાનું પાણી પહોંચશે નામમાં નહી પણ કામમાં માનનારા લાઠી બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાની મહેનત રંગ લાવી લાઠી તાલુકાના ખેડૂતો શિયાળુ પાક સારી રીતે લઈ શકે તે માટે હવે ખેડૂતોને સૌની યોજના ના પાણીનો લાભ મળશે, લાઠી તાલુકાના ગામોના તળાવો , જળાશયો અને ચેકડેમો નર્મદાના નીરથી ભરવામાં આવનાર છે […]

અમરેલી જિલ્લામાં સાર્વત્રીક મેઘ મંડાણ : અમૃત વર્ષા

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં રવિવારે ધીંગીધરાને મેહુલીયાએ તૃપ્ત કર્યા બાદ બીજા દિવસે સોમવારે પણ સવારથી સાંજ સુધી જિલ્લાભરમાં અવિરત પણે હળવા ભારે વરસાદ શરૂ રહ્યો છે અને લખાય છે ત્ત્યારે પણ રાત્રીનાં પણ વધ્ાુ વરસાદ પડવાની શક્યતાઓ છે. અમરેલી તાલુકાનાં શેડુભાર અને ચિતલમાં ધોધમાર વરસાદ પડવાનાં કારણે નાના માચીયાળા, ઠેબી નદીમાં બે કાંઠે પુર […]

વડીયા, ધારી અને સાવરકુંડલામાં વહેલી સવારે વરસાદ પડયો

અમરેલી, અમરેલી જિલ્લાના વડીયા, ધારી અને સાવરકુંડલા આજે વ્હેલી સવારે હળવા ભારે વરસાદ પડયો હતો. જેમાં વડીયામાં અડધા ઇંચ ઉપર વરસાદ પડી ગયો હતો. જયારે ધારી અને સાવરકુંડલામાં વરસાદના ઝાપટાઓ પડયા હતાં. જયારે અમરેલી શહેરના લાઠી રોડ ઉપર આજે વ્હેલી સવારે પવન સાથે વરસાદનું ઝાપટુ પડયું હતું. જયારે ગામમાં કોરૂ ધાકોડ હતું. અમરેલી તાલુકાના લાપળીયા […]