તુલસીશ્યામમાં હજારો લોકોએ સ્નાન કર્યુ : લોકડાયરાની જમાવટ

રાજુુુલા, મધ્ય ગીરમાં આવેલા તુલસીશ્યામ ખાતે ભગવાન શ્યામનું હજારો વર્ષ પુરાણું મંદિર આવેલું છે હજારો યાત્રીઓ દર્શન નો લાભ લેશે ત્યારે તહેવારોમાં ખાસ કરી અને સાતમ આઠમ તથા નવું વર્ષ અને આ ત્રીજો તહેવાર માગસર સુદ અગિયારસનું ખૂબ જ મહત્વ એટલે કે ચારધામની નદીઓમાં નાહવા ન ગયા હોય અને કોઈ પણ રોગ હોય તો અગિયારસને […]

Read More

વડિયામાં ઝડપાયેલા નશીલા શીરપનો ભાગેડુ આરોપી પોલીસનાં કબ્જામાં આવ્યો

વડીયા, વડિયામાં પકડાયેલ નશીલા સીરપનો ભાગેડુ આરોપી અતુલ ગોંડલીયા પોલીસ કબ્જામાં આવ્યો હોવાનું અને ગોંડલ ના સુલતાનપુર ના ભાજપ અગ્રણી હિતેશ ગોંડલીયાના ભાઈએ સપ્લાય કર્યાનું બહાર આવ્યું છે. નશીલુ સીરપ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નશીલા સીરપ ની 430 બોટલો વડિયાના ઢોળવા નાકા થી પકડાઈ હતી. ભાઈ ના નામે ભાજપ અગ્રણી પોતે નશીલી સીરપ નો […]

Read More

સાવરકુંડલામાં ઘરની વાડમાં આગ લાગી

સાવરકુંડલા, સાવરકુંડલા શહેરમાં આવેલ તાત્કાલિક હનુમાનજી આશ્રમ ની બાજુમાં આવેલ બ્રિજ ના ખૂણામાં દેવીપુજક ભરતભાઈ ના ઘરની વાડમાં ભયંકર આગ લાગી હતી આ આગ અજાણ્યા વ્યક્તિ દ્વારા લગાડવામાં આવી હતી સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ થતા પ્રમુખશ્રી દ્વારા ફાયર ફાઈટર ના હેડ જયરાજ ભાઈ ખુમાણ ને જાણ કરી તેમની ટીમ દ્વારા ઘટના સ્થળે […]

Read More

અમરેલી જીલ્લામાં 8 વાહન ચાલકો સહિત 34 નશાખોરો ઝડપાયા

અમરેલી, અમરેલી જીલ્લામાં થર્ટી ફસ્ટ અને નાતાલ દરમ્યાન પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શનથી પોલિસે ગોઠવેલ નાકાબંધીના કારણે જીલ્લાની તમામ ચેકપોસ્ટ ુપર પોલિસની સર્તકતાના કારણે જુદા જુદા સ્થળોએથી 8 વાહન ચાલકો સહિત 34 નશાખોરોને પોલિસે ઝડપી પાડી જેલની હવા ખવડાવી

Read More

રાજયમાં 523ને પીએસઆઇની બઢતી,બદલી

અમરેલી, રાજયના ડીજી અને આઇજી ગાંધીનગર દ્વારા પીએસઆઇમાં બઢતી અને બદલીનો લીથ્થો બહાર પડયો છે જેમાં અમરેલી જિલ્લામાં ચાર નવા પીએસઆઇ આવ્યા છે જયારે એકની બઢતી સાથે બદલી થઇ છે. થયેલ ઓર્ડરો મુજબ અમરેલીના જયેશભાઇ મનહરલાલ અમરકોટીયાને બઢતી સાથે રાજકોટ સીટી અને અમરેલીના અરવિંદભાઇ સવજીભાઇ કટારાને બઢતી સાથે ભાવનગર તથા સોલંકી યોગેન્દ્રભાઇ નાથાભાઇને જુનાગઢ તથા […]

Read More

મહા2ાષ્ટ્રમાં કૃષક સમાજના અધિવેશનને સંબોધતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ જેટલી સમૃધ્ધ અને 2સાયણ મૂક્ત બનશે એેટલી ખેતિ અને ખેડૂત સમૃધ્ધિ બનશે અને તેથી કૃષિ વિકાસ પ્રવૃતિ ઉપ2 સામુહિક પ્રયાસ ખુબ જરૂ2ી હોવાનું ભા2તીય કૃષક સમાજ આયોજીત મહા2ાષ્ટ્રના અહમદનગ2 જીલ્લાના મહાત્મા ફુલ્લે કૃષિ વિદ્યાપીઠ-2ાહુ2ી ખાતે આયોજીત 2ાષ્ટ્રિય અધિવેશનમા અતિથી વિશેષ ત2ીકે બોલતા 2ાષ્ટ્રિય સહકા2ી આગેવાન-ઈફકોના ચે2મેન દિલીપ સંઘાણીએ જણાવેલ […]

Read More
અમરેલીનાં તરક તળાવમાં વાડીએ પાણી ભરવા જતા છ વર્ષનાં બાળકને દિપડાએ ફાડી ખાધો

અમરેલીનાં તરક તળાવમાં વાડીએ પાણી ભરવા જતા છ વર્ષનાં બાળકને દિપડાએ ફાડી ખાધો

અમરેલી, અમરેલી પંથકમાં વન્યપ્રાણીઓ દ્વારા માનવીઓને મોતને ઘાટ ઉતારવાના બનાવો સતત વધી રહયા છે તેમાં વધ્ાુ એક ઉમેરો થયો છે અમરેલી નજીકનાં તરક તળાવ ગામે આજે સાંજે 4.30 વાગ્યે પરપ્રાંતીય શ્રમિકના વાડીમાં પાણી ભરવા ગયેલા 6 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાઇ મોતને ઘાટ ઉતારતા હાહાકાર મચી જવા પામ્યો છે આ અંગેની વિગતો એવા પ્રકારની છે […]

Read More

અમરેલી જિલ્લામાં 200 સ્થળોએે કેમેરાથી નેત્રમની વોચ શરૂ

અમરેલી, અમરેલીના એસપીશ્રી હીમકરસિંહ દ્વારા અસામાજીકોની ઉપર કાયમી ધોરણે તીસરી આંખ ગોઠવી દેવાઇછે. હોલીવુડની ફીલ્મોની જેમ આપણા પોલીસ તંત્ર પાસે પણ હવે એક કી.મી. રેન્જ અને ઓટો ડીટેકશન સીસ્ટમ સહિતના કેમેરાથી સજજ કંટ્રોલ રૂમ શરૂ છે જેને પોલીસે નેત્રમ એવુ નામ આપ્યું છે અમરેલી જિલ્લામાં 200 સ્થળોએ 500 ઉપરાંતના કેમેરાથી નેત્રમની વોચ શરૂ થઇ છે.સીસીટીવી […]

Read More

બાબરા તાલુકાના ત્રમ્બોડા ગામના છ વર્ષીય કિશોરીના હૃદયનું મફત સફળ ઓપરેશન

વર્તમાન સમયમાં નાની ઉંમરમાં હાર્ટ અટેક ના બનાવો વધી રહ્યા છે.ત્યારે બાબરા તાલુકાના ત્રમ્બોડા ગામમાં ઇલેક્ટ્રિશિયન નું કામ કરી ગુજરાન ચલાવતા પરિવારના છ વર્ષની  કિશોરીનું અચાનક ન્યુમોનિયા નો તાવ આવતા ધબકારા વધી જતા તપાસ કરાવતા હૃદય રોગ હોવાનું નિદાન થયું હતું. શાળા આરોગ્ય તપાસની દરમ્યાન આ  કેસ  સામે આવ્યો હતો. આ કિશોરીનું વિનામૂલ્યે સફળ ઓપરેશન […]

Read More