ધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે સાવરકુંડલામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અદકેરું સ્વાગત

ધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે સાવરકુંડલામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અદકેરું સ્વાગત

ભારત દેશને 2047 માં સ્વપ્નનું ભારતને સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિજન અને દેશને દુનિયામાં સર્વોપરી કરવાના ધ્યેય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે સાવરકુંડલા શહેરમાં પહોચી હતી ને સાવરકુંડલાના પારેખ વાડી ધનાબાપુના આશ્રમ ખાતે પાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને મળી હતી ને આઝાદીના 100 વર્ષ નવા ભારતના સંકલ્પ સાકાર કરવાના દ્રઢ નિશ્ચયથી સાવરકુંડલા નગરપાલિકા […]

Read More
ઉતરાયણ તહેવાર દરમિયાન ચાઈનીઝ માંઝા, ચાઈનીઝ તુક્કલ, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પીવરાવેલી દોરી પર પ્રતિબંધ

ઉતરાયણ તહેવાર દરમિયાન ચાઈનીઝ માંઝા, ચાઈનીઝ તુક્કલ, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પીવરાવેલી દોરી પર પ્રતિબંધ

અમરેલી, આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણ તહેવારને લઈને ચાઈનીઝ માંઝા, તુક્કલ, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પીવરાવેલી દોરી પર અમરેલી જિલ્લામાં  પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) કલમ-૧૪૪ અંતર્ગત અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચાઈનીઝ માંઝા, તુક્કલ, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પીવરાવેલી દોરી તેમજ અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી ઉપરાંત પતંગ ચગાવવા માટે અન્ય હાનિકારક […]

Read More
હોટેલ કે ગેસ્ટ હાઉસમાં રોકાયા હોય તેવા ગ્રાહક કે મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી ફરજિયાત

હોટેલ કે ગેસ્ટ હાઉસમાં રોકાયા હોય તેવા ગ્રાહક કે મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી ફરજિયાત

અમરેલી હોટેલમાં રોકાયા હોય તેવા ગ્રાહક કે મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) કલમ-૧૪૪ અંતર્ગત અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. PATHIK (Programme for analysis of travelers and hotel information) સર્વર અમદાવાદ શહેર, ક્રાઈમબ્રાંચ ખાતે કાર્યરત છે. ક્રાઈમ બ્રાંચ સોફ્ટવેર સાથે રજીસ્ટર થયેલ હોટેલ ધારક જ […]

Read More
બગસરામાં સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન 250 થી વધુ અરજદારોએ લાભ લીધો

બગસરામાં સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન 250 થી વધુ અરજદારોએ લાભ લીધો

બગસરામાં બગસરા શહેર વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બગસરા નવી નગરપાલિકા કચેરી ખાતે સવારના 9 થી બપોરના બે કલાક સુધી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આવકના દાખલા જાતિ ડોમી સેલ દાખલા રેશનકાર્ડ આધારકાર્ડ અમૃતમ યોજના કાર્ડ વિધવા સહાય બેંક ખાતા સહિતના પ્રશ્નો […]

Read More

ફરિયાદોનો ઓનલાઇન નિવારણ સ્વાગત કાર્યક્રમ 28મીએ યોજાશે

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. 28મી ડિસેમ્બરે, બપોરે 3:30 કલાકે યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની […]

Read More
બાબાપુર,વાંકિયા અને જાળિયાને સિટી સર્વેમાં સમાવેશ કરવા માંગ

બાબાપુર,વાંકિયા અને જાળિયાને સિટી સર્વેમાં સમાવેશ કરવા માંગ

અમરેલી, અમરેલી તાલુકાના ફક્ત ત્રણ ગામોને બાબાપુર,વાંકિયા અને જાળિયા ગામોને સિટી સર્વે ઓફિસ-બગસરા લાગુ પડે છે.જે ગામો અમરેલી તાલુકામાં આવતાં હોય તથા બગસરા ઓફિસ ઉપરોક્ત ગામોથી દૂર થતી હોય તેમજ સિટી સર્વેને લગતી બાકી તમામ કામગીરી અમરેલી સિટી સર્વે ઓફિસ ખાતે થતી હોય તેમજ ઉપરોકત ગામોને અમરેલી નજીક થતું હોય અને સમય અને નાણાંનો બચાવ […]

Read More
અમરેલી એસડી કોટક લો કોલેજની વિદ્યાર્થીનીએ ઉંચા કુદકાની સ્પર્ધામાં તૃતિય આવી મેડલ મેળવ્યો

અમરેલી એસડી કોટક લો કોલેજની વિદ્યાર્થીનીએ ઉંચા કુદકાની સ્પર્ધામાં તૃતિય આવી મેડલ મેળવ્યો

અમરેલી, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ શારીરીક શિક્ષણ વિભાગ ઉપક્રમે આયોજીત આંતરકોલેજ રમત ગમત સ્પર્ધામાં એથલેટીક વુમન્સ વિભાગમાં ઉંચો કુદકો સ્પર્ધામાં એસ.ડીે. કોટક લો કોલેજ અમરેલી એલ.એલ.બી. સેમ-2 માં અભ્યાસ કરતી કું. રંગપરા કિંજલ ઘનશ્યામભાઈએ યુનિ. કક્ષાએ તૃતિય સ્થાન તેમજ મેડલ પ્રાપ્ત કરી રાજય તથા જીલ્લા અને કોલેજનું નામ રોશન કરેલ છે. સંસ્થા મેનેજમેન્ટ દ્વારા પુરૂ પાડવામાં […]

Read More

અમરેલી જીલ્લામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીના ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી, ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબીના પી.આઈ. એ.એમ. પટેલ, પી.એસ. આઈ. એમ.બી. ગોહિલ અને સ્ટાફે ખડખંભાળીયા ગામના વિજય ઉર્ફે સંજય ખોડુભાઈ વાળાને અમરેલી જીલ્લામાં વિદેશી દારૂની હેરફેરના સાવરકુંડલા રૂરલના બે વંડા અને ખાંભા મળી ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ મોબાઈલ આઈફોન રૂ/-20 ,000 , એક […]

Read More

કુંકાવાવ તાલુકા પંચાયતનું નવું બિલ્ડિગ મંજૂર કરાવતા નાયબ દંડક શ્રી વેકરિયા

અમરેલી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના યુવા ધારાસભ્ય કૌશિક વેકરિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે, ત્યારથી મતવિસ્તારને વિકાસની એક પછી એક અનોખી ભેટ આપી રહ્યા છે. અમરેલી વિસ્તારની પ્રજાએ મૂકેલો વિશ્વાસ લેખે લાગ્યો હોય એવું વિસ્તારની પ્રજા અનુભવી રહી છે. વિસ્તારના યુવા ધારાસભ્યના પ્રયત્નોથી કુંકાવાવ તાલુકાને નવું તાલુકા પંચાયત બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું […]

Read More
જિલ્લામાં ડ્રગ્સના કારોબારમાં ફસાયેલ 71 લોકોને માર્ગદર્શન અપાયું

જિલ્લામાં ડ્રગ્સના કારોબારમાં ફસાયેલ 71 લોકોને માર્ગદર્શન અપાયું

અમરેલી, નશાના કારોબારને નાથવા માટે નશીલી વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલ લોકોનું કાઉન્સેલીંગ કરી ભાવનગર રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં એન.ડી.પી.એસ.નાં ગુન્હામાં પકડાયેલ આરોપીઓ ઉપર આરોપીઓનાં સર્વેલન્સ અંગે મેન્ટોરની નિમણૂંક કરી આરોપીઓની માહિતી એકત્રીત કરવા અને નાર્કોટીકસ પદાર્થનાં દૂરઉપયોગ અંગે માર્ગદર્શનઆપવા જણાવવામાં આવેલ જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહનાં માર્ગદર્શન હેઠળ […]

Read More