ટીંબી ચેકપોસ્ટ પર પીએસઆઈ શ્રી પલાસ દ્વારા કડક ચેકીંગ

ટીંબી, અમરેલીના એસ.પી. હિમકરસિંહ દ્વારા અપાયેલ સુચના અને માર્ગદર્શન મુજબ ટીંબી ચેકપોસ્ટ નાગેશ્રીનાપી.એસ.આઈ.શ્રીપલાસ અને પોલિસ ટીમ દ્વારા નાતાલ અને થર્ટીફસ્ટની ઉજવણીમાં દિવ તરફથી આવતા જતા વાહનોનું કડક ચેકીંગ શરૂ કરવામાં આવતા જ અસામાજીક પ્રવૃતિ કરવાવાળા ભુર્ગભમાં ઉતરી ેગયા છે. દેશી દારૂના ભાવ એક દિવસમાં વધી જતા નશો કરવાવાળા આમથી તેમ દોડતા થઈ ગયા છે. જયારે […]

Read More

અમરેલી જીલ્લામાં નવ વાહન ચાલકો સહિત કુલ 36 શરાબીઓ ઝડપાયા

અમરેલી અમરેલી જીલ્લા પોલિસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લાની તમામ ચેકપોસ્ટ ઉપર થર્ટી ફસ્ટ પુર્વે નાકાબંધી કરતા ગોઠવાયેલા ચુસ્ત બંદોબસ્તના કારણે અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએથી 9 વાહન ચાલકો સહિત કુલ 36 નશાખોરોને પોલિસે ઝડપી પાડી જેલની હવા ખવડાવી હતી.

Read More

ભાણવડમાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં અમરેલીની ટીમનો વિજય

અમરેલી, જામનગર જીલ્લાના ભાણવડ ખાતે યાજાયેલ એમસીસી અન્ડર સેવન્ટીન વ્હાઈટ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની બાર ધરખમ ટીમને સીધા મૂળબલામાં હરાવી અમરેલીની સમર્થ કેટ એકેડમીએ ઈતિહાસ સર્જી દીધો છે.રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ જેવા શહેરોની ઢીમને નોકઆઉટ મુકાબલામાં અમરેલીએ પરાસ્ત કરી ફાઈનલ મેચ જીતી લીધી છે.સેમિફાઈનલમાં મોરબીની ટીમને અને ફાઈનલમાં દ્વારકાની મજબુત અને કપની દાવેદાર ટીમને […]

Read More

અમરેલીમાં રેન્જની ક્રાઇમ કોન્ફરન્સ યોજતા શ્રી ગૌતમ પરમાર

અમરેલી, અમરેલીમાં ભાવનગર રેન્જની ક્રાઇમ કોન્ફરન્સ રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા યોજાઇ હતી જેમાં અમરેલીના એસપીશ્રી હીમકરસિંહએ ભાવનગર,બોટાદ જિલ્લાના એસપીશ્રીઓનું સ્વાગત કર્યુ હતુ.રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા ત્રણેય જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષાઓ કરી અને ભાવનગર રેન્જના તમામ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કોન્ફરન્સમાં અમરેલીના એસપી શ્રી હિમકરસિંહ ભાવનગરના એસપીશ્રી ડૉ. […]

Read More

બાબરા તાલુકાના અમરાપરા ગામે રૂ. 10 લાખના ખર્ચે વિકાસના કામો નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

બાબરા તાલુકાના અમરાપરા ખાતે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ના વરદ હસ્તે અલગ અલગ યોજનાઓ અંતર્ગત રૂ . 10 લાખના ખર્ચે તૈયાર થનાર સી.સી.રોડ, બ્લોક રોડ તેમજ ભૂગર્ભ ગટર લાઇન નું ખાત મુહૂર્ત કરવામા આવેલ હતું આ તકે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નીતિનભાઈ રાઠોડ, બાબરા શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ ખોખરિયા, સરપંચ અશોકભાઈ, ઉપસરપંચ શિવરાજભાઈ વાળા, […]

Read More
અમરેલીમા મોટા માચિયાળા પાસે આવેલ નવા બાયપાસ રોડ પર અચાનક ફોરવ્હીલમાં ભભૂકી આગ

અમરેલીમા મોટા માચિયાળા પાસે આવેલ નવા બાયપાસ રોડ પર અચાનક ફોરવ્હીલમાં ભભૂકી આગ

અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી થી મોટા મચિયાળા જતા ન્યૂ  બાયપાસ રોડ પર અચાનક Alto CNG/Petrol ફોરવીલ નંબર  GJ-13-N-1812 મા આગ લાગવાની  ઘટના બનેલ તેના અનુસંઘાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી.  પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ. તથા આ સંપૂર્ણ ઘટના […]

Read More
શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ નાં એન.એસ.એસ.વાર્ષિક કેમ્પ નું ધારેશ્વર ખાતે શુભ પ્રારંભ

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ નાં એન.એસ.એસ.વાર્ષિક કેમ્પ નું ધારેશ્વર ખાતે શુભ પ્રારંભ

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ નાં એન.એસ.એસ.વાર્ષિક કેમ્પ નું ધારેશ્વર ખાતે શુભ પ્રારંભ. શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કૉલેજ નાં એન.એસ.એસ.યુનિટ એક તથા બે નો વાર્ષિક કેમ્પ ધારેશ્વર ગામ માં કૉલેજ કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો.જીજ્ઞેશ ભાઈ વાજા ના અધ્યક્ષ સ્થાને  ઉદઘાટન સમારંભ યોજાયો. અતિથિ વિશેષ શ્રી કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ તથા સેક્રેટરી શ્રી બાલકૃષ્ણભાઈ […]

Read More
બાબરા ના રાજકોટ ભાવનગર હાઇવે પર નગરપાલિકા ની બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા તેમજ બાળ ક્રિડાંગણ બગીચા ની મરામત કરવા યુવા આગેવાન હારુન મેતર ની માંગ

બાબરા ના રાજકોટ ભાવનગર હાઇવે પર નગરપાલિકા ની બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા તેમજ બાળ ક્રિડાંગણ બગીચા ની મરામત કરવા યુવા આગેવાન હારુન મેતર ની માંગ

બાબરા શહેર મા છેલ્લા ધણા સમયથી શેરી વિસ્તારમાં તેમજ  રાજકોટ ભાવનગર હાઇવે રોડ પર આવેલી નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટો મોટા ભાગ ની બંધ હાલતમાં છે અમુક સ્ટ્રીટ લાઇટ ના વિજ પોલ પડી ગયા છે ધણા સમયથી લાખો રૂપિયા ના ખર્ચ લાઇટ નાખવામાં આવી હતી હાલ દયાજનક હાલતમાં છે રાત્રે ના સમયે હાઇવે પર નિકળતા લોકો […]

Read More
રાજુલા શહેરમાં મુથૂટ ફીનકોપ લિમિટેડ ઓફિસ ખુલ્લી મૂકવામાં આવી

રાજુલા શહેરમાં મુથૂટ ફીનકોપ લિમિટેડ ઓફિસ ખુલ્લી મૂકવામાં આવી

રાજુલા શહેર માં મુથુટ ફિનકોર્પ લિમિટેડ રાજુલા શાખા આજથી ખુલી મૂકવામાં આવી રાજુલા શહેર માં કુંભારવાડા વિસ્તાર માં આજથી આ શાખા ખુલી મૂકવામાં આવી આ કંપની 136 વર્ષ જૂની શાખા છે આ શાખા માં સોના નાં દાગીના પર ધિરાણ .નાના વેપારી ઓ બિઝનેસ માટે લોન નવા પાન કાર્ડ ની સર્વિસ સહિત ની વિવિધ સુવિધા આપવા […]

Read More