ઓટીટી અને સોશ્યિલ મીડિયા માટે ઘડાયેલા કાયદામાં જરૂરી ફેરફારો કરવા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત

ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પરથી પ્રસારિત થતાં કાર્યક્રમમાં નવી ગાઈડલાઇન આવવા છતાં પણ ગંદી ગાળો અને અશ્લીલતાઓ ભરેલી વિકૃત સામગ્રીનો કચરો ઠલવાઇ રહ્યો છે,જે ચિંતાનો વિષય છે. આવા કાર્યક્રમને જોવાથી વ્યક્તિનાં માનસ પર વિકૃત અસર થાય છે. ઓટીટી પ્લેટફોર્મ્સ પર સેન્સર વિનાની અશ્લિલ સામગ્રીનું પ્રસારણ કરતી લગભગ 500 એપ્લિકેશન્સ ઉભરી આવી છે, જે પરિવારમાં ગેરકાયદેસર સંબંધો પર આધારિત વિડિઓઝ અને ફિલ્મો […]

Read More

અમરેલીના વાડી વિસ્તારમાં બે દિપડા આવી ચડયા એક દિપડો કુવામાં ખાબકયો બીજો દિપડો લીમડામાં ફસાયો

અમરેલીના કેરીયારોડ બાયપાસ નજીક આવેલા વાડી વિસ્તારમાં ભકિતનગરમાં શ્રીનીતીનભા્ઈ કાબરીયાની વાડીએે આજે સવારે પરપ્રાંતીય સમય પર ખેતમજુરી કામ કરી રહયા હતા ત્યારે સવારે 8 વાગ્યે એકાએક પાછળથી દિપડાએ હુમલાનો પ્રયાસ કરતા શ્રમિક પરીવાર બચવા માટે કુવા પાસે દોડી જતા બચાવ થયો હતો. જયારે હુમલાનો પ્રયાસ કરનાર દિપડો કુવામાં ખાબકયો હતો.જયારે બીજો દિપડો મીઠા લીમડાના ઝાડમાં […]

Read More

લાઠીના શાખપુરમાં રૂપિયા 2.42 કરોડનાં કામોનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી જનક તળાવિયા

લાઠી, લાઠી તાલુકાના શાખપૂર ગામે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના હસ્તે રૂ.2.42 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સરકારી માધ્યમિક શાળા, ખોડિયાર મંદિર તરફ સી.સી.રોડ, તેમજ પાણીના સંપ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ .આ તકે અમરેલી જિલ્લા ભાજપ ના મગનભાઈ કાનાણી, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ શ્રી ભીખાભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય બાબુભાઈ ખુમાણ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રાકેશભાઈ સોરઠીયા, […]

Read More

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં નવા ચણાની આવક શરૂ

સાવરકુંડલા, સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સિજનના નવા ચણા ની આવક થઇ. ઘોબા ગામના ખેડુતશ્રી કાળુભાઇ ખોડાભાઇ રાઠોડએ રામાણી ટ્રેડીંગના કમીશનમાં ચણા વેચવા માટે આવેલ હોય સિજનના નવા ચણાની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ છે. જે ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી ના માર્ગદર્શન થી વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને મો મીઠુ કરાવીને હરરાજી ની શુભ શરૂઆત કરવામાં આવી અને ખરીદનાર […]

Read More

ખાંભાના જામકા નજીક બાઇક અને છકડો વચ્ચે અકસ્માતમાં 11 ને ઇજા : એકનું મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં ખાંભાના જામકા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે અહીં છકડો રીક્ષા અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો છે અહીં બાઇક ચાલક 2 વિધાર્થીઓ હતા જેમાં 1 વિધાર્થીનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું અન્ય 1 વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અન્ય રિક્ષામાં સવાર 11 લોકોને ઇજાઓ થતા અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં […]

Read More

ટીંબી અને જુની કાતરમાં કમોતના બે બનાવો

અમરેલી, જાફરાબાદ તાલુકાના ટીંબી હાઈવે રોડની બાજુમાં ટીંબી ચેકપોસ્ટ અને ભાડા ચોકડી વચ્ચે એક અજાણ્યા આશરે 40 થી 45 વર્ષના પુરૂષની ઠંડીના કારણે મૃત્યું પામતા લાશ પડેલ હોય. જે અંગે ટીંબીનાં જુનેદભાઈ કાસમભાઈ સરવૈયાએ નાગેશ્રી પોલિસ મથકમાં જાહેર કરેલ.જયારે રાજુલા તાલુકાના જુની કાતર ગામની સ્કુલમાં સંજયભાઈ રામજીભાઈ બાબરીયા ઉ.વ. 19 પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ […]

Read More

કુંડલા-રાજુલા હાઇવેમાં આંબરડી નજીક સિંહ બેલડી આવી ચડ્યું

આંબરડી, પીપાવાવ – અંબાજી નેશનલ હાઈવે પર સાવરકુંડલાના આંબરડી નજીક આવેલ ધાતરવડી નદીના કાંઠે થી એક સિંહ બેલડી ભર બપોરે રોડ ક્રોસ કરતા જોવા મળી હતી, સિંહ અને સિંહણ મેટીંગ સમય માં હોઈ મશગુલ હતા. રોડ ટચ એક ખેતરમાં આ સિંહ બેલડી રતી ક્રિડામા મશગુલ હતા એ દરમિયાન ત્યાંથી પસાર થતા નાના મોટા વાહનચાલકોએ પણ […]

Read More

વરૂડી ગામના રીયલ હીરો શ્રી પિયુષભાઇ રાણવાનું હાર્ટએટેકથી નિધન : વરૂડી ગામ સ્તબ્ધ બન્યું

અમરેલી અમરેલીનાં વરૂડીમાં ગામના રીયલ હીરો જેવા સૌના લાડલા 42 વર્ષનાં શ્રી પિયુષભાઇ રાણવાનું હદય રોગના હુમલાથી નિધન થતા વરૂડી અને આસપાસના ગામોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. વરૂડી ગામના પાદરમાં માંગવાપાળ રોડ ઉપર પોતાના ખર્ચે ગામના યુવાનો માટે ક્રિકેટની પીચ તૈયાર કરનાર અને ટુર્નામેન્ટનું આયોજન કરી સ્પોર્ટસને પ્રોત્સાહન આપી ખેલાડીઓને ગામના મોભી જેવા […]

Read More

આજે શ્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા ટ્રેડ-શોનું ઉદઘાટન કરશે

ગાંધીનગર, રાજ્યમાં દર બે વર્ષે યોજાતા 10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આગામી તા. 09 થી 13 જાન્યુઆરી 2024 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ’વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’- 2024 યોજાશે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ-શોનું તા.09 જાન્યુઆરીના રોજ સાંજે 03.00 કલાકે […]

Read More