રાજુલા પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા

રાજુલા, રાજુલા તાલુકાના પીપાવાવધામ ગામે તા. 13-12-2019ના સગીરાને વાલીપણામાંથી અપહરણ કરી મહારાષ્ટ્ર લઇ જઇ ભોગ બનનાર સાથે અવાર નવાર શરીર સબંધ બાંધી ત્રણ માસનો ગર્ભ રાખી દેતા આરોપી ઝારખંડ રાજયના ગોડા જિલ્લાના કંઠોન ગામના વિજય ઉર્ફે વિકી બધોત દશરથ બધોત યાદવ ઉ.વ.23 સામે ભોગ બનનારના પિતાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ કરનાર અધિકારીએ આરોપી […]

Read More

લીલીયા પોલીસે અપહરણ અને પોક્સોનાં આરોપીને ઝડપી લીધા

અમરેલી, લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.એસ.આર..ગોહીલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ ગૌતમભાઇ વલકુભાઈ ખુમાણ તથા પો. કોન્સ સંજયભાઇ ઇટાળીયા તથા પો.હેડ કોન્સ એસ.કે.ઘાંઘળ તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજા તથા પો.કોન્સ દિલીપભાઇ જયંતિભાઇ ખુંટ નાઓ દ્વારા સદર દાખલ થયેલ ગુન્હાના કામના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમ બનાવી લીલીયા પોસ્ટે […]

Read More

વડીયાનાં દેવળકી ગામે 5 વીઘાનાં ઘઉં સળગી ગયાં

વડિયા, વડીયાનાં દેવળકીમાં વિજપોલનો તીખારો ઉડતા આગ લાગવાથી ખેડુતનાં 5 વીઘાના ઘઉં બળીને ખાક થઇ ગયા હતાં અને ખેડુતને સીઝન ટાણે નુક્શાની વેઠવી પડી છે. દેવળકીમાં રહેતા મોહનભાઇ વલ્લભભાઇ બોરડે આ વખતે પોતાના ખેતરમાં પાંચ વીઘામાં ઘઉં વાવ્યા હતાં પરંતુ અચાનક ખેતરમાં રહેલા વિજળીનાં પોલમાંથી તીખારા ઉડતા ઘઉં ઉપર પડ્યા હતા અને ઘઉં સુકાયેલા હોવાથી […]

Read More

અમરેલીનાં 111 ગામોને 10 દિ’ પાણી નહીં મળે

અમરેલી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સંચાલિત નર્મદા મહિપરી એજ પાઇપ લાઇન નેટવર્ક આધારિત જુદી જુદી ત્રણ જુથ યોજનાઓ જેમાં ઇશ્ર્વરીયા જુથ પાણી પુરવઠા અને ધારી જુથ પાણી પુરવઠા અને વિસાવદર જુથ પાણી પુરવઠા યોજના મારફત અમરેલી પેટા વિભાગના 7 ગામો, ધારી પેટા વિભાગના 89 ગામો અને વિસાવદર પેટા વિભાગના 15 ગામો […]

Read More

રાજકોટમાં પ્રચંડ જન સમર્થન મેળવવા શ્રી રૂપાલાનો રણટંકાર

અમરેલી, રાજકોટમાં ભાજપનાં ઉમેદવાર શ્રી પરશોત્તમભાઇ રૂપાલા ચુંટણી લડી રહ્યાં છે ત્યારે ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે રાજકોટ મહાનગર ખાતે પ્રમુખશ્રીઓ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જશ્રીઓની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, […]

Read More

અમરેલીમાં શ્રી જેની ઠુંમરને જીતાડી પરિવર્તન લાવવા હુંકાર

અમરેલી, અમરેલી તાલુકા – શહેર કોંગ્રેસ દ્વારા મિટિંગ નું આયોજન રાખવામાં આવ્યું હતું.લોકસભા 2024 ચૂંટણીલક્ષી લડત આપવા માટે સક્ષમ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ની ઉપસ્થિતિમાં જુના માર્કેટ યાર્ડ કોંગ્રેસ કાર્યાલયમાં સાંજના 5 કલાકે 28/3/2024 ના રોજ રાખવામાં હતી.જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પુર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર, પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી, આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ […]

Read More

અમરેલી એસટી ડેપોમાં ડ્યુટી લીસ્ટમાં ગોલમાલ થઇ રહ્યાંની બુમ ઉઠી : ભભુકતો રોષ

અમરેલી, ઓવર ટાઇમ અને મનમાની જગ્યા માટે અમરેલી એસટી ડેપોમાં લાગતા વળગતાઓનો નેવૈદ્ય ધરાવવા પડતા હોવાની રજુઆત અમરેલીનાં ધારાસભ્ય અને વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયાને કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા 11 માસ માટે પરત લેવાઇ રહેલા જુના કર્મચારીઓને હાલનાં પેધી ગયેલા જવાબદારો અન્યાય કરતા હોવાની રજુઆત કરાઇ છે અને […]

Read More

ખાંભામાં દિકરી જેવડી કન્યાને ભગાડી જનારને 25 વર્ષની સખત કેદ

અમરેલી, ખાંભાના તાલડા ગામે સાડા સતર વર્ષની સગીરાને ભગાડી જનાર 42 વર્ષનાં ઢાંઢાને કોર્ટે 25 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તા.10-10-2017 માં બનેલા આ બનાવમાં કોર્ટે મહતમ સજા ફટકારી અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે, સરકાર દ્વારા એડીશ્નલ પબ્લીક પ્રોસીક્યુટર શ્રી વિકાસ વડેરાએ દલીલ કરી હતી કે, ભોગ બનનારનું […]

Read More

જુનાગઢમાં બી.ડિવીઝન પોલિસ અનેનેત્રમ શાખાની પ્રશંસનીય કામગીરી

જુનાગઢ, ગયકાલે રાત્રે 11.45 વાગ્યે પ્રેમભાઇ કાંજાણી નો મારા ઉપર ફોન આવ્યો દુકાન માં નો કરી કરતો મનીષભાઈ પરિયાણી રાત્રે ગાંધી ચોક પાસે ગાંઠિયા ખાવા ગયા હતા અને પાંચ મિનિટ માં બાઇક કોઈક ઉપાડી ગયુ છે મે તેમને કીધું કે તમો બી.ડિવીઝનમા જાવ અને અરજી આપી આવો મે બી.ડીવીઝનના પી.આઈ.મેડમ ને મેસેજ કરી દીધો છે […]

Read More