અમરેલીના 12 ગામોમાં રૂપિયા 25.25 કરોડના કામો મંજૂર કરાવતા શ્રી વેકરિયા

અમરેલી, અમરેલીના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના જાગૃત ધારાસભ્ય કૌશિક વેકરિયા રાજ્ય સરકારને જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટેની રજૂઆતો સતત કરતા આવ્યા છે. જિલ્લાના પંચાયત હસ્તકના અનેક રસ્તાઓના હયાત નાળા અને કોઝ વે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધાં જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે […]

Read More

ચરખા નજીક ટેન્કરે બાઇકને હડફેટે ચડાવતા યુવાનને ઇજા

અમરેલી, બાબરા તાલુકાના ચરખા ગામે મુર્લિધર હોટલ પાસે સુર્યમુખી પેટ્રોલ પંપની સામે ભાવનગર હાઇવે ઉપર હિરેન નિતેષભાઇ માંગરોળીયા ઉ.વ.17 પોતાનું સ્પ્લેન્ડર બાઇક જી જે 05 એકસસી 5307નું લઇને ઘરેથી વાડીએ માલઢોરને નિરણ નાખવા માટે ગયેલ હતો અને વાડીએથી બાઇક લઇને ઘરે આવતા હોય તે દરમિયાન ચરખા ગામે મુર્લિધર હોટલ પાસે સુર્યમુખી પેટ્રોલ પંપની સામે ભાવનગર […]

Read More

અમરેલીમાં પ્રતાપભાઇ પંડયા ભવનનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા

અમરેલી, અમરેલી ચિતલ રોડ ગાયત્રી શકિતપીઠના રોડ ઉપર હદયસ્થ શ્રી પ્રતાપભાઇ પંડયા શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર ભવન લોકાર્પણ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ ઉપદંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ડો. ભરતભાઇ કાનાબાર, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, સારહિ યુથ કલબના […]

Read More

લાઠી તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન

લાઠી, રાજ્યના સંબંધિત વિભાગો દ્વારા જળસંચયની કામગીરી અંતર્ગત વિવિધ કામો હાથ ધરવામાં આવે છે વર્ષ 2018 થી 2023 દરમિયાન ચોમાસા પહેલા રાજ્યમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે મુજબના કામો લોક ભાગીદારી થી હાથ ધરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવશે.સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ મુખ્યત્વે જળસંગ્રહના કામો જેવા કે તળાવ ઊંડા ઉતારવા હયાત ચેક […]

Read More

કૌરવો ભરતી મેળો કરીને ભલે પોતાની સેના મોટી કરે પરંતુ અંતે વિજય તો પાંડવોનો નિશ્ર્ચિત થશે : શ્રી મનીષ ભંડેરી

અમરેલી, વર્તમાન સમયમાં કોંગ્રેસના નાના-મોટા નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તેનાથી કોંગ્રેસના કોઈપણ કાર્યકરો,આગેવાનો, ટેકેદારો, શુભચિંતકો કે મતદારોને નિરાશ થવાની જરૂરિયાત નથી, કારણ કે આવા નેતાઓને કોઈપણ જાતની વિચારધારાહોતી નથી માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે પક્ષ પલટો કરતા હોય છે આવા સતા લાલચું લોકોને કાર્યકરો કે ટેકેદારો કેમતદારો કે વિચારધારા […]

Read More

શ્રી નારણભાઇ કાછડીયાને રીપીટ કરવા માટે ભલામણોનો ધોધ વહયો

અમરેલી, અમરેલીમાં ભાજપમાં કોને ટીકીડ મળશે તેની ચર્ચા ચરમ સીમાએ છ ત્યારે અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાને ચોથી ટર્મ માટે રીપીટ કરવા માટે આજે ગુરુવારે અમરેલી જિલ્લાના ભાજપ વર્તુળોમાંથી ભાજપના મોવડી મંડળમાં ભલામણનો ધોધ વહ્યો હોવાનું જાણવા મળે છે.આજે દિલ્હીમાં ભાજપની પાર્લા મેન્ટરી બોર્ડની બેઠક છે અને જિલાના ભાજપના વર્તુળોમાં ચર્ચાતી આંતરીક વિગતો અનુસાર ભાજપના […]

Read More

અમરેલીના ભીલા નજીક સોલાર પ્લાન્ટમાં આગ

અમરેલી, ઉનાળો શરૂ થતાંની સાથે જ આગના બનાવો શરૂ થઇ ગયાં છે. આજે ભીલા ગામ નજીક કલીનમેકસ સોલાર પ્લાન્ટ ખાતે અચાનક આગની ઘટના બનતા ટેલીફોનીક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને જાણ કરતા તરત જ દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ કામગીરીમાં કૃષ્ણભાઇ ઓળકીયા, નિલેશભાઇ સાનીયા, ધર્મેશભાઇ ટ્રેઇની અને ઇન્દ્રજીતભાઇ ખુમાણે ફરજ બજાવી

Read More

વડિયામાં ચકચારી સીરપનો જથ્થો ઝડપાયેલ તે કેસમાં આગોતરા જામીન મંજુર કરાયાં

બગસરા, અગાઉ ખેડા જીલ્લામાં સીરપ પીવાથી 6 લોકોના મૃત્યું થયા બાદ સરકારે લાલ આંખ કર્યા બાદ વડિયામાં ચકચારી સીરપનો ગેરકાયદેસર જથ્થો વડિયા પોલિસ દ્વારા મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજુ વલ્લભભાઈ સાંગાણી પાસેથી ઝડપેલો. તે કેસમાં સુલ્તાનપુરના અતુલભાઈ કાંતિભાઈ ગોંડલીયાનું નામ ખુલતા તેમણે મેડીકલ રીપ્રેઝન્ટેટીવ ભાવીનભાઈ દયાળજીભાઈ તન્નાનું નામ ખોલાવેલ હોવાનો કેસ થતા આરોપી ભાવીનભાઈ તન્નાએ […]

Read More

બગસરા તાલુકામાં જુદા જુદા બે અકસ્માતના બનાવોમાં બેના મોત નિપજયા :એકને ઇજા

અમરેલી, બગસરા તાલુકામાં અકસ્માતની જુદી જુદી બે ઘટનાઓમાં બેના મોત નિપજયા હતાં જયારે એકને ઇજા પહોંચી હતી. જેમાં ઘંટીયાળ પાસે ટેમ્પો પલ્ટી ખાઇ જતા અને જેઠીયાવદરમાં બાઇક સાથે ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો. બગસરા તાલુકાના ઘંટીયાણ ગામથી આગળ પુલ પાસે ભેંસાણ જવાના રોડ ઉપર ટાટા ટેમ્પો જી જે 03 વી 5267ના ચાલકે પુર ઝડપે અને […]

Read More