આજે જિલ્લાભરમાં ભોળીયા દેવ “મહાદેવ’ની આરાધના

અમરેલી, અમરેલી શહેર અને જીલ્લાભરમાં આજે મહાશિવરાત્રિ નિમિતે શિવ મંદિરોને ધજા પતાકા અને રોશનીથી સુશોભીત કરવામાં આવેલ છે.અમરેલી કામનાથ મહાદેવ ,નાગનાથ મહાદેવ, નાગદેવતા મંદિર નાગેશ્ર્વર મહાદેવની વર્ણાગી નીકળશે.નાગનાથ મહાદેવ મંદિરે લઘુરૂદ્રયજ્ઞનું આયોજન થતા યજમાનો યજ્ઞ વિધિમાં વિદ્વાન બ્રાહમણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપશે.અમરેલી શહેરના કાશી વિશ્ર્વનાથ , ભીમનાથ, સુખનાથ , ભીડભંજન, પંચનાથ , જીવનમુકતેશ્ર્વર, […]

Read More

લોક્સંત મો2ા2ીબાપુ-પ્રદેશ પ્રમુખ પાટીલના સાનિધ્યમાં તપોવન આશ્રમનું લોકાપર્ણ

અમરેલી. કેન્દ્રીય મંત્રી પ2શોતમભાઈ રૂપાલા, ઈફકો ચે2મેન દિલીપભાઈ સંઘાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્ય દંડક-ધા2ાસભ્ય કૌશિકભાઈ વેક2ીયા, સાંસદ ના2ણભાઈ કાછડીયા, ધા2ાસભ્યશ્રીઓ મહેશભાઈ ક્સવાળા, હિ2ાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવીયા, પૂર્વ મંત્રી ભુપેન્સિંહજી ચુડાસમા, ધર્મેન્સિંહ જાડેજા (હકુભા) જીલ્લા ભાજપ પ્રમુખ 2ાજેશભાઈ કાબ2ીયા, અમ2 ડે2ી ચે2મેન અશ્ર્વિનભાઈ સાવલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત 2હેશે. પૂ.ભક્તિ2ામ બાપુ-ભોજલધામ ફતેપુ2, પૂ.વિજયબાપુ- સતાધા2, પૂ.ભક્તિ2ામ […]

Read More

સાવરકુંડલાના ગીરધરવાવ ખાતે 7 એકરમાં 5 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન

સાવરકુંડલા, રાજકારણમાં હંમેશા ખોટું બોલવું, મોટેથી બરાડા પાડીને બોલવું ને મતદાતાઓને ભ્રમિત કરવાના દીવા સ્વપ્નો બતાવીને મતોનું રાજકારણ કરવા કરતાં વિનમ્રતા અને પરિપકવતા ના ઉદ્દેશ લઈને મહાભારતના અભિમન્યુ ની જેમ રાજકારણના અભિમન્યુ સાબિત થયેલા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના કાર્યદક્ષ ધારાસભ્ય એટલે મહેશ કસવાળા, ચૂંટણી સમયે આપેલા વચનો સાર્થક સાબિત કરવામાં ગાંધીનગર સચિવાલયમાં સતત એક્ટિવ રહીને 7 […]

Read More

અમરેલીમાં અનેક આગેવાનોએ કેસરીયા કર્યા

અમરેલી, અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા ના કર્તવ્યમ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સીઆર પાટીલની ઉપસ્થિતિમાં શ્રી કૌશિકભાઈ વેકરીયાની સામે અમરેલી વિધાનસભા મતવિસ્તારમા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા રવિભાઈ ધાનાણી સહિત અમરેલી વિધાનસભા લાઠી વિધાનસભા સાવરકુંડલા વિધાનસભા બાબરા શહેર તથા ધારી વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના 1ર્5 થી વધારે તથા કોંગ્રેસના 60 થી વધારે કાર્યકર્તાઓ […]

Read More

રાજુલા તાલુકામાં 7 કરોડના રસ્તાના કામોનું ખાતમુર્હુત કરાયું

રાજુલા, રાજુલા તાલુકામાં અગાઉ ત્રણ રસ્તાઓ પાંચ કરોડના ખર્ચે ખાતમુરત કર્યા બાદ વધુ બે માર્ગો નું ખાતમુરત કરવામાં આવ્યું હતું રાજુલા તાલુકામાં મહત્વના રસ્તાઓ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન પુરોહિત અને અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મોટાભાગના રસ્તાઓ મંજુર થતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.આજરોજ રાજુલા તાલુકાના […]

Read More

ધારીના પાદરગઢની સીમમાં રમતા રમતા બાળાનું કુવામાં પડી જતાં મોત

અમરેલી, ધારી તાલુકાના પાદરગઢ ગામે કાળુભાઇ હનુભાઇ ધાધલની વાડીમાં કામ કરતાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના તેજાભાઇ માલાભાઇ પારગીની દિકરી દોઢ વર્ષની પિનલ વાડીમાં રમતા રમતા અકસ્માતે કુવામાં પડી જતાં પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ

Read More

લાઠી એસબીઆઇનું એટીએમ શોભાના ગાંઠિયા સમાન

લાઠી, લાઠી શહેરની અંદર એસબીઆઇ બેન્ક નું એટીએમ છેલ્લા પાંચ સાત દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જમૈ ના હજારો ગ્રાહકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે બીજી બેંકનું એટીએમ ત્રણ વારથી વધારે યુઝ કરવામાં આવે તો ચાર્જીસ લાગે છે આ અંગે લાઠી વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ તેમજ ગામના અનેક વેપારીઓએ મેનેજરને રજૂઆત […]

Read More

અમરેલીના સુખનાથપરા વિસ્તારમાં ડીગ્રી વગરનો ડોકટર ઝડપાઇ ગયો

અમરેલી, અમરેલી સુખનાથપરા શેરી નં.5માં રહેતા નિલેષ નનકુભાઇ ઝાલાવડીયા અમરેલી બહારપરા સામુદ્રી માતાના મંદિર પાસે ખોડિયાર મંદિરની સામે આવેલ શેરીમાં શ્રીરંગ આર્યુવેદ પ્રાથમિક પંચકર્મ સારવાર કેન્દ્ર નામના ક્લિનીકમાં પોતાની પાસે કોઇપણ સરકાર માન્ય એલોપેથિક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કિલનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડિકલ પ્રેકિટશનરને લગતી ડિગ્રી […]

Read More

શ્રી રૂપાલા ઇશ્ર્વરીયામાં મહાશિવરાત્રી પર્વ ઉજવશે

અમરેલી, 7મીએ દિલ્હીથી અમદાવાદ, ગાંધીનગર અને તા.8-3-24ને શુક્રવારે સવારે ગાંધીનગર નિવાસ સ્થાન બાદ બપોરે 1:15 કલાકે અમદાવાદ,1:45 કલાકે કાલુપુર રેલ્વે સ્ટેશને થઇને રાજુલા આવશે, 7:05 મિનીટે લીલીયા રેલ્વે સ્ટેશન આવીને સીધા ઇશ્ર્વરીયા જશે અને શ્રી પ્રતાપરાય પંડયા ભવનનું ઉદ્ઘાટન કરાશે. રાત્રે મહાશિવરાત્રીમાં હાજરી બાદ તા.9-3-24ને શનિવારે સવારે 9:15 કલાકે રાજકોટ થી મેગા એકજીબીસનમાં હજારી આપી […]

Read More