મહુવા યાર્ડનું રૂા.511.50 કરોડનું વિકાસ કાર્યો સાથેનું બજેટ મંજુર

મહુવા, તા.9/3/ર4 શનિવારના રોજ મહુવા બજાર સમિતિની બજેટ બેઠક મળી હતી જેમાં ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલે રૂ511.50 કરોડનાં વિકાસકાર્યો સાથેનું રૂ.7.07 કરોડની પુરાંતવાળુ બજેટ 2જુ કર્યું જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ.મહુવા માર્કેટીંગ યાર્ડની ગત તા.9/3/ર4 નાં રોજ બજેટ બેઠક મળેલ હતી. જેમાં મહુવા માર્કેટીંગ યાર્ડનું ચેરમેનશ્રીઘનશ્યામભાઈ પટેલે અઢારમી વખત સતત વિકાસલક્ષી બજેટ રજુ કરેલ હતુ. […]

Read More

અમરેલી જિલ્લામાં હિટવેવની શકયતા : 41 ડિગ્રી

અમરેલી, દર વર્ષે ઉનાળામાં સમગ્ર રાજયમાં નલીયા પછી બીજો ક્રમ રહેતો પણ આ વખતે સમગ્ર રાજયમાં અમરેલીએ 41 ડિગ્રી સાથે જોર પકડયુ છે. ગરમીમાં થઇ રહેલા સતત વધારાને કારણે અમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ પણ જણાવ્યું છે કે જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધ્ાુ રહેવા શકયતા છે. આ સંજોગોમાં લુ લાગવાની પણ શકયતાઓ છે. […]

Read More

રાજુલામાં બે આંખલા આખડતા કેબીન તુટ્યું

રાજુલા, રાજુલા શહેરમાં ઘણા સમયથી જ્યાં જુઓ ત્યાં સોસાયટીઓમાં આંકલાવો જોવા મળતા હોય છેબીજી તરફ આ ખૂટ્યાઓના ઓના કારણે હવે લોકો જેમ સિંહ થી દુર ભાગે છે તેમ આકલો ઊભા હોય એટલે વૃદ્ધ માણસો યુવાન માણસો કે વાહન ચાલકો તુરતજ જ રસ્તો બદલે છે દૂર ચાલ્યા જાય છે ત્યારે હવે રાજુલામાં માલધારીઓનું છે કે 250 […]

Read More

લીલીયામાં ક્રિષ્ના કો.ઓ. મંડળીમાંથી ધિરાણ લઈ હપ્તા નહિ ભરનારને 2 વર્ષની સજા : દંડ

અમરેલી, લીલીયા મોટા ક્રિષ્ના ક્રેડિટ કો. ઓપરેટીવ માંથી ધીરાણ મેળવી હપ્તા નહીં ભરતા બાકીદાર (1) રસીકભાઈ રણછોડભાઈ આખજા રે. લોકી તા. લીલીયા વાળા નો ચેક રૂા. 2,49, 647/- નો ધીરાણ ની રકમ તથા તે પર વ્યાજ ગણી આપેલ ચેક રીટર્ન થતા લીલીયા ક્રિષ્ના ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના માનદ મેનેજર શ્રી જીતેન્દ્ર ડી. પાઠક એ આ […]

Read More

કોલડાના બસ સ્ટેન્ડ પાસે બાઇક સ્લીપ થઇ જતાં પાછળ બેઠેલ શખ્સને ગંભીર ઇજા થતાં મોત થયું

અમરેલી, કોલડા ગામના બસ સ્ટેન્ડ પાસે બાઇક ચાલક પંકજ બહાદુરભાઇ બગેલ મોટા આંકડીયાવાળાએ પોતાનું બાઇક પુર ઝડપે અને બેફિકરાઇથી માણસની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી બાઇક રોડ ઉપર સ્લીપ થઇ જતાં બાઇક પાછળ બેઠેલા જામસિંગ કનાસિંગ મોહનીયાને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજાવ્યાની મુળ એમપીના હાલ સનાળા માધાભાઇ મોવલીયાની વાડીમાં કામ કરતા રાકેશભાઇ […]

Read More

અમરેલી જિલ્લામાં નશો કરેલા 23ને ઝડપી લીધા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે દારૂ અને જુગારની પ્રવૃતિને નેસદનાબુદ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહીઓ દૌર શરૂ રાખેલ છે જેમાં અમરેલી જિલ્લા 3 વાહનચાલક સહિત 23 શખ્સોને સાવરકુંડલા, બાબરા, ચલાલા, ડુંગર, જાફરાબાદ, ખાંભા, નાગેશ્રી, અમરેલી રૂરલ, મરીન પીપાવાવ, ધારીમાંથી પોલીસે નશો કરેલી હાલતમાં ઢીંગલી થયેલા 23 […]

Read More

રાજુલામાં દિકરીનાં લગ્ન આવ્યાં અને ખોવાઇ ગયેલા 14 લાખનાં ઘરેણા પોલીસે પરત અપાવ્યાં

અમરેલી, રાજુલામાં દીકરીના લગ્ન આવ્યા અને ખોવાઈ ગયેલા 14 લાખના ઘરેણાથી પરિવાર હેરાન પરેશાન બન્યો હતો. આખરે આ દાગીના એક વ્યક્તિને મળતા તેણે પરત આપતા પોલીસે દીકરીના બાપને ઘરેણા અર્પણ કર્યા હતાં. થોડાક જ દિવસોમાં દીકરીના લગ્ન છે ત્યારે ઘરમાં ઘરેણાં નથી તેની જાણ થતા આખો પરિવાર ચિંતામાં ડૂબી ગયો હતો હજી પણ માનવતા જીવે […]

Read More

જાફરાબાદનાં લુણસાપુરમાં વનવિભાગના ટ્રેકર્સ સહિત 4 ઉપર હુમલો કરનારી સિંહણનું મોત થયું

અમરેલી, અમરેલી જિલ્લામાં આવેલ 3 દિવસ પહેલા જાફરાબાદ તાલુકામાં રીતસર સિંહણ દ્વારા આક્રમણ બની આતંક મચાવનાર સિંહણનું સારવાર દરમ્યાન મોત થયુ છે સિંહણ પ્રથમ લુણસાપુર ગામ નજીક આવેલ સીંટેક્ષ કંપનીના સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યા બાદ બીજા જ દિવસે વનવિભાગના ટ્રેકર્સ ડ્રાયવર ઉપર હુમલાઓ કરી આતંક મચાવ્યો હતો પ્રથમ 2 ટ્રેકર્સ ઉપર સિંહણ આક્રમણ બની […]

Read More

અમરેલી જિલ્લામાં બેકારીના ભરડામાં આવેલ ત્રણના આપઘાત

અમરેલી, મોટા ઉદ્યોગ વગરના અમરેલી જિલ્લામાં માઇગ્રેશનનો પ્રશ્ર્ન હજુ છે જ છતા લોકો ટકી રહી સંઘર્ષ કરી રહયા છે છેલ્લા 24 કલાકમાં આર્થીક સંકડામણને કારણે આપઘાત કરી લેવાના ત્રણ બનાવો સામે આવ્યા છે.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, જાફરાબાદમાં વિપુલભાઇ દિનેશભાઇ બારૈયા ઉ.વ.31 રહે. ખેતવાડી પારેખ સામેની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પોતે પોતાની […]

Read More