ગ્રામ્ય કક્ષાએ કમ્પોઝ પીટ બનાવવાની પધ્ધતિમાં ફેરફાર કરી નાણાનો વ્યય અટકાવવા માંગણી

અમરેલી, ગ્રામ પંચાયતના માધ્યમથી ગામમાંથી કચરાનો યોગ્ય નિકાલ થાય. ગામડું સુંદર,સ્વચ્છ અને રોગચાળો ના ફેલાય અને ગામમાંથી એકત્રીત કરેલ કચરા માંથી સુકો અને ભીનો કચરો જુદો પાડી ભીના કચરાને કમ્પોઝ પીટ (ખાતરના ખાડા) માં નાખી સેડવવામાં આવે અને સડી ગયા બાદ જે ભીના કચરાનું ખાતર બને આમ ભીના અને સૂકા કચરાનું વિભાજન કરી તેનું ગ્રામ […]

Read More

જુનાગઢ જિલ્લામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી લીધા

જુનાગઢ, જુનાગઢ લોકસભા સામાન્ય ચુંટણી 2024 અનુસંધાને છેલ્લા એક વર્ષથી સી ડીવીઝન પો.સ્ટે.-2 બાંટવા-1 પ્રોહીબીશન તથા તાલુકા પોલીસ સ્ટેશન – 1 ટ્રાન્સફોર્મર ચોરી તથા વિસાવદર પો.સ્ટે.-1 આર્મ્સ એક્ટનાં ગુનામાં નાસતા ફરતા આરોપી કરણ નાથાભાઇ કોડીયાતર રે.થાપલા, તા.માણાવદર, અબુ આરબક કેવર રે.સાંતલપુર, તા.વંથલી હાલ સુત્રાપાડા, જયેશ ભાયાભાઇ ગઢવી રે.જુનાગઢ વાળાને ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ જે.જે.પટેલ, પીએસઆઇ ડી.કે.ઝાલા […]

Read More

ખારી થી માવજીંજવાનો નવો બનેલો રોડ તુટી ગયો

ખારી, અમરેલીના બગસરા તાલુકાના ખારી ગામેથી માવજીંજવા ગામે સુધી જવાનો રોડ નવો બનાવવામાં આવ્યા હોય તે માત્ર એક વર્ષ પેહલા જ અતિ બિસ્માર હાલતમાં થય ગયેલ છે લોકોના રોડ ઉપર નીકળવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે ઘણી વખત અવાર નવાર એક્સિડન્ટ થઈ રહ્યા છે આ રોડ બાબતે અનેક વખત અધિકારીશ્રીઓને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવી […]

Read More

અમરેલી જિલ્લામાં તા.31 માર્ચે ગુજકેટ પરીક્ષા યોજાશે

અમરેલી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજકેટ પરીક્ષા-2024નું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી ખાતે કે.કે.પારેખ અને મહેતા વિદ્યાલય, ટી.પી. એન્ડ એમ.ટી. મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ, જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કુલ, દીપક હાઇસ્કુલ, એસ.એસ. અજમેરા ગર્લ્સ હાઇસ્કુલ, એસ.એસ. ગજેરા સ્કુલ, ઓક્સફર્ડ હાઇસ્કુલ, શ્રી બી.એન. વિરાણી હાઇસ્કુલ, પાઠક હાઇસ્કુલ ખાતે આગામી તા.31 માર્ચ, 2024ને રવિવારના […]

Read More

સાવરકુંડલાના અકસ્માત વળતર કેસમાં રૂપિયા 4.60 લાખ અપાવતા ધારાશાસ્ત્રી જે.આર.વાળા

અમરેલી, સાવરકુંડલા તાલુકાના રહેવાસી શૈલેષભાઇ મેહુલભાઇ હેલૈયાનો અકસ્માત બનેલ હોય.ખુબજ ઇજાઓ થયેલ હોય જેથી તેઓને સાવરકુંડલા સારવાર માટે દાખલ કરેલ અને વધ્ાુ સારવાર માટે રાજકોટ રિફર કરવા પડેલ હોય. જેમને સારવારમાં ખુબજ ખર્ચ થયેલ હોય જેઓની મોટર અકેસિડેન્ટ કલેઇમ સેશન્સ કોર્ટમાં વિધ્વાન એડવોકેટ જે.આર. વાળા દ્વારા અરજ દાખલ કરેલ જેમાં સાક્ષીઓ તપાસતા ટાટા ઇન્સુયુરન્સ કંપનીને […]

Read More

જેઠીયાવદરમાં યુવાન સાથે પોણા બે લાખની છેંતરપિંડી

અમરેલી,( બગસરા તાલુકા જેઠીયાવદર ગામે રહેતા પરેશભાઇ અરજણભાઇ ઢોલરીયા ઉ.વ.34ને આજથી આશરે છએક મહિના પહેલા તા.26-9-23થી તા. 16-10-23 દરમિયાન કોઇ પણ સમયે જેઠીયાવદર, બગસરા અને ભરૂચ મુકામે કિશોરભાઇ હડીયલ રહે. બગસરાવાળાએ ભરૂચ તાલુકાના મહમદપુર ગામની સંગીતાબેન વિષ્ણુભાઇ ચાવડા સાથે લગ્ન કરાર કરાવી રૂા.1,70,000નો વિશ્ર્વાસ ઘાત કરી એક બીજાએ મદદદ ગારી કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ […]

Read More

મતદાનનાં શપથ લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયા

અમરેલી, સિસ્ટેમેટીક એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશનઅને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાનઅંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી- અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને તેમજ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની પ્રેરક […]

Read More

ગાર્ડ ઉપર હુમલો કર્યા બાદ સિંહણનું વર્તન ફર્યુ : વનતંત્રની ગાડીનો કાચ તોડી સિંહણે ડ્રાયવરને બહાર ખેંચી લીધો…

રાજુલા, ગુજરાતની શાન ગણાતા સાવજો સૌરાષ્ટ્રમાં અમરેલી જીલામાં મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે જેમાં ગુજરાત વનવિભાગના ઇતિહાસમાં ન સર્જાય હોય તેવી ઘટના અમરેલી જિલ્લામાં બની છે આ ઘટના વનવિભાગના કર્મચારીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી 22 માર્ચની રાતે 1 વાગ્યા આસપાસ જાફરાબાદના લુણસાપુર ગામની સીંટેક્ષ કંપની નજીક સિક્યુરિટી ગાર્ડ પંકજભાઈ ઉપર હુમલો કર્યા બાદ […]

Read More

લુંટ અને અપહરણના ગુનામાં આરોપીને ઝડપી લેતી વિસાવદર પોલીસ

જૂનાગઢ, લુંટ અને અપહરણના ગુનામાં પોલીસની સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી મોટરસાયકલ સોમનાથ રાજકોટ હાઇવે ઉપર આવેલ હોટલ પરથી મળતા તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ અને બાતમી આધારે આરોપી શ્રીરાજ ઉર્ફે બારોટ ઉર્ફે રાજભભો ઉર્ફે જીવણો મનસુખભાઇ મકવાણા રહે. મોણીયા તા.વિસાવદરવાળાને ઝડપી લઇ આછા વાદળી કલર કંપનીનો ઓપો મોબાઇલ ફોન રૂા.7000 તથા ફરિયાદીની હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પોલીસે […]

Read More