જાફરાબાદમાં એસબીઆઈની દીવાલ ધરાશય થતા 2ના મોત : 3ને ઇજા

રાજુલા, જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોકમાં જૂની એસબીઆઈ બેંકની જર્જરિત મકાન હતું તેની નીચે પાવભાજીની લારી હોવાથી લોકો ચા પાણી પીતા નાસ્તો કરતા હતા આવા સમયે ઉપરની રોડ સાઈડની જર્જરિત દીવાલ ઘસી આવતા લોકો દબાયા હતા ઘટનાને લઈ લોકોમાં ભાગ દોડ મચી ગઇ અને ટોળે ટોળા એકત્ર થતા પોલીસ દોડી આવી લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર […]

Read More

8મી જુનથી ચોમાસું બેસશે : આ વખતે 16આની વર્ષ

લીલીયા, શિયાળામાં કારતક માગશરથી વરસાદનો ગર્ભ બંધાવા લાગે છે એ ગર્ભ શિયાળામાં બંધાણા પછી 195 દિવસ બાદ વરસાદ થાય છે. વરસાદના ગર્ભના 10 લક્ષણ છે. જેમકે વાદળ, વાયુ, વિજળી, ઝાકળ, હિમ પડવુ વગેરે તો આ વખતે વિક્રમ સંવત 2080ના વર્ષમાં જે ગર્ભ બંધાણ છે તો આ વર્ષે 16આની થશે. કારતક સુદ પુનમે કૃતિકા નક્ષત્ર સારૂ […]

Read More

બાબરાના લુણકીમાં યુવાનનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, બાબરા તાલુકાના લુણકી ગામે રહેતા સુરજ ઉર્ફે સુરેશભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.28ના લગ્ન થયેલ ન હોય. અને પોતે છેલ્લા સાત આઠ વર્ષથી દારૂ પીવાનું કુટેવ હોય તા.19-3ના રોજ દારૂ પી ઘરે આવી પરિવારના લોકો સાથે માથાકુટ કરતા દારૂ પીધ્ોલ હાલતમાં તેમના ભાઇ દિપકભાઇને મારમારતા બાબરા પોલીસમાં જાણ કરતા પોલીસે તેના વિરૂધ્ધ દારૂ પીધ્ોલનો કેસ કરેલ […]

Read More

કેશોદમાં ચોરીના ગુનામાં બે આરોપી ઝડપાયા

જુનાગઢ, કેશોદ સરકારી દવાખાનામાં થયેલ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડેલ છે. દવાખાના પાછળ આવેલ આરોગ્ય સ્ટોરના રૂમનો દરવાજો તોડી બે લેપટોપ અને પાણીનું કુલર તથા પંખા સહિત 55,600નો મુદામાલ ચોરી ગયેલ બે શખ્સો ભંગારના ડેલામાં વેચવા ગયેલ તેવી બાતમી આધારે પોલીસે આરોપીઓની અટક કરી મુદામાલ રીકવર કર્યો છે. […]

Read More

બાબરાના ચકચારી ખુન કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો કરાવતા ધારાશાસ્ત્રી જે.આર.વાળા

અમરેલી, આ કામના બનાવની વિગત એવી છે કે બગસરા પોલીસ મથકમાં આઇપીસી 302, 307, 323, 324, 325 વિગેરે કલમમાં આરોપીઓ દિપુભાઇ ઉર્ફે દિપુ પ્રમોદભાઇ ગોયલ, કિશન લાદુલાલ ગુર્જર, કલુભાઇ ભગવાનદાસ ગોયલની અટક કરવામાં આવેલ આ બનાવની વધ્ાુ વિગતમાં જોઇએ તો તા.16-7-23ના 21:00 કલાકે બાબરા કરિયાણા રોડ ઉપર આવેલ ભવાની સિરામીકના કારખાનામાં આ કામના ફરિયાદીના કુટુંબીક […]

Read More

જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 શખ્સો નશો કરેલા ઝડપાયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ શાંતિપુર્વક થાય તે માટે જીલ્લા પોલિસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જીલ્લામાં દારૂ અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જીલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 નશાખોરોને પોલિસે ઝડપી પાડયા હતા.જેમાં અમરેલી સીટી, અમરેલી તાલુકા, ડુંગર, રાજુલા, મરીન પીપાવાવ , સાવરકુંડલા […]

Read More

ઢૂંઢિયાપીપળીયા નજીક જમીનમાં કુદરતી ખાડા પડ્યા તેમાંથી કાળો પદાર્થ નીકળતા લોકો જોવા ઉમટ્યા

વડિયા, અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયા ની ભાગોળે આવેલા ઢૂંઢિયા પીપળીયા ગામથી થોડે દૂર આવેલા ચામુંડાના મંદિર વિસ્તાર ની જગ્યામાં 500મીટર જેટલાં વિસ્તાર માં જમીન માં ખાડા પડી ને લાવા જેવો કાળો પદાર્થ નીકળતા અનેક તર્ક વિતર્ક સર્જાતા જોવા મળ્યા છે. માતાજીના મંદિર પાસે આ ઘટના બનતા કોઈ ધાર્મિકતા સાથે જોડે […]

Read More

અમરેલીના અગ્રણી વેપારીશ્રી મનસુખભાઇ વામજાની ઉપસ્થિતિમાં મેચનો ટોસ ઉછાળાયો

અમરેલી, અમરેલી અત્રતત્ર સર્વત્ર છવાયુ હોય તેમ આઇપીએલ ક્રિકેટ મેચમાં પણ અસાંજો માભો કુરો ઉક્તિને સાર્થક કરી હોય તેમ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ગુજરાત ટાઇન્સ મેચના ટોસ માટે બી.કે.ટી.ટાયર કંપની તરફથી અમરેલીનાં પટેલ ટાયર એજન્સીવાળા તથા પટેલ ટાયર એજન્સી રાજકોટનાં મનસુખભાઇ વામજાની સ્ટેડીયમ ખાતે ઉપસ્થિતિમાં આઇપીએલ મેચનો ટોસ ઉછાળવામાં આવ્યો હતો. સ્ટાર સ્પોર્ટસ, જીયોસીનેમા […]

Read More

ભાજપ દ્વારા અમરેલી બેઠક શ્રી ભરતભાઈ સુતરીયા ની પસંદગી

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના સન્નીષ્ટ કાર્યકર શ્રી ભરતભાઈ સુતરિયાને લડાવવાનો ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે 2009માં અમરેલી જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખશ્રી નારણભાઈ કાછડીયા ને પણ ભાજપે લડાવ્યા હતા અને નારણભાઈ સતત ત્રણ જીત્યા હતા શ્રી ભરતભાઈ સુતરીયા માટે એમ કહેવાય છે કે તે ગાંઠનું ગોપીચંદન કરવા વાળા ભાજપના સમર્પિત […]

Read More