સાત જિલ્લામાંથી ઇફકોના 23 ડેલીગેટ ચૂંટાયા

અમરેલી, સૌરાષ્ટ્રના સાત જિલ્લામાંથી ઇફકોના 23 ડેલીગેટ ચૂંટાયા હતા જેમા અમરેલી જિલ્લાનો જયજયકાર થયો હતો કુલ 23માંથી અમરેલી જિલ્લાનાં 11 ડેલીગેટ, ભાવનગર-બોટાદમાંથી 6 અને જુનાગઢમાંથી 4 ડેલીગેટ બીનહરીફ થયા છે.અમરેલી જિલ્લામાં સતત 30 વર્ષથી સહકારી ક્ષેત્રે બીનહરીફ થતા શ્રી રમણીકભાઇ સોજીત્રા (મુખી), શ્રીજયંતિભાઇ પાનસુરીયા, શ્રી વિરજીભાઇ ઠુમ્મર, શ્રી મનિષ સંઘાણી, શ્રી દિપક માલાણી બીનહરીફ થયા […]

Read More

લાઠી શહેરમાં 55 વર્ષ જુના ટાંકાને ધરાશાયી કરી દેવાયો

લાઠી, લાઠી શહેરમાં વેસ્ટઝ ટાંકાને ઘરાશાયી કરવામાં આવ્યો છે 55.વર્ષ જૂની લાઠીના પોસ્ટ ઓફિસ વિસ્તારમાં આવેલા વેસ્ટઝ ટાંકા ને ઘરાસય કરવામાં આવ્યો હતો. લાઠી ના પોસ્ટ ઓફિસ વિસ્તારમાં આવેલ પાણીનો ટાંકો ઘણા સમયથી સાવ જર્જરીત બની ગયો હતો અને નવા ટાંકા નુ નિર્માણ થતા જુના ટાંકાને તંત્ર દ્વારા ઘરાશાયી કરવામાં આવ્યો છે. નગરપાલિકા ચીફ ઓફિસર […]

Read More

અમરેલી નદી કાંઠે મરચા મસાલા બજારનો પ્રારંભ

અમરેલી, અમરેલી સ્વામિનારાયણ મંદિર સામે નદીના પટે અમરેલી જીલ્લાની સૌથી મોટામા મોટી મરચા મસાલા બજાર તેમજ આધ્ાુનિક મશીનો તેમજ ગોંડલના પ્રખ્યાત મહારાષ્ટ્રના તેમજ ઓલ ઓવર ગુજરાતના કે ડબલ પટો સીંગલ પટો રેશમ પટો , મરચી તેમજ ઘોલર અને કાશ્મીરી મરચું તેમજ ધાણાજીરૂ , હળદર, ગરમ મસાલો, જીરૂ તમામ પ્રકારના મરચા બજારની અંદર તમામ પ્રકારના મસાલા […]

Read More

ધારીના ભાડેરમાં વિકાસ કામોનું ખાતમુર્હુત

અમરેલી, ધારી તાલુકાના ભાડેર ગામે માનનીય ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા ની ગ્રાંટ માંથી 5 લાખ અને નાણાંપંચની ગ્રાંટ માંથી 5 લાખ મળીને કુલ 10 લાખનું ખાત મુર્હત કરતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા આ પ્રસંગે ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, ઘનશ્યામભાઈ હિરપરા, મૃગેશભાઈ કોટડીયા, પરેશભાઈ પટ્ટણી, મુનાભાઈ સાવલિયા કિશોરભાઈ વાળા, ચંદુભાઈ રફાળિયા, જયંતીભાઈ પટોળીયા, સરપંચ ગીરીશભાઈ જાદવ […]

Read More

અમરેલી જિલ્લામાં વાહન ચાલક સહિત 22 નસેડીઓ ઝડપાઇ ગયા

અમરેલી, અમરેલી જિલ્લામાં ધારી, જાફરાબાદ, નાગેશ્રી, બાબરા, મરીન પીપાવાવ, દામનગર, સાવરકુંડલા રૂરલ, અમરેલી શહેરમાંથી પોલીસે જુદા જુદા સ્થળોએથી એક વાહન ચાલક સહિત 22 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જયારે જિલ્લામાં સાવરકુંડલા રૂરલ, લીલીયા, વડીયા, જાફરાબાદ, ખાંભા, બાબરા, ધારી, જાફરાબાદ મરીન, દામનગર, સાવરકુંડલા શહેર, રાજુલા, અમરેલી રૂરલ, બગસરા પોલીસે […]

Read More

દામનગરમાં વેપારી સાથે સાડા સાત લાખની છેતરપિંડી

અમરેલી, દામનગરના પેવર બ્લોકના વેપારી હિંમતભાઇ મધ્ાુભાઇ આલગીયા ઉ.વ.54 પાસેથી અમરેલી ગજેરા પરામાાં રહેતા નિતીન બેચરભાઇ વાગદોડીયા તેમજ અમરેલી તાલુકાના માંડવડા ગામના જગદિશ મનુભાઇ પોકળ 15-1-22ના પેવર બ્લોક કુલ 264 બ્રાસ રૂા.7,58,000 વેચાણથી લઇ જઇ રકમ કામ પુર્ણ થયે આપવા વિશ્ર્વાસ આપી રૂા.7,58,000ની રકમ હિંમતભાઇને નહીં આપી છેતરપિંડી કર્યાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ

Read More

અમરેલીમાં વિધાનસભા કોર કમિટીની બેઠક મળી

અમરેલી, વિધાનસભાના તમામ પદાધિકારીઓએ પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈ બુથ માઈક્રો મેનેજમેન્ટથી તમામ મતદારો સાથે સંપર્કમાં રહીને પ્રચાર કાર્ય શરૂ કરવા આહવાન કરવામાં આવ્યું.આવનાર લોકસભા 2024ની ચૂંટણીને અનુલક્ષીને 95- અમરેલી વિધાનસભા વિસ્તારમાં મતદાન વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવનાર ’ઘર ઘર ચલો અભિયાન’ તેમજ પરિવાર મોદી પરિવાર’ વિશે અમલવારી કરવા રણનીતિ બનાવવામાં આવી.કેન્દ્રની […]

Read More

રેલ્વેની કાળજીને કારણે અમરેલી જિલ્લામાં રેલ્વેનાં પાટા ઉપર આવેલા કુલ 89 સિંહોનાં જીવ બચ્યાં

અમરેલી, પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલાસિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ […]

Read More