અમરેલીમાં રીવરફ્રન્ટની મંજુરી અપાવતા શ્રી કૌશિક વેકરીયાનો આભાર વ્યક્ત કરાયો

અમરેલી, ભાજપ શાષિત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અર્થે વણથંભી વિકાસયાત્રા અલગ અલગ વોર્ડમાં રોડના નવીની કરણ સાથોસાથ શહેરીની શોભામા વધારો કરતા રિવરફ્રન્ટ ની મંજૂરી અંગે કમર કસનાર ગુજરાત સરકાર ના નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા નો પાલિકા પ્રમુખ તેમજ સમગ્ર ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. અમરેલી નગર પાલિકા મા ભાજપ ના શાશનના ત્રણ […]

Read More

મોટા ભંડારીયાના પાણીના સંપનું ખાતમુર્હુત કરાયું

અમરેલી, અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની પૂર્વ સુધી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા વિકાસકામોના ખાતમુહૂર્તમાં જોડાયેલા રહ્યા હતા. છેલ્લા બે દિવસમાં લાખો રૂપિયાના વિકાસકાર્યોનું ધારાસભ્ય વેકરીયાએ પોતાના મતવિસ્તારમાં ખાતમુહૂર્ત કર્યુ હતું. અમરેલી-વડીયા-કુંકાવાવના છેવાડાના વિસ્તારોમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાખો રૂપિયાના કામોનું ભૂમિ પૂજન કૌશિકભાઈએ સંપન્ન કર્યુ

Read More

નડીયાદ પાસે વંદે ભારત ટ્રેન સાથે અકસ્માત : જાનહાની નહી

મુંબઇથી અમદાવાદની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આડે ગાય જેવુ કોઇ આડુ આવતા ટ્રેનના આગળના ભાગે ઘોબો પડી ગયો હતો અને કાચ તુટી ગયો હતો. ટ્રેનને 15 મીનીટ પછી ટ્રેન શરૂ કરવામાં આવી

Read More

જામકા વિસ્તાર અને ઉના રાજુલા હાઇવે રોડ ઉપરથી લાકડા ભરેલા બે ટ્રક ઝડપાયા

ખાંભા, તુલસીશ્યામ રેન્જના જામકા રેવન્યુ વિસ્તારમાંથી બોલેરો ગાડી નં.જી જે 4 એટી 1875માંથી આટકાટના લાકડા ભરીને નિકળેલ ડ્રાઇવરને પુછપરછ કરતાં જામકા ગામના અશ્ર્વિનભાઇ કેશુભાઇ સાવલીયાની વાડીએથી લાકડાભરી નવા બંદર લઇ જતા તેની કોઇ પાસ પરમીટ ન હોય વનવિભાગ ધારીના નાયબ વન સંરક્ષક રાજદિપસિંહ ઝાલા અને મનિષ ઓડદ્રા, આર.ડી. પાઠક, જી.એમ. ચોવટીયા, સાહીખા ઉશ્માનખા પઠાણ, ગોલણભાઇ […]

Read More

જુનાગઢના પ્રોહીના ગુનામા નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો

જુનાગઢ, જુનાગઢ રેન્જના નાયબ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી જીલ્લા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.જે.જે. પટેલ, પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ. વાય.પી. હડીયા અને પોલિસ સ્ટાફે હયુમન અને ટેકનીકલ સોર્સના માધ્યમથી તાલુકા પોલિસ મથકના પ્રોહીના ગુનામાં નાસતા ફરતા આરોપી સંજય મોહનભાઈ સરવૈયા રહે. રાજકોટવાળાને તેમના રહેણાંક મકાનેથી ઝડપી લઈ જુનાગઢ તાલુકા […]

Read More

કોવાયામાં કુવામાં પડી જતાં, કુંડલા અને કોલડામાં ઝેરી દવા પી જતા-અમરેલીમાં ગળાફાંસાથી મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં કમોતના બનાવની જાણે વણઝાર ચાલી રહી હોય તેમ જુદા જુદા કારણોસર કોવાયામાં યુવાનનું કુવામાં પડી જતાં, સાવરકુંડલામાં વૃધ્ધનું ઝેરી દવા પીજતા, અમરેલીમાં પ્રૌઢનું ગળાફાંસો ખાઇ જતા તેમજ કોલડામાં યુવાનનું ઝેરી દવા પી જતાં મોત નિપજયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા તાલુકાના કોવાયા માયન્સ કોલોનીમાં રહેતા મુળ મહુવા તાલુકાના રાણીવાડા ગામના […]

Read More

જુનાગઢમાં ચોબારી રોડ પાસે બાઈક ચોરીના ગુનામા મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડયો

જુનાગઢ, જુનાગઢ રેન્જના નાયબ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી જીલ્લા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ.જે.જે. પટેલ , પી.એસ.આઈ. ડી.કે.ઝાલા અને સ્ટાફે જુનાગઢ ચોબારી રોડ પાસેથી બાઈક ચોરીના ગુનામા હોન્ડા સીડી ડિલકસ રૂ/.20 હજારની કિંમતના મુદામાલ સાથે વંથલી તાલુકાના કોયલી ગામના દિલિપ હીરાભાઈ પરમારે ઝડપી પાડયો

Read More

રાજકોટમાં અમરેલીવાસીઓ સા:ે ઊી પરશોામ રૂપાલાની બેઠક

અમરેલી, જન જન કી એક હી પુકાર, અબકી બાર ચારસો પારનાં સુત્રો સાથે ભાજપનો જયજયકાર સાથે રાજકોટ બેઠકમાં શ્રી પરશોત્તમ રૂપાલાને અભુતપુર્વ આવકાર મળી રહ્યો છે અને રાજકોટમાં વસતા અમરેલીવાસીઓ સાથે શ્રી પરશોત્તમ રૂપાલાએ બેઠક યોજી હતી. રાજકોટમાં વસતા અમરેલીનાં નાગરીકો સાથે શુભેચ્છા મુલાકાત કરી ગુજરાતનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ચર્ચા કરતા શ્રી પરશોત્તમ રૂપાલાએ વિવિધ […]

Read More

રાજકોટમાં શ્રી રૂપાલા સામે શ્રી પરેશ ધાનાણીનો જંગ નિશ્ર્ચિત

અમરેલી, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર થઇ ગઇ છે. રાજકોટ બેઠક ઉપર શ્રી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા તૈયારીઓ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને લગભગ તેમનું નામ નિશ્ર્ચિત જણાઇ રહ્યું છે. રાજકોટમાં 22 વર્ષ પછી બંને મહારથીઓ વચ્ચે લડાઇનાં સમાચારથી ગરમાવો આવી ગયો .

Read More