રાજુલા, અમરેલી- રાજુલા શહેરમાં બાયપાસ ચોકડી ઉપર રાત્રે ધમાલ થતા લોકોના ટોળા એકત્ર થયા હતા આ બનાવ અંગે બહાર આવેલીે પ્રાથમિક વિગતો અનુસાર રાજુલામાં બાયપાસ ચોકડી ઉપર સોનલ કૃપા ટી સેન્ટર ઉપર 2 વ્યક્તિ ઉપર હુમલો થયો હતો અને 8 કરતા વધુ લોકોએ ખુરશીઓ તોડી અને બંને વ્યક્તિઓને મારમાર્યો હતો સરા જાહેરમાં કેટલાક લોકોએ હુમલો […]
Read More![રાત્રે રાજુલામાં ટોળાની ધમાલ : તોડફોડ,બે ને ઇજા રાત્રે રાજુલામાં ટોળાની ધમાલ : તોડફોડ,બે ને ઇજા](https://avadhtimes.net/wp-content/uploads/2024/04/52-1.jpg)