જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં ઉજવાયો ત્રિવિધ કાર્યક્રમ

જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરી એટલે યુવાનોના આદર્શ અને યુવાનો માટે પ્રેરણા દાયક ટુંકું શારીરિક પરંતુ લાંબુ વૈચારિક આયુષ્ય ધરાવતા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ તથા યુવા દિવસ અને ઉતરાયણ પર્વ એમ ત્રિવિધ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બૌદ્ધિક સત્ર અને મેદાનની પ્રવૃત્તિ એમ બે વિભાગમાં ઉજવાયો હતો. જે અંતર્ગત […]

Read More

અમૃતવેલ નજીક રેલ્વે ફાટક પર માલગાડી હડફેટે 4 વર્ષના સિંહનું મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં રેલ્વે ટ્રેક સિહો માટે ઘાતક બન્યા હોય તેમ ફરી એકવાર સાવરકુંડલા રેન્જના અમૃતવેલ નજીક મોડી રાત્રિના રેલવે ટ્રેક પર પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડી સાથે અથડાવાથી 4 વર્ષના સિંહ નું મોત નીપજ્યું હતું . સાવરકુંડલા રેંજના અમૃતવેલ ગામ નજીક ગત મોડી રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ પીપાવાવ સુરેન્દ્રનગર માલગાડી નં 38151 નંબર ની ગાડી સાથે […]

Read More

ધારી નજીક જર ગામે કેમીકલનાં કારખાનામાંથી લોખંડની ચોરીના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવાયા

ધારી, ધારીના જર ગામે પાસે આવેલ ધ ધરમશી મોરારજી કેમીકલ કંપનીનાં કારખાનામાંથી લોખંડના સળીયા તથા લોખંડની એંગલોની ચોરી કરી લઇ જઇ મુદામાલ ચોરીનો હોવાનો જાણતા હોવા છતા મુદામાલ રાખી ગુનો કરવામાં એક બીજા આરોપીઓએ મદદ કરી ગુનો કરેલ હોવાની વિગતવારની ફરિયાદ ગઢવી છનાભાઇ રે. અમદાવાદ વાળાએ નોંધાવતા ધારી પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર્ડ નં.10/88 થી આઇપીસી […]

Read More

જુનાગઢમાં ઇંગ્લીશ દારૂ અને બિયર નંગ મળી 670 બોટલ ઝડપાઇ

જુનાગઢ, જુનાગઢના રેન્જના ના.મ.નિ.નિલેષ જાજડીયા, પો.અ.હર્ષદ મહેતાની સુચના મુજબ ના.પો.અધિ. હિતેષ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ એ ડિવીઝન પીઆઇ વી.જે.સાવજની સુચના મુજબ પોલીસ સ્ટાફે ચોકકસ બાતમીના આધારે લખન મેરૂ ચાવડાને ગીરનાર દરવાજા, ચામુંડા ઢોરા પાસે આવેલ પોતાના હવાલા વાળા મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ હોય તે આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ – અલગ બ્રાંડની […]

Read More

ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ કુંકાવાવનાં શખ્સને પાસામાં ધકેેલતી એલસીબી

અમરેલી, એસપીશ્રી હિમકરસિંહની સુચનાથી એલસીબી પીઆઇ શ્રી અલ્પેશ પટેલએ અમરેલી જિલ્લામાં ચોરીઓના ગુનામાં સંડોવાયેલ ગુરૂમુખસિંગ ઇશ્ર્વરસિંગ ટાંક (સીખલીગર) ઉ.વ.21 રે.કુંકાવાવ મુળ વડોદરા ની પાસાની દરખાસ્ત તૈયાર કરતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજય દહીયાએ તેની સામે પાસાનું વોરંટ ઇશ્યુ કરતા એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં ગુરૂમુખસિંગને પકડી જિલ્લા જેલ પોરબંદર હવાલે કર્યો

Read More

રાજુલામાં ફોરવ્હીલમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાઇ ગયા

અમરેલી, રાજુલામાં હિતેશ દુદાભાઈ સાંખટ રહે. ઉમેજ તા. ઉના તથા મહેશ વીરાભાઈ ગોહિલ,રહે. વાવડા. તા. ઉનાવાળાને એક સીલ્વર કલરની સ્વીફટ ફોરવ્હીલ જી.જે. 03 સી.એ. 7417 ના રૂ/.1,50,000 માં અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 767 બોટલ રૂ/. 34,515 તથા એક મોબાઈલ રૂ/.16,000 મળી કુલ રૂ/.2,00,515 ના મુદામાલ સાથે હે. કોન્સ. હરપાલસિંહ ગોહિલે ઝડપી પાડયા

Read More

ચેક રીટર્નના કેસમાં છ માસની સજા કરતી અમરેલીની ચીફ કોર્ટ

અમરેલી, બગસરા નાગરીક શ.સ.મં.લી સાખા અમરેલી પાસેથી રૂ.5,00,000 નું ધીરાણ લઈ છુ મંતર થયેલા હનુમાન પરા ગુણાતીત નગર શેરી નં.3 માં રહેતા સયરાજભાઈ લખુભાઈ વાળાએ મંડળીને બાકી લેણાની રકમ રૂ.5,59,703 વસુલ આપવા આપેલ ચેક રીર્ટન થતા મંડળીના સેક્રેટરી જયદિપભાઈ ધીરૂભાઈ નાકરાણીએ અમરેલી ચીફ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરતા પુરાવાના અંતે અમરેલીના ત્રીજા એડી.ચીફ.જ્યુ.મેજી.કે.એમ. વ્યાસ તરફથી […]

Read More

અમરેલીમાં ક્રીષ્ના પેટ્રોલપંપના માલીક પાસે રૂ.20 લાખની ખંડણી માંગી

અમરેલી, અમરેલી સ્ટેશન રોડ રેડ કોર્નર સિનેમાં સામે આવેલ ક્રિષ્ના પેટ્રોલપંપની ઓફીસે નંદિસભાઈ પંકજભાઈ પરીખ (વાણીયા) ઉવ.36 ના મોબાઈલ 99247 37878 ઉપર કુલદિપ વાળા તરીકે ઓળખાણ આપનાર શખ્સે તેના મોબાઈલ 93276 33622 પરથી નંદિશભાઈને ફોન કરી ખંડણી પેટે રૂ.20,00,000 ની માંગણી કરી ફરીયાદીને પ્રોટેક્શન અને સારી રીતે પેટ્રોલપંપ ચલાવવા દેવા ખંડણી નહી આપે તો ફરીયાદી […]

Read More

અમરેલી: લાંચ લેનાર નિવૃત પોલીસ ઇન્સપેકટરને ચાર વર્ષની સજા

અમરેલી અમરેલી શહેરમાં લાંચ લેવાના કેસમાં નિવૃત મહીલા પીઆઇને અમરેલીની સેશન્સ કોર્ટ ચાર વર્ષની સજા ફટકારતા ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, 2014ની સાલમાં અમરેલીમાં મુકેશભાઇ પ્રવિણભાઇ મંડોરા સામે આઇપીસી 498 ક સહિતનો ગુનો દાખલ થયેલ હોય તેમાં આરોપીના પરિવારના રીમાન્ડ ન માંગવા અને માર ન મારવા માટે […]

Read More

અમરેલીનાં અધિક કલેકટરને વિદાય-આવકાર

અમરેલી, અમરેલીનાં અધિક કલેકટર શ્રી રવિન્દ્રસિંહ વી.વાળાની બદલી થતા અને તેમના સ્થાને શ્રી દિલીપસિંહ ગોહીલની નિમણુંક થતા અમરેલી જિલ્લા મહેસુલ કર્મચારી મંડળનાં પ્રમુખશ્રી કે.કે.વાળાના નેતૃત્વમાં વિદાયમાન અને આવકાર કાર્યક્રમ યોજાયો હતો. અઢી વર્ષથી અમરેલી જિલ્લામાં યશસ્વી ફરજ બજાવનાર શ્રી રવિન્દ્રસિંહ વાળાએ કરેલી કામગીરી અને અનુભવોને કર્મચારીઓ અને અધિકારીઓએ શેર કર્યા હતા. શ્રી વાળાએ વહીવટી પ્રક્રિયાને […]

Read More