અમ2ેલીનાં બે વેપા2ી સંગઠનો વેપાર ધંધા મુકી કોર્ટનાં પગથીયા ચડશે

અમ2ેલીનાં બે વેપા2ી સંગઠનો વેપાર ધંધા મુકી કોર્ટનાં પગથીયા ચડશે

અમરેલી, આજ2ોજ અમ2ેલી ડીસ્ટ્રીકટ ચેમ્બ2 ઓફ ના પ્રમુખ ભગી2થભાઈ ત્રિવેદીએ અમ2ેલીના ચીફ જયુડી. મેજી. કોર્ટ સમક્ષ ચતુ2ભાઈ અકબ2ી, ગી2ીશભાઈ ભટ્ટ, હ2ેશભાઈ સાદ2ાણી, યોગેશભાઈ ગણાત્રા તથા યોગેશભાઈ કોટેચા વિરૂધ્ધ ભા2તીય ફોજદા2ી કલમ 499, પ00 વિગે2ે મુજબ ફોજદા2ી ફ2ીયાદ દાખલ ક2ેલ હતી. ઉપ2ોક્ત ફ2ીયાદની વિગતે જોવામાં આવે તો ચતુ2ભાઈ અકબ2ી કે જેઓ પોતે પ્રમુખ ત2ીકે છેલ્લા દિવસોથી […]

Read More
અમરેલી શહેરનું જેસીંગપરા ભાજપ અને કોંગ્રેસના Aકાર્યકરો વચ્ચે રણમેદાન બનતા બનતા રહી ગયુ

અમરેલી શહેરનું જેસીંગપરા ભાજપ અને કોંગ્રેસના Aકાર્યકરો વચ્ચે રણમેદાન બનતા બનતા રહી ગયુ

અમરેલી, અમરેલીના જેસીંગપુરા વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને તેની સામે ભાજપના કાર્યકર વચ્ચે પ્રચાર ન કરવા ના મામલે થયેલી ગરમા ગરમીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આજે સવારે જેસીંગપરામાં પ્રચાર માટે ગયેલા પાલિકાના પુર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાનો શ્રી નટુભાઇ સોજીત્રા, શ્રી રફિકભાઇ મોગલ, પ્રાધ્યાપક શ્રી અર્જુન સોસા સહિતના કોંગ્રેસના આગેવાનો, […]

Read More
લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જૂનાગઢમાં જાહેરસભાને સંબોધી હતી

લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જૂનાગઢમાં જાહેરસભાને સંબોધી હતી

મોદીજીએ ગુજરાત અને દેશને મજબૂત શાસન હેઠળ સમૃદ્ધ અને સુરક્ષિત બનાવીને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની અપીલ કરી હતી.

Read More
ઇફકોમાં ડાયરેકટર પદે બિનહરિફ થતાં શ્રી દિલીપ સંઘાણી

ઇફકોમાં ડાયરેકટર પદે બિનહરિફ થતાં શ્રી દિલીપ સંઘાણી

દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા ઇફકોમાં ડાયરેકટર પદની ચૂંટણી યોજાતા શ્રી દિલીપભાઇ સંઘાણી આજે ડાયરેકટર તરીકે બિનહરિફ જાહેર થયા હતાં. તે વેળાએ શુભકામના આપી રહેલા શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, શ્રી નારણભાઇ કાછડીયા,શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી જનકભાઇ તળાવીયા,શ્રી જે. વી. કાકડીયા, શ્રી ભરતભાઇ સુતરીયા, શ્રી મનિષ સંઘાણી, શ્રી જેન્તીભાઇ પાનસુરીયા સહિતે શુભકામના પાઠવી હતી. તે વેળાએ તસ્વીરમાં નજરે […]

Read More
અમરેલીના દેવળીયા પાટીયા નજીક ખેતરની વાડ સળગી

અમરેલીના દેવળીયા પાટીયા નજીક ખેતરની વાડ સળગી

અમરેલીના દેવળીયા પાટીયા નજીક ખેતરની વાડ સળગતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર ઓફિસર શ્રી ગઢવીની ટીમે તુરત જ પહોંચી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આ કામગીરીમાં ફાયર સ્ટાફના પ્રવિણભાઇ ચૌહાણ, કૃષ્ણભાઇ ઓળકીયા, યોગેશ કણસગરાએ ફરજ બજાવી હતી તે વેળાની તસ્વીરમાં નજરે પડે છે.

Read More
SVEEP અને TIP અંતર્ગત તા.૪ મે ના રોજ ખાંભા  રાજુલા અને સાવરકુંડલામાં રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે

SVEEP અને TIP અંતર્ગત તા.૪ મે ના રોજ ખાંભા રાજુલા અને સાવરકુંડલામાં રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી […]

Read More
અમરેલીમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ગરમા ગરમી નો વિડીયો વાયરલ 

અમરેલીમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ગરમા ગરમી નો વિડીયો વાયરલ 

અમરેલીના જેસીંગપુરા વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને તેની સામે ભાજપના કાર્યકર વચ્ચે પ્રચાર ન કરવા ના મામલે થયેલી ગરમા ગરમીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ચૂંટણી આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યા છે તેવા સમયે પ્રચાર અને પ્રસાર ચરમશીમાએ છે ત્યારે આ ઘટના એ લોકોમાં ઉત્તેજના ફેલાવી છે

Read More
ગારીયાધાર પંથકમાં શ્રી ભરત સુતરીયાનો વિદ્યુત વેગી લોકસંપર્ક

ગારીયાધાર પંથકમાં શ્રી ભરત સુતરીયાનો વિદ્યુત વેગી લોકસંપર્ક

અમરેલી, ગારીયાધાર વિધાનસભાના ગામ જેસર, સેદરડા, ગળથર, મોણપર, ગૂંદરણા, લુવારા, માનવિલાસ, પરવડી, મોટા ચારોડીયા તેમજ ગારીયાધાર શહેર સહિત વિવિધ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પ્રચારપ્રસાર કર્યો .આ તકે કેન્દ્રની મોદી સરકારની વિવધ સિદ્ધિ વિષે લોકો સાથે ચર્ચા કરી હતી. દરેક કાર્યક્રમમાં લોકોની સંખ્યામાં હાજરી જોવા મળી હતી. આતકેજિલ્લા ભાજપ પ્રમુખ આર. સી. મકવાણા, પૂર્વ ધારાસભ્ય […]

Read More

રાષ્ટ્રને પોતાનો પરિવાર માની 18 કલાક કામ કરનારા શ્રી મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તે નિશ્ર્ચિત છે : શ્રી પરશોત્તમ રૂપાલા

અમરેલી, સમગ્ર ભારત દેશને પોતાનો પરિવાર માનીને 24 માંથી 18 કલાક માત્ર દેશ માટે કામ કરનારા શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રચંડ બહુમતી સાથે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે તે નિશ્ર્ચિત છે. તેમ અવધ ટાઇમ્સ સાથેની સીધી વાતમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતુ.શ્રી રૂપાલાએ વધ્ાુમાં જણાવ્યુ હતુ કે આજે શ્રી મોદી વિશ્ર્વના નેતા છે ભારતનો […]

Read More

મે-૨૦૨૪ની તા. ૬ અને તા.૭ દરમિયાન અમરેલી એ.આર.ટી.ઓ ખાતે મોટરીંગને લગતી કામગીરી બંધ રહેશે

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વિવિધ કચેરીઓ અને અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને ચૂંટણી ફરજલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. મે-૨૦૨૪ની તા.૦૬ અને તા.૦૭ દરમિયાન અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવ્હાર કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ દ્વારા પણ ચૂંટણી ફરજ પરત્વેની કામગીરી કરવામાં આવનાર છે. તેમની આ ફરજને લીધે આ બે દિવસ (મે-૨૦૨૪ની તા.૦૬ અને તા.૦૭) દરમિયાન અમરેલી એ.આર.ટી.ઓ કચેરી ખાતે મોટરીંગને લગતી રોજિંદી કામગીરી […]

Read More