સમસ્ત ગુજરાતી સમાજ છત્તીસગઢના રાજ્ય પ્રમુખ મૂળ અમરેલીના વતની શ્રી પ્રિતેશ ગાંધીના નેતૃત્વમાં શ્રી નરેન્દ્ર મોદીની હેટ્રીક માટે છતીસગઢના ગુજરાતી સમાજ દ્વારા દ્વારકાધિશજીનું ધ્વજારોહણ કરાયું હતુ રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે મોદીની હેટ્રિક માટે દ્વારકાધીશનો ધ્વજ લહેરાવી વિશેષ પૂજા કરાઇ હતી દેશમાં અનેક સ્થળોએ શ્રી મોદીને વડાપ્રધાન બનાવવા પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે ત્યારે […]
Read More![શ્રી નરેન્દ્ર મોદીની હેટ્રીક માટે છતીસગઢના ગુજરાતી સમાજ દ્વારા દ્વારકાધિશજીનું ધ્વજારોહણ કરાયું શ્રી નરેન્દ્ર મોદીની હેટ્રીક માટે છતીસગઢના ગુજરાતી સમાજ દ્વારા દ્વારકાધિશજીનું ધ્વજારોહણ કરાયું](https://avadhtimes.net/wp-content/uploads/2024/04/dvarka.jpg)