કુંકાવાવ, કુંકાવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં મુદામાલના વાહનોમાં આગ ભભુકી ઉઠતા 14 વાહનો સળગી ગયા હતા.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે કુંકાવાવનાં આઉટ પોસ્ટaપોલીસ સ્ટેશનમાં 1 કાર, 12 બાઇક, 1 છકડો રીક્ષા મળી કુલ 14 વાહનો અચાનક સળગી ગયા હતા. મુદામાલમાં કબ્જે લેવાયેલી કાર ગેસથી સંચાલિત હોય અને તેમાં ગેસ હોય તેને કારણે આગ […]
Read Moreબાબરાના ખંભાળાની સીમમાં 579 દારૂની બોટલો ઝડપાઇ
બાબરા, બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.એસ.કુગસીયાની રાહબારી હેઠળ બાબરા પોલીસ સ્ટેશનની ટીમ ખંભાળા બીટ વિસ્તારમા પેટ્રોલીંગમા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે ખંભાળા ગામે ભગાધારવાળુ નામે ઓળખાતી સીમમા જયંતિભાઇ ગાંડાભાઇ બાવળીયા રહે.ઇતરીયા તા.ગઢડા વાળો ઇસમ પોતાની વાડીએ આવેલ ઓરડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ માટે રાખેલ છે તેવી હકીકત મળતા સાથેના સ્ટાફને હકિકત થી […]
Read Moreઅમરેલી શહેરમાં નોંધારા બની ગયેલ પરિવારને રૂપિયા 52,100ની સહાય
અમરેલી, ચિત્તલ રોડ વિસ્તાર ના ઓમનગર સોસાયટી માં વસતા એક સામાન્ય ચોધરી પરિવાર કે જે વર્ષો થી ભાડા ના મકાન મા રહે અને પરીવાર ના લોકો છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા એના ઘરે અચાનક ઘર ના મોભી માણસ ને ઝેરી કમળી થઈ જેના લીધે લીવર અને ડેમેજ થતાં સારવાર દરમ્યાન અવસાન પામ્યા અને […]
Read Moreઅમરેલી જિલ્લામાં ચૂંટણી કામગીરી પર 11,501 અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે
અમરેલી, લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.07 મે, 2024ના રોજ યોજાશે, મતગણતરી તા.04 જૂન, 2024ના રોજ થશે. લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને લગતી કામગીરી પર 11,501 અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે. ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે 7,359 પુરુષ અને 4,142 મહિલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓની નિમણુક કરવામાં આવી મતદાન મથકો માટે પર […]
Read Moreબગસરા નજીક ચારણ પીપળીયાની સીમમાં ટ્રેકટર ખાળીયામાં ઉતરી જતા પ્રૌઢનું મોત
અમરેલી, બગસરા તાલુકાના ચારણ પીપળી કુરજીભાઈ માદળીયાવાળાની વાડી પાસે બાબુભાઈ સોમાભાઈ દાફડા ઉ.વ. 50 રહે. ચારણપીપળી પોતાના હવાલાવાળું ટ્રેકટર પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા ટ્રેકટર ખાળીયામાં ઉતરી જતા બાબુભાઈને શરીરે નાની મોટી ઈજા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પોતાનું મોત નિપજાવી ગુનો કર્યાની પુત્ર ચેતનભાઈ બાબુભાઈ દાફડાએ બગસરા પોલિસ મથકમાં ફરિયાદ
Read Moreઅમરેલી જીલ્લામાં બે વાહન ચાલકો સહિત 15 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા
અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાઇ તે માટે પોલીસ દ્વારા વિવિધ પગલાઓ ભરી જિલ્લામાં પરવાના વગરના હથિયારો તેમજ દારૂ જુગારની બદીને નેસદનાબુદ કરવા અવિરત પણે કાર્યવાહી શરૂ રાખેલ છે. જેમાં અમરેલી જિલ્લામાં જુદા જુદા 15 સ્થળોએ બે વાહન ચાલક સહિત 15 લોકોને રાજાપાઠમાં ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી પાડયા હતાં. જેમાં બાબરા, અમરેલી […]
Read Moreપીપાવાવ મરીનનાં અપહરણ પોકસો બળાત્કારના ગુનામાં આરોપી ઝડપાયો
રાજુલા, ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,જે અન્વયે અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ વલય વૈદ્ય નાઓ દ્વારા જીલ્લામાં ગુન્હો આયરી નાચી ગયેલ આરોપીઓને ત્વરીત પણે પકડવા માટે સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે સર્કલ પો.ઇન્સ. રાજુલા […]
Read Moreઅમરેલીનાં લાઠી રોડે પાણીનો બગાડ
અમરેલી, અમરેલી ના લાઠી રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી નગર માં ભારે વાહનો ચાલવાના કારણે પાણી ની પાઇપ લાઇન નું ઠેર ઠેર ભંગાણ થતાં 4 થી 5 અલગ અલગ જગ્યા પર તૂટેલી લાઇન ના કારણે લાખો લીટર પાણી નો બગાડ તેમજ સોસાયટી ના રોડ પણ કાચા હોવાથી ગારો કિચ્ચડ નો જમેલો થાય છે મચ્છર જન્ય રોગચાળો […]
Read Moreમહુવા શહેરમાં સ્પાના આડમાં કુંટણખાનું ચલાવતા શખ્સોને પકડી પાડતી પોલીસ
અમરેલી, મહુવા મેઘદુત સિનેમાંથી કાગબાપુ ચોક તરફ જતા રોડ પર આવેલ નોમીની બજાર કોમ્પલેક્ષમાં જાહીદભાઇ ઉસ્માનભાઇ સૈયદ રહે. ભાવનગર તથા વિપુલભાઇ રમણીકલાલ મહેતા રહે. મહુવા, જી.ભાવનગરવાળા પટાયા ફેમીલી સ્પા નામનું સેન્ટર માં સ્પાની આડમાં પોતાના આર્થીક લાભ સારૂ બહારથી ભાડુઆત સ્ત્રીઓ ને લાવી, તેઓને પોતાના હવાલામાં રાખી બહારથી પુરૂષ ગ્રાહકોને બોલાવી તમામ સુવિધા પુરી પાડી […]
Read Moreસાવરકુંડલાનાં લુવારા પાસે કાંચીડો અને કોબ્રાને મારનાર બે ને પકડતુ વનવિભાગ
સાવરકુંડલા, સાવરકુંડલાના લુવારા રેવન્યુ વિસ્તારમાં ફેરણા દરમ્યાન શંકાસ્પદ લોકોની હિલચાલ જણાતા સઘન તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અઘિનિયમ-1972ના શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ લીલો કાચિંડો (ઇન્ડિયન કેમેલીયન), નાગ (ઇન્ડિયન કોબ્રા) ને પકડી મોબાઇલમાં ફોટોગ્રાફી કરેલ તથા શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ ઘ્રામણ (કોમન રેટ સ્નેક) ને આરોપી દ્વારા હાથ વડે પકડી […]
Read More