ઉનામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો

ઉનામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો

ઉના, ઉનામાં ગોંદરા ચોક પાસે ટ્રકમાં પાર્સલ સર્વિસની આડમાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો હોવાની બાતમી આધારે ગીર સોમનાથ જિલ્લા એલસીબી ટીમ વોચ ગોઠવી આ ટ્રકની અંદર તપાસ કરતા પાર્સલ સર્વિસની આડમાં અલગ અલગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો તેમજ મોબાઇલ ટ્રક સહિત મુદ્દામલ પોલીસે ઝડપી પાડ્યો પ્રાત માહિતી અનુસારએ.બી.વોરા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ […]

Read More
રાજુલાના અમુલીની સીમમાં હત્યા કરી ફરાર થયેલ એક આરોપીને ઝડપી લીધો

રાજુલાના અમુલીની સીમમાં હત્યા કરી ફરાર થયેલ એક આરોપીને ઝડપી લીધો

રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના અમૂલી અને બાબરીયાધાર ગામની માંથી મહુવા તાલુકાના દુધેરી ગામના જેન્તીભાઈ પાછાભાઈ શિયાળ નામના યુવકની 2 દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ લાશનો કબજો લેતા માથાના ભાગે ઇજા સામે આવતા પ્રથમ અકસ્માતે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી પરંતુ ઘટનામાં ઇજા હોવાને કારણે સાવરકુંડલા […]

Read More
જાફરાબાદના ટીંબી પેટ્રોલપંપ સામે હાઈવે રોડ ઉપર બોલેરોમાં 3100 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાઇ ગયો

જાફરાબાદના ટીંબી પેટ્રોલપંપ સામે હાઈવે રોડ ઉપર બોલેરોમાં 3100 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાઇ ગયો

અમરેલી, નાગેશ્રી પોલિસને મળેલ ચોકકસ બાતમીના આધારે જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પેટ્રોલપંપ સામે હાઈવે રોડ ઉપર આવેલ ડીવાઈડર પાસે ધારી તાલુકાના શેલખંભાળીયા ગામના સજવીર બળવંતભાઈ વાળા , રામવાળાની વાવડી ગામના સુરેન્દ્ર અનકભાઈ ધાખડાને બોલેરો જીપ જી.જે. 14 બી.ડી. 0401 માં ગેરકાયદેસર જુદી જુદી બ્રાન્ડનો કુલ 3100 બોટલ ઈંગ્લીશ દારૂ રૂ/.3,72,000 તથા બે મોબાઈલ ફોન રૂ/.10,000 […]

Read More
કોવાયામાં કર્મચારીને છોડાવવા જતા પોલીસ પાર્ટી ઉપર હુમલો કરનાર આરોપીઓનો નિર્દોષ છુટકારો

કોવાયામાં કર્મચારીને છોડાવવા જતા પોલીસ પાર્ટી ઉપર હુમલો કરનાર આરોપીઓનો નિર્દોષ છુટકારો

અમરેલી, અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાનાં કોવાયા ગામનાં ટોરેન્ટ પાવર જનરેશન પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં કામ કરતા સુીનલ કાંતિલાલ નાઇને છરીની અણીએ ધમકાવી ફોરવ્હીલમાં પરાણે બેસાડી અપહરણ કરી તેમને વાડીમાં ગોંખી રાખેલ હતાં અને આ સુનીલભાઇને છોડાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરતા આ કામના આરોપીઓ સુમરાભાઇ મુળુભાઇ વાઘ, લખમણભાઇ વાજસુરભાઇ રામ, લાલાભાઇ ભાયાભાઇ રામ, ભગવાનભાઇ લાલાભાઇ રામ, […]

Read More
ધારીમાં બે દિવસમાં ફાયર સેફ્ટી માટે 22 જગ્યાએ સીલ મરાયાં

ધારીમાં બે દિવસમાં ફાયર સેફ્ટી માટે 22 જગ્યાએ સીલ મરાયાં

ધારી, ધારીમાં ફાયર સેફ્ટી માટે બે દિવસમાં રિસોર્ટ અને ડાયનીંગ હોલ મળી 22 જગ્યાએ સીલ મારી દેવામાં આવ્યાં છે. લોકોની સલામતી માટે લેવાઇ રહેલા સારા પગલામાં લોકોને ખટકો એ છે કે, જેમને જાણ કરાઇ હોય અને અવગણનાં કરી હોય તેની સામે પગલા જરૂરી છે પણ કોઇ પણ જાણ કર્યા વગર સીધ્ાુ જ સીલ લાગતા વેપારીઓમાં […]

Read More
રાજકોટમાં વહેતી થયેલી અશ્રુધારાઓએઆખા દેશને ભીતરથી હચમચાવી મૂક્યો છે

રાજકોટમાં વહેતી થયેલી અશ્રુધારાઓએઆખા દેશને ભીતરથી હચમચાવી મૂક્યો છે

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં માનવ સર્જિત કરૂણાન્તિકાઓનો એક લાંબો સિલસિલો ચાલ્યો છે. એમાં રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનની ઘટનાએ પ્રજાજીવનમાં હાહાકાર મચાવી દીધો આપણે ત્યાં નોનસેન્સ નગરસેવકોની એક હરોળ છે અને સરકારી હોવા છતાં સત્તાધારી પક્ષની સેવામાં રત રહેતા અધિકારીઓની એક નિરર્થક ફોજ છે. આને કારણે મહાનગરોની હાલત મોંઘેરા મોતના ડિસ્કાઉન્ટ કાઉન્ટર જેવી બની ગઈ છે. […]

Read More
ધાતરવડી ડેમ-2નું પાણી છોડાયું

ધાતરવડી ડેમ-2નું પાણી છોડાયું

રાજુલા, રાજુલા શહેર નજીક આવેલો ધાતરડી નંબર બે ડેમ ફૂલ ભરેલો હતો છતાં પણ રાજુલા શહેરમાં આ ડેમ ભરેલો હોવા છતાં કોઈપણ જાતનો ફાયદો રાજુલા શહેરને થયો નથી અને રાજુલા ગામમાં એક પણ બોરમાં પીવા માટેનું પણ બોરમાંથી આવતું નથી હતું આ ડેમથી ખાખબાઈ આગરીયા ગામને જ ફાયદો હતો પરંતુ આગરીયામાં તો હવે મહી પાઇપલાઇન […]

Read More
રાજુલામાં એક પણ સ્થળે ફાયર એનઓસી નથી ?

રાજુલામાં એક પણ સ્થળે ફાયર એનઓસી નથી ?

રાજુલા, રાજુલા શહેરમાં એક વર્ષમાં 20 નવા દવાખાના અને 15 જેટલા ફાઈનસ બેંકો 10 જેટલી હોટલો ખુલ્લી પરંતુ હાયર એનઓસી ન હોવાની લોકોમાં સરસા જોર પકડ્યું એનઓસી કાઢી આપવાની કામગીરી અમરેલી ફાયર ઓફિસરની કચેરી મારફત દાખલા કાઢી દેવામાં આવે છે અને તેની તપાસણી ચેકિંગ નગરપાલિકા અને જિલ્લાનું આરોગ્યતંત્ર હોય છે પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ સફાળો […]

Read More
શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીમાં સર્જરી વિભાગ ના ડો. નોકુંજ ભેસાણીયા દ્વારા બ્રેસ્ટ કેન્સરની સફળ સર્જરી

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીમાં સર્જરી વિભાગ ના ડો. નોકુંજ ભેસાણીયા દ્વારા બ્રેસ્ટ કેન્સરની સફળ સર્જરી

અમરેલી, અમરેલી જીલ્લાના જાળિયા ગામના 38વર્ષીય દર્દી વિમળાબેન કમલેશભાઈ જાળેરા શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે સર્જીરી વિભાગમાં ત્રણેક મહિના પહેલા બતાવવા આવેલ હતા ત્યારે તેમણે બાજુના સ્થન ભાગે ગાંઠ હતી જેમાં અસહ્ય દુખાવો થતો હતો. અગાઉ પણ આ બાબતે તેમણે બીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ માં સારવાર લીધેલ હતી પરંતુ દુ:ખાવો વધતો જતો હોવાથી ડો.નિકુંજની સલાહ મુજબ […]

Read More
અમરેલીમાં સેફટી વગરનાં બિલ્ડીંગો સામે પગલાઓ શરૂ રહેશે : શ્રી ગઢવી

અમરેલીમાં સેફટી વગરનાં બિલ્ડીંગો સામે પગલાઓ શરૂ રહેશે : શ્રી ગઢવી

અમરેલી, અમરેલીમાં સેફ્ટી વગરનાં બિલ્ડીંગો સામે પગલાઓ શરૂ થયા છે. ઇમારતોમાં અને જ્યાં સૌથી વધ્ાુ જોખમ છે તેવી જગ્યાએ સલામતી માટે ફાયર તંત્ર દ્વારા સબંધીતોને જાણ કરી દેેવામાં આવેલી જ છે અને હજુ પણ અમરેલીમાં સેફટી વગરનાં ક્રાઇટ એરીયામાં આવતા બિલ્ડીંગો સામે પગલા શરૂ રહેશે તેમ ચીફ ફાયર ઓફીસર શ્રી એચ.સી. ગઢવીએ જણાવ્યું હતુ.શ્રી ગઢવીએ […]

Read More