રાજુલાનાં હિંડોરણામાં વોશીંગ પ્લાન્ટ પાસે ટ્રકમાંથી ડિઝલ ચોરી કરનારને ઝડપી લીધો

અમરેલી, રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. સુ.આઇ.જે.ગીડા ની રાહબરી હેઠળ રાજુલા તાલુકાના હિંડોરણા ગામે કાતર જવાના રસ્તે રેતી વોશીંગના પ્લાન્ટની બાજુમા આવેલ ચામુંડા બોડી વર્ક્સ ગેરેજની સામે પાર્ક કરેલા અલગ અલગ ચાર ટ્રકોની ડિઝલ ટાંકી માથી આશરે 440 લીટર જેટલુ ડિઝલ જેની કિ.રૂ 40480/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઈ ગયેલ હોય જેથી ફરીયાદીની […]

Read More

વીજપડીમાં સીએચસી સેન્ટર તો ગાધકડાને પીએચસી સેન્ટર પર સરકારની મંજૂરીની મહોર

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા મહેશભાઈ કસવાળા એક દિવસ પણ બન્ને તાલુકાના વિકાસ અને રાજ્યમાં સૌથી વિકાસ શીલ વિધાનસભાની બેઠક બને તે માટે સતત જાગૃત થયા તેના ફળ સ્વરૂપે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ગામડાઓમાં વિકાસની હરણફાળ જોવા મળી રહી છે સાવરકુંડલાના સૌથી મોટા ગામ વીજપડીને પી.એચ.સી. સેન્ટર માંથી સી.એચ.સી.સેન્ટરમાં કાર્યરત કરવા કરોડોના ખર્ચે આધુનિક […]

Read More

વંડાના પશુ દવાખાનામાં 10 વર્ષથી ડોક્ટર નથી : 70 વર્ષ જુનું બિલ્ડીંગ સાવ જર્જરીત

અમરેલી, સાવરકુંડલા તાલુકાના વંડામાં સરકારી પશુ દવાખાનામાં છેલ્લા 10 વર્ષથી ડોક્ટર ન હોય પશુ પાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વંડાના પીયાવા, આંકોલડા, ખાલપર, મેકડા જેવા ગામોમાં પશુપાલકોની બહુમતી છે અને ત્યાં પશુપાલન મુખ્ય વ્યવસાય છે છેલ્લા દસ વર્ષથી અહીં પશુ ડોક્ટર નથી અને પટાવાળા પણ નથી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલા આ દવાખાનાની ઇમારત પણ જર્જરીત હાલતમાં […]

Read More

જાફરાબાદ નજીક ટીંબીમાં ભાડા ચોકડી પાસે છકડો રીક્ષા સાથે ફોરવ્હીલ અથડાવી

અમરેલી, જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભાડા ચોકડી પાસે રોહિસા ગામના જગુભાઈ જાદવભાઈ ખસીયા ઉ.વ. 32 તેના પત્નિ લાભુબેન તથા ગામના ભાવનાબેન ભરતભાઈ સાંખટ, મંજુબેન દુધાભાઈ મકવાણા, ભાવનાબેન ભુપતભાઈ સાંખટ તા. 19-12 ના પોતાની છકડો રીક્ષા જી.જે. 14 વાય. 2603 લઈને ટીંબી ગામે મજુરી કામ માટે જતા હતા. ત્યારે ટીંબી ગામે ભાડા ચોકડીએ પહોંચતા નાગેશ્રી તરફથી […]

Read More

અમરેલી અને પ્રતાપપરા રોડે દરગાહ પાસે સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો

અમરેલી, અમરેલીમાં તેમજ પ્રતાપપરા રોડે દરગાહ પાસે કોઈ જગ્યાએ સગીરાને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ શરીર સંબંધ બાંધી તા. 17-12 ના બીજી વખત ભગાડી જઈ પ્રતાપપરા રોડે દરગાહ પાસે કોઈ જગ્યાએ શરીર સંબંધ બાંધી ભોગ બનનારે ના પાડવા છતા આરોપીએ બળાત્કાર ગુજારી જાતિય હુમલો કર્યાની સગીરાની માતાએ અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ

Read More

લીલીયાના પીપળવામાં નકલી ઘીની ફેકટરી ઝડપાઇ

લીલીયા, અમરેલી જીલ્લા પોલિસ અધિક્ષક હિમકરસિંહ ના . પો.અધિ. જે. પી. ભંડારીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રિના લીલીયાના પી.એસ.આઈ. એસ.આર. ગોહિલ અને સ્ટાફે લીલીયા તાલુકાના પીપળવા ગામે નકલઘીની ફેકટરી ઉપર દરોડો પાડી એક શખ્સને રૂ/-22,81,360 ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.આ બનાવની પોલિસ સુત્રોમાંથી મળતી હકીકત અનુસાર રાજુલાના આકાશ વીંજવા નામના શખ્સે દિવાળી […]

Read More

રાજુલા એસટી ડેપોમાં વધ્ાુ આવક છતા કરાતો અન્યાય

રાજુલા, અમરેલી જિલ્લામાં એસટી રાજુલા ડેપો માં પૈસાની વધુ આવક સતા એસટી શેત્રે ઘોર અન્યાય ધારાસભ્ય ચેમ્બર એક માસ પહેલા ઉદ્ઘાટન કર્યું અને ડેપો મેનેજર એસટી બંધ કરી રાજુલા એસટી ડેપોમાં એક માસ પહેલા રાજુલા ચેમ્બર ધારાસભ્ય વેપારીઓ ઉપસ્થિત રહી અને રાજુલા રાજકોટ એસટી બસ શરૂ કરવામાં આવી હતી બગસરા ડેપોમાં વર્ષોથી ચાલતો રૂટ બગસરા […]

Read More

વરસડામાં રૂા.1.80 કરોડ અને બક્ષીપુરમાં રુ.05 લાખના ખર્ચે પાણી-પુરવઠાનાં કાર્યો થશે

અમરેલી, રાજ્ય સરકારની વણથંભી વિકાસયાત્રામાં અમરેલી જિલ્લો અગ્રીમ હરોળમાં પ્રગતિ કરી રહ્યો છે. વિવિધ વિકાસકાર્યો થકી જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે વિવિધ વિભાગના વિકાસ કાર્યોને સતત વેગ મળી રહ્યો છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના વરસડા અને બક્ષીપુર ખાતે અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે પાણી-પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થયું […]

Read More

પીપાવાવ પોર્ટમાં શોર્ટ સર્કીટ સર્જાતા ફોરવ્હીલમાં આગ લાગી : નુકશાન

અમરેલી, પીપાવાવ પોર્ટ સર્કલથી મેઈન ગેઈટ તરફ જતા તા. 17-12 ના વહેલી સવારે દરોગાખાન પઠાણ ઉ.વ. 38 નાઈટ રાઉન્ડ મારતા હતા તે દરમ્યાન પીપાવાવ પોર્ટ સર્કલથી મેઈન ગેઈટ તરફ જતા અચાનક પોતાની મહેન્દ્રા ટીયુવી 300 જી.જે. 14 એ.પી. 3400 ફોરવ્હીલમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા આખી ફોરવ્હીલ બળી ગયાનું મરીન પીપાવાવ પોલિસ મથકમાં જાહેર કરેલ

Read More

ચલાલા ધારી રોડ ઉપર સીમેન્ટના થાંભલા સાથે બાઈક ભટકાતા પ્રૌઢનું મોત નિપજ્યું

અમરેલી, ચલાલા ધારી રોડ ઉપર હરીબા મહિલા કોલેજની સામે મુળ ધારી વેકરીયાપરા હાલ સુરત રહેતા પ્રવિણભાઈ જીવાભાઈ વણોદીયા ઉ.વ. 42 હીરો સ્પ્લેન્ડર જી.જે. 01 ડી.સી. 1283 પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રોડની સાઈડમાં પીજીવીસીએલના સીમેન્ટના થાંભલા સાથે ભટકાવી માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ કરી મૃત્યું નિપજાવી ગુનો કર્યાની જીવાભાઈ ભાણાભાઈ વડોદીયાએ ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ

Read More