અમરેલી જીલ્લા નરેન્દ્ર મોદી વિચારમંચ આઈટી સેલમાં નવી નિમણુંકો

અમરેલી, અમરેલી સર્કીટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદિ વીચારમંચ આઈટી સેલનો સ્નેહ મીલન, શપથવીધી, જીલ્લા તથા તાલુકા શહેરની નવી નિમણુંક નો કાર્યક્રમ તા.31-12 ના હિતેષગીરી ગોસ્વામી નરેન્દ્ર મોદિ વીચાર મંચ આઈટી સેલના પ્રદેશ પ્રમુખની સુચના મુજબ રાખવામાં આવેલ હતો.જેમાં નરેન્દ્ર મોદિ વિચાર મંચ મુખ્ય શાખાના પ્રદેશ મંત્રી મનીષભાઈ સીધ્ધપુરા, મુખ્યશાખાના જીલ્લા અધ્યક્ષ જયદિપભાઈ નાકરાણી, યુવા શાખાના […]

અમરેલી જિલ્લામાં ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તૈયારીઓ

અમરેલી, અમરેલી જિલ્લામાં આ જાન્યુઆરી માસ દરમિયાન રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે તેમની ઉપસ્થિતિમાં રાજુલાના શહીદ ચોકમાં 108ફુટનો તિરંગો,ધારીનું પોલીસ સ્ટેશન અને અમરેલીના આધ્ાુનિક બસપોર્ટના લોકાર્પણ કરવા માટે તારીખો નકકી કરાઇ રહી છે.અમરેલીમાં અતિ આધ્ાુનિક મોડેલ બસસ્ટેન્ડ તૈયાર થઇ ગયું છે અને રાજુલામાં શ્રી હિરાભાઇ સોલંકી દ્વારા માર્કેટ યાર્ડ પાસે શહીદ […]

અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોેએ જુગારના દરોડા

અમરેલી, અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ પોલિસે જામેલી જુગારની બાજી પલ્ટાવી ત્રણ મહિલા સહિત 15 શખ્સોને રેઈડ દરમ્યાન રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ/.54,730 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. ખાંભા તાલુકાના ધ્ાુંધવાણા ગામે લાખાભાઈ ભગવાનભાઈ મકવાણાના રહેણાંક મકાનના ડેલા પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા જયસુખ જોરૂભાઈ સોલંકી , મુકેશ ઉર્ફે, મુનો […]

ચાંચ બંદરે 150 મીટરનો પુલ બને તો લોકોની કાયમી મુશ્કેલી દુર થાય

રાજુલા, ચાંચ બંદર ગામ દરિયાઈ કિનારા ઉપર આવેલું છે આ બંદરે જવા આવવા માટે રાજુલા થી પાંચ પીપળી કાંઠા એ સમઢીયાળા ખેરા પટવા અહી ફરવા જવું પડે છે આ પાંચ ગામડા ગામની વસ્તી 35,000 ની છે જેમાં વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય તે હેરાન થાય છે રોજગારી વાળા હેરાન થાય છે અને 35 કિલોમીટર જેટલું અંતર […]

અમરેલી જિલ્લામાં 200 સ્થળોએે કેમેરાથી નેત્રમની વોચ શરૂ

અમરેલી, અમરેલીના એસપીશ્રી હીમકરસિંહ દ્વારા અસામાજીકોની ઉપર કાયમી ધોરણે તીસરી આંખ ગોઠવી દેવાઇછે. હોલીવુડની ફીલ્મોની જેમ આપણા પોલીસ તંત્ર પાસે પણ હવે એક કી.મી. રેન્જ અને ઓટો ડીટેકશન સીસ્ટમ સહિતના કેમેરાથી સજજ કંટ્રોલ રૂમ શરૂ છે જેને પોલીસે નેત્રમ એવુ નામ આપ્યું છે અમરેલી જિલ્લામાં 200 સ્થળોએ 500 ઉપરાંતના કેમેરાથી નેત્રમની વોચ શરૂ થઇ છે.સીસીટીવી […]

જાફરાબાદમાં હિરાભાઇ સોલંકીએ દરિયાનાં બેટ તરફ મેદાનની કામગીરીઓ શરૂ કરાવી

રાજુલા, જાફરાબાદ તાલુકો મચ્છી અને ઔદ્યોગિક ક્ષેત્રે અને ખેતી ક્ષેત્રે આગળ છે પરંતુ જાફરાબાદ શહેર સૌથી નાનો તાલુકો છે અહીંયા વિદ્યાર્થીઓને રમવા માટે એક પણ મેદાન ન હતું જ્યારે વિદ્યાર્થીઓ નર્મદા કંપનીમાં ક્રિકેટ રમવા જતા ત્યાં બંધ થઈ ગયું હાઈસ્કૂલમાં જતા પણ શાળાએ બંધ કરી દીધું હવે ઠીક મીતીયાળા ના ખારા માં રમવા જતા હતા […]

અલ્ટ્રાટેક કંપની દ્વારા સેફટી વિકની ઉજવણી કરાઇ

રાજુલા, રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા માઇન્સ અવેરનેસ માટે કાર્યક્રમ યોજયો જેમાં સુરક્ષા સેફટી સ્વચ્છતાને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેફટી સુરક્ષા સ્વચ્છતા ઉપર નાટક સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેથી માઇન્સ સહિત વિવધ બાબતો ઉપર અવેરનેસ માટે આ ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું માઇન્સ વિસ્તારમાં કેવી રીતે કર્મચારીઓ […]

જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

વડિયા, સમગ્ર ભારત માં આહીર (યાદવ )સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે. આ આહીરો શ્રી કૃષ્ણ ના વંશજ હોવાથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ને માને છે.હિન્દુસ્તાનમાં ગોકુલ, મથુરા બાદ દ્વારકામાં આહીરો સાથે આવી પોતાની નગરી વસાવી હતી આજે પણ ગુજરાત માં વસતો આહીર સમાજ અને જગત મંદિર દ્વારકા તેની સાક્ષી પુરે છે. આ […]

લીલીયાના પીપળવામાં નકલી ઘીની ફેકટરી ઝડપાઇ

લીલીયા, અમરેલી જીલ્લા પોલિસ અધિક્ષક હિમકરસિંહ ના . પો.અધિ. જે. પી. ભંડારીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રિના લીલીયાના પી.એસ.આઈ. એસ.આર. ગોહિલ અને સ્ટાફે લીલીયા તાલુકાના પીપળવા ગામે નકલઘીની ફેકટરી ઉપર દરોડો પાડી એક શખ્સને રૂ/-22,81,360 ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.આ બનાવની પોલિસ સુત્રોમાંથી મળતી હકીકત અનુસાર રાજુલાના આકાશ વીંજવા નામના શખ્સે દિવાળી […]

અમરેલી જિલ્લામાં નવ તાલુકાના લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા

અમરેલી, વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.13 ડિસેમ્બર, 2023ના રોજ જિલ્લાના 18 ગામડાઓના 4,604 નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવી હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.13 ડિસેમ્બર, 2023ના રોજ આરોગ્ય […]