રાજુલા દુલભૅશ્વર મહાદેવ મંદિર ખાતે કળશ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું

મહંત શ્રી વૈજનાથ ભારતીજી મહારાજ દ્વારા કળશનું સ્વાગત કરી ને દુલભૅશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં પધરાવ્યો અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય મહા મંદિર તરફથી સમગ્ર દેશમાં ઘર ઘર અયોધ્યા અભિયાન આરંભાયુ છે આ અભિયાન અંતર્ગત શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યાથી આવેલી અયોધ્યા કળશ યાત્રા નું રાજુલા ના દુર્લભનગર ખાતે આવેલ દુલભૅશ્વર મહાદેવ […]

રાજુલા શહેરમાં મુથૂટ ફીનકોપ લિમિટેડ ઓફિસ ખુલ્લી મૂકવામાં આવી

રાજુલા શહેર માં મુથુટ ફિનકોર્પ લિમિટેડ રાજુલા શાખા આજથી ખુલી મૂકવામાં આવી રાજુલા શહેર માં કુંભારવાડા વિસ્તાર માં આજથી આ શાખા ખુલી મૂકવામાં આવી આ કંપની 136 વર્ષ જૂની શાખા છે આ શાખા માં સોના નાં દાગીના પર ધિરાણ .નાના વેપારી ઓ બિઝનેસ માટે લોન નવા પાન કાર્ડ ની સર્વિસ સહિત ની વિવિધ સુવિધા આપવા […]

ખાંભા-રાજુલા-થોરડી બાયપાસ રોડની રેલિંગ બનાવવા માંગ

સાવરકુંડલા, સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા બાદ માત્ર પ્રજાના કામો અને વિકાસનો પર્યાય બનવા માટેનો અથાગ પ્રયત્ન સાથે કામની કુશળતામાં માહિર ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ આગામી બજેટમાં વધુ સાવરકુંડલા પંથકના રોડ રસ્તાઓ માટે આગામી 2024/25 ના બજેટમાં સમાવેશ કરીને માર્ગો રળિયામણા બને તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે […]

રાજુલાનાં હિંડોરણામાં વોશીંગ પ્લાન્ટ પાસે ટ્રકમાંથી ડિઝલ ચોરી કરનારને ઝડપી લીધો

અમરેલી, રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. સુ.આઇ.જે.ગીડા ની રાહબરી હેઠળ રાજુલા તાલુકાના હિંડોરણા ગામે કાતર જવાના રસ્તે રેતી વોશીંગના પ્લાન્ટની બાજુમા આવેલ ચામુંડા બોડી વર્ક્સ ગેરેજની સામે પાર્ક કરેલા અલગ અલગ ચાર ટ્રકોની ડિઝલ ટાંકી માથી આશરે 440 લીટર જેટલુ ડિઝલ જેની કિ.રૂ 40480/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઈ ગયેલ હોય જેથી ફરીયાદીની […]

રાજુલા એસટી ડેપોમાં વધ્ાુ આવક છતા કરાતો અન્યાય

રાજુલા, અમરેલી જિલ્લામાં એસટી રાજુલા ડેપો માં પૈસાની વધુ આવક સતા એસટી શેત્રે ઘોર અન્યાય ધારાસભ્ય ચેમ્બર એક માસ પહેલા ઉદ્ઘાટન કર્યું અને ડેપો મેનેજર એસટી બંધ કરી રાજુલા એસટી ડેપોમાં એક માસ પહેલા રાજુલા ચેમ્બર ધારાસભ્ય વેપારીઓ ઉપસ્થિત રહી અને રાજુલા રાજકોટ એસટી બસ શરૂ કરવામાં આવી હતી બગસરા ડેપોમાં વર્ષોથી ચાલતો રૂટ બગસરા […]

રાજુલા નજીક ભેરાઈમાં સગીરા સાથે પ્રેમસંબંધ રાખી બળાત્કાર ગુજાર્યો

અમરેલી, રાજુલા તાલુકાના ભેરાઈ ગામે ભેરાઈથી સગીરાને પ્રદિપ નાથાભાઈ ચૌહાણ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ રાખી અવાર નવાર બળાત્કાર ગુજારેલ. અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ.તેમજ કુશ કાનજીભાઈ ચૌહાણે તા. 7-12 ના સગીરા પાસે જઈ પ્રદિપ સાથેના પ્રેમસંબંધ બાબતે પોતાને ખબર હોય . અને સગીરાના માતા પિતાને વાત કરી દેવાનું કહી […]

રાજુલાના મોરંગીમાં પરીણીતાનું એસીડ પી જતા મોત

અમરેલી, રાજુલા તાલુકાના મોરંગી ગામે રહેતી નયનાબેન અશોકભાઈ વાઘ ઉ.વ. 37 કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી જતા પ્રથમ મહુવા અને વધ્ાુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાતા મૃત્યું નિપજયાનું પતિ અશોકભાઈ વાઘે ડુંગર પોલિસ મથકમાં જાહેર કરેલ

ખાંભા,રાજુલા,જાફરાબાદમાં ચેકીંગ : 24 લાખની વિજચોરી ઝડપાઇ

અમરેલી, અમરેલી પીજીવીસીએલમાં એસકેડી ડિવીઝનની કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા ખાંભા, રાજુલા શહેર અને રાજુલાના ગ્રામ્ય વિસ્તાર તથા જાફરાબાદ સહિતના વિસ્તારોમાં પોતાની સિક્યુરીટી સાથે 43 ટીમોએ ત્રાટકી 708 જોડાણો ચેક કર્યા હતા જેમાં રેસીડેન્સનાં 692 અને એગ્રીકલ્ચરના 16 મળી કુલ 116 જોડાણોમાં રૂા.23.80 લાખની ગેરરિતી પકડી પાડી હતી. એસ.કે.ડી. ડિવીઝન અમરેલી સર્કલની ટીમોએ ચેકીંગ કરી લંગરીયા ઉલાળીયા […]

રાજુલા નજીક કુંભારીયામાં લેન્ડગ્રેબીંગના ગુનામાં 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધા

અમરેલી, રાજુલા તાલુકાના મુળ દેવકા હાલ મુંબઈ રહેતા વાલજીભાઈ આતાભાઈ ચૌહાણ દ્વારા તેમના પરીવારજનોની સંયુકત જમીન અમારા સંબંધી કરશનભાઈ સોમાભાઈ ચૌહાણ રહે. દેવકા તા. રાજુલાવાળાની ફાર્મ ભાગવી વાવવા રાખેલ અને તેઓ વાવેતર કરતા હોય,. સામેવાળા કરશન હરજીભાઈ, ભાવેશ કરશનભાઈ,લાલજી ઉર્ફે , લાલા કરશનભાઈ,માવજી હરજીભાઈ, મધ્ાુ માવજીભાઈ, પ્રવિણ માવજીભાઈ ચૌહાણ દેવકા અને કુંભારીયાવાળાને ગમતુ ન હોય […]

રાજુલા સહિત 14 ગામોમાં સવા છ કરોડનાં વિજબીલ વસુલવા કાર્યવાહી

રાજુલા, રાજુલા શહેર તેમજ આજુબાજુના 14 જેટલા ગામોમાં પીજીવીસીએલના રૂપિયા 6 કરોડ જેટલી અધધ રકમ બાકી રહેતા પીજીવીસીએલ દ્વારા કડક સાથે કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બાબતે રાજુલા પીજીવીસીએલના ઇજનેર રામભાઈ બલાઈ એ જણાવ્યું હતું કે વીજ અધિનિયમ 2003 ની કલમ 56 એક મુજબ રાજુલા શહેર અને તાલુકાના 14 જેટલા ગામોમાં 9761 ગ્રાહકો જેની […]