રાજુલામાં બે આંખલા આખડતા કેબીન તુટ્યું

રાજુલા, રાજુલા શહેરમાં ઘણા સમયથી જ્યાં જુઓ ત્યાં સોસાયટીઓમાં આંકલાવો જોવા મળતા હોય છેબીજી તરફ આ ખૂટ્યાઓના ઓના કારણે હવે લોકો જેમ સિંહ થી દુર ભાગે છે તેમ આકલો ઊભા હોય એટલે વૃદ્ધ માણસો યુવાન માણસો કે વાહન ચાલકો તુરતજ જ રસ્તો બદલે છે દૂર ચાલ્યા જાય છે ત્યારે હવે રાજુલામાં માલધારીઓનું છે કે 250 […]

રાજુલામાં દિકરીનાં લગ્ન આવ્યાં અને ખોવાઇ ગયેલા 14 લાખનાં ઘરેણા પોલીસે પરત અપાવ્યાં

અમરેલી, રાજુલામાં દીકરીના લગ્ન આવ્યા અને ખોવાઈ ગયેલા 14 લાખના ઘરેણાથી પરિવાર હેરાન પરેશાન બન્યો હતો. આખરે આ દાગીના એક વ્યક્તિને મળતા તેણે પરત આપતા પોલીસે દીકરીના બાપને ઘરેણા અર્પણ કર્યા હતાં. થોડાક જ દિવસોમાં દીકરીના લગ્ન છે ત્યારે ઘરમાં ઘરેણાં નથી તેની જાણ થતા આખો પરિવાર ચિંતામાં ડૂબી ગયો હતો હજી પણ માનવતા જીવે […]

જામકા વિસ્તાર અને ઉના રાજુલા હાઇવે રોડ ઉપરથી લાકડા ભરેલા બે ટ્રક ઝડપાયા

ખાંભા, તુલસીશ્યામ રેન્જના જામકા રેવન્યુ વિસ્તારમાંથી બોલેરો ગાડી નં.જી જે 4 એટી 1875માંથી આટકાટના લાકડા ભરીને નિકળેલ ડ્રાઇવરને પુછપરછ કરતાં જામકા ગામના અશ્ર્વિનભાઇ કેશુભાઇ સાવલીયાની વાડીએથી લાકડાભરી નવા બંદર લઇ જતા તેની કોઇ પાસ પરમીટ ન હોય વનવિભાગ ધારીના નાયબ વન સંરક્ષક રાજદિપસિંહ ઝાલા અને મનિષ ઓડદ્રા, આર.ડી. પાઠક, જી.એમ. ચોવટીયા, સાહીખા ઉશ્માનખા પઠાણ, ગોલણભાઇ […]

રાજુલામાં 24 કલાકમાં નવા રોડનાં કામો શરૂ કરવા ધારાસભ્યશ્રી સોલંકીની તાકીદ

અમરેલી, રાજુલા શહેરના પ્રાણ પ્રશ્ન બાબતે છેલ્લા ઘણા સમયથી વિવિધ ફરિયાદો હતી એ ફરિયાદના અનુસંધાને આજરોજ ધારાસભ્ય દ્વારા પ્રાંત કલેકટર કચેરીએ વિવિધ અધિકારીઓને બોલાવી અને 72 કલાકમાં તમામ કાર્ય પૂર્ણ કરવા અને કામગીરી શરૂ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવુંભાઈ ખુમાણ […]

રાજુલામાં વન વિભાગે લાકડા ભરેલો બીજો ટ્રક પકડી પાડયો

રાજુલા, રાજુલા પંથકમાં 10 દિવસ પહેલા લાકડા ભરેલો ટ્રક મળી આવ્યો હતો ફરીથી વન વિભાગનાં પેટ્રોલીંગ દરમિયાન મોડી રાત્રે નડીયાદથી કોડીનાર આવી રહેલ ટ્રક હિંડોરણા ચોકડી નજીક રોકાવી તપાસ કરતા તેમાં લાકડાનો જથ્થો ભરેલ હતો અને કોડીનાર તરફ થઇ રહયો હતો જેના ડોક્યુમેન્ટ વગરનો આ જથ્થો જણાતા વન અધિકારી શ્રી મકરાણીએ કાયદેસરની કાર્યવાહી કરી હતી […]

રાજુલા તાલુકામાં 7 કરોડના રસ્તાના કામોનું ખાતમુર્હુત કરાયું

રાજુલા, રાજુલા તાલુકામાં અગાઉ ત્રણ રસ્તાઓ પાંચ કરોડના ખર્ચે ખાતમુરત કર્યા બાદ વધુ બે માર્ગો નું ખાતમુરત કરવામાં આવ્યું હતું રાજુલા તાલુકામાં મહત્વના રસ્તાઓ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન પુરોહિત અને અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મોટાભાગના રસ્તાઓ મંજુર થતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.આજરોજ રાજુલા તાલુકાના […]

રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી કે.જી.મૈયાને પ્રસંશાપત્ર એનાયત કરાયું

રાજુલા, અમરેલી એસ.પી. હિમકરસિંહનાઓ દ્વારા અમરેલ જિલ્લાના ડુંગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અધિકારી. પીએસઆઇ કે.જી. મૈયા ની વિશેષ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો આવતાની સાથેજ લોકો ને પડતી મુશ્કેલીઓ નું તાત્કાલીક ધોરણે નિવારણ લાવી લોકો ની સુખા કારી જીવન માટે હંમેશા તત્પર નિવારણ લાવનાર પી.એસ.આઈ પીએસઆઇ કે.જી. મૈયા ને […]

પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ આજે રાજુલામાં

અમરેલી, આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અંબરીષ ડેર અને કોંગ્રેસના શ્રી અર્જુન મોઢવાડીયાએ ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા કર્યા બાદ શ્રી અંબરીષ ડેરના બે હજાર જેટલા સમર્થકો આજે ભાજપમાં જોડાવવાના હોવાથી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ રાજુલા આવી રહ્યા છે. 2024માં લોકસભા ચૂંટણીને લઇ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. રાજુલા જાફરાબાદ […]

રાજુલા પંથકના મહત્વના ત્રણ માર્ગો પાંચ કરોડના ખર્ચે બનાવવા ખાતમુર્હુત કરાયું

રાજુલા, રાજુલા તાલુકાના ત્રણ મહત્વના રસ્તાઓ પાંચ કરોડના ખર્ચે મંજૂર તથા તેનું કરવામાં આવ્યું ખાતમુરત ભચાદર સહિતના ગ્રામજનોની વર્ષો જૂની માંગણી બાદ રસ્તો મંજૂર થતા ગ્રામજનોમાં આનંદની લાગણીરાજુલામાં આજરોજ પાંચ કરોડ ના નવા રસ્તાઓનું ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાતમુરત કરવામાં આવ્યું રાજુલા તાલુકામાં રૂ.5 કરોડના ત્રણ અલગ અલગ રસ્તાઓનાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં બે રસ્તાઓનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.જેમાં…1.કડીયાળી-ભચાદર […]

રાજુલામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 3.65 લાખનો હાથ ફેરો કર્યો

અમરેલી, મુળ ઉમરાળા તાલુકાના ધારૂકા ગામના હાલ રાજુલા નોકરી કરતા નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમારના મકાનમાં તા.2-3ના બપોરથી તા.3-3ના સવારના 10-00 સુધીમાં કોઇ પણ સમયે બંધ મકાનના રૂમના તાળા તોડી કોઇ તસ્કરોએ કબાટની તિજોરીમાં રાખેલ દાગીનાઓ જેમાં સોનાનો ચેઇન 30 ગ્રામ રૂા.1,35,000, એક જોડ સોનાની બુટી સરસાથે 15 ગ્રામ રૂા.47,500, સોનાની વિટી નંગ-3 10 ગ્રામ રૂા. 45,000, […]