તહેવારોમાં કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા બે દિવસ અમરેલીમાં

અમરેલી, કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગનાં મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા દિવાળી, નુતન વર્ષ, ભાઇબીજનાં તહેવારો પોતાના વતન ઇશ્ર્વરીયામાં રહી ઉજવનાર છે. નિયત થયેલા કાર્યક્રમ મુજબ તા.9 ગુરૂવારે હૈદરાબાદથી અમદાવાદ અનેત્યાંથીગાંધીનગર રાત્રી રોકાણ કરી તા.10 શુક્રવારે અમદાવાદથી અમરેલી આવશે અને ઇશ્ર્વરીયા નિવાસ સ્થાને રાત્રી રોકાણ કરશે. તા.11 શનિવારે મુલાકાતીઓ માટે અનામત રાખેલ છે.તા.12 રવિવારે પણ મુલાકાતીઓ […]

Read More

અમરેલી જિલ્લામાં અનોખુ સ્થાન ધરાવતું ધારી માર્કેટ યાર્ડ

અમરેલી, નિષ્ઠા અને મેનેજમેન્ટ કોને કહેવાય તે ધારી માર્કેટ યાર્ડમાં અમરેલી જિલ્લાના પીઢ સહકારી આગેવાન શ્રી રમણીકભાઈ સોજીત્રાએ બતાવી આપ્યું છે અને ધારી માર્કેટયાર્ડ અમરેલી જિલ્લામાં સૌથી અનોખા માર્કેટ યાર્ડ તરીકે ઉભરી આવ્યું છે તેનું કારણ છે કે અહીં વેપારી પાસેથી કમિશન નથી લેવાતું અને ખેડૂતને બપોર સુધીમાં માલ વેચાઈ જાય છે અને રૂપિયા પણ […]

Read More

રાજુલાનાં દાતરડીમાં સર્વિસ રોડ નહીં બનાવાય તો ઉપવાસ આંદોલન કરાશે

દાતરડી, રાજુલા તાલુકાના દાતરડી ગામે ભાવનગર વેરાવળ સોમનાથ હાઇવે ઉપર દાતરડી ગામ આવેલું છે આ ગામમાં બાયપાસ ન હોવાથી ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ગામથી બાયપાસ તરફ જતા ગામની હજારો વિકાસ જમીન આવેલી છે અને દાતરડી ગામથી 8:00 થી 10 ગામને ઓવર જવર રહે છે ખેડૂતોને પણ નાના મોટા વાહનો લઈ જવા […]

Read More

અમરેલીમાં 224 કીલો લાડુનાં અન્નકુટનું આસ્થાભેર આયોજન

અમરેલી, આગામી તા.19/11/23 કારતક સુદ સાતમ ને રવીવાર ના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ની 224 મી જન્મજયંતિ નિમિતે જલારામ ધૂન મંડળ પરિવાર અમરેલી દ્વારા અત્રેના લીલીયા રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે 224 કિલો લાડુ ના અન્નકૂટ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.જલારામ ધૂન મંડળ દ્વારા સ્થાપના વર્ષ 1999 થી અવિરત ધૂન […]

Read More

ધારીના છતડીયામાં મહિલાએ એસીડ પીધ્ાું

અમરેલી, ધારી તાલુકાના છતડીયા ગામે રહેતી રૂપલબેન વિજયભાઈ બાંભણીયા ઉ.વ. 25 ના લગ્ન બે વર્ષ પહેલા થયેલ હોય.અને લગ્ન જીવન દરમ્યાન દવા લેવા છતા પણ સંતાન થતું ન હોય જેથી પોતાને મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે ઘરમાં પડેલ એસીડની બોટલમાંથી થોડુક એસીડ પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી

Read More

સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જામતુ ઇંગોરીયા યુધ્ધ

સાવરકુંડલા, દીપાવલી ની રાત્રે સાવરકુંડલા શહેર માં જામતું ઈંગોરીયા યુધ્ધ છ દાયકા પહેલાથી રમતી આ લડાઈ આજે પણ એજ જુસ્સા થી રમાય છે ઈંગોરીયા બાદ સી.ડી. અને આજે કોકડા એ સ્થાન લીધું છે આ રમત ને જોવા હજારો લોકો દૂર દૂર થી જોવા સાવરકુંડલા આવે છે.સાવરકુંડલા માં છેલ્લા છ દાયકા પહેલાં થી ઈંગોરીયા યુધ્ધ ખેલાય […]

Read More

રાજુલા-જાફરાબાદ તાલુકામાં 27માંથી 20 મહિલા તલાટીઓની નિમણુંકો અપાઇ

રાજુલા, રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ઘણા સમયથી તલાટી મંત્રીઓની જગ્યાઓ ખાલી હતી એક તલાટી મંત્રી પાસે ત્રણ ત્રણ ચાર ગામના ચાર્જ હતા. પરિણામે ગ્રામજનોને તલાટી મંત્રીઓ વગર ચાર ચાર દિવસ સુધી કામો અટકતા હતા અને ભારે હાલાકી પડતી હતી જેના અનુસંધાને તલાટી મંત્રીઓની જગ્યા ભરવા માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજુલા અને […]

Read More

લોકલ ફોર વોકલની અપીલ કરતા શ્રી કૌશિક વેકરીયા

અમરેલી, સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન મળે તે માટે લોકલ ફોર વોકલની શ્રી કૌશિકભાઇ વેકરીયાએ અપીલ કરી હતી. શ્રી વેકરીયા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઇ કાબરીયા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઇ સોઢા, પીન્ટુભાઇ કરૂંદલે, કમલેશભાઇ કોરાટ, સહિત આગેવાનો શહેરની બજારમાં ફરી વેપારીઓને મળ્યાં હતાં અને સ્થાનિક લોકોને પણ લોકલ ફોર વોકલનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો અને ખરીદી […]

Read More

અમરેલી એરપોર્ટનો રન-વે અઢી કીલોમીટરનો થશે

અમરેલી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક અને અમરેલી વિધાનસભાના યુવા ધારાસભ્ય શ્રીકૌશિક વેકરિયા પર અમરેલી વિસ્તારની પ્રજાએ મૂકેલો વિશ્વાસ ચરિતાર્થ થઈ રહ્યો હોય એમ અમરેલી વિસ્તારને એક પછી એક વિકાસકામોનીભેટધારાસભ્યના પ્રયત્નોથી સતત મળી રહી છે.અમરેલી એરપોર્ટના રનવેની લંબાઈ વધારવા ધારાસભ્ય શ્રીકૌશિક વેકરિયાએ નાગરિક ઉડ્ડયનમંત્રી શ્રીબળવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના ઉડ્ડયનમંત્રીશ્રી જગદીશ પંચાલને ધારદાર રજૂઆત કરી જણાવેલ કે […]

Read More