સાવરકુંડલામાં મારામારીના કેસમાં આરોપીઓને દોઢ વર્ષની કેદ : 4 હજારનો દંડ

અમરેલી, આજથી 20 વર્ષ પહેલા એટલે કે આ કામના આરોપીઓ કનુભાઈ રણછોડભાઈ રાઠોડ પિયુષભાઈ હીરાલાલ ચૌહાણ ધર્મેન્દ્ર હીરાલાલ ચૌહાણ નિર્મળાબેન વાઈફ ઓફ હીરાલાલ ચૌહાણ મીનાબેન વાઈફ ઓફ ધર્મેન્દ્ર ચૌહાણ વર્ષાબેન હીરાલાલ ચૌહાણ દ્વારા તારીખ 18. 4. 2004 ના રોજ સાંજના છ થી સાડા છ કલાક દરમિયાન મકાનના રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી કિરણબેન દોશીને ગાળો […]

ધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે સાવરકુંડલામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અદકેરું સ્વાગત

ભારત દેશને 2047 માં સ્વપ્નનું ભારતને સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિજન અને દેશને દુનિયામાં સર્વોપરી કરવાના ધ્યેય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે સાવરકુંડલા શહેરમાં પહોચી હતી ને સાવરકુંડલાના પારેખ વાડી ધનાબાપુના આશ્રમ ખાતે પાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને મળી હતી ને આઝાદીના 100 વર્ષ નવા ભારતના સંકલ્પ સાકાર કરવાના દ્રઢ નિશ્ચયથી સાવરકુંડલા નગરપાલિકા […]

સાવરકુંડલાના ઘાંડલા ગામે રૂ.48 લાખના વિકાસ કામનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા

સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સરકારશ્રી માંથી અઢળક ગ્રાંટો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં લાવી રહ્યાં છે અને એક પછી એક કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરી રહયા છે ત્યારે ઘાંડલા ગામે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂ. 31 લાખના ખર્ચે બનેલ ૧.૨૫ લાખ લીટર પાણીની ઓવર હેડ ટાંકીનુ લોકાર્પણ કર્યુ હતું આ સાથે ઘાંડલા […]

સાવરકુંડલા શહેરમાં ફોરવ્હીલ ચાલકે બાઈકને હડફેટે લઈ લેતા પ્રૌઢનું મોત

અમરેલી , સાવરકુંડલા કે.કે. હાઈસ્કુલ ચોકડીએ ગોકુળનગરમાં રહેતા કનુભાઈ અરજણભાઈ કાનાણી નામના પ્રૌઢ તા. 7-12 ના બપોરના બજાજ સીટી 100 જી.જે. 05 ડી.આર. 5780 લઈને જુના ખોડીગામ જવાના રસ્તે આવેલ વાડીએ જતા હતા. તે દરમ્યાન કે.કે. હાઈસ્કુલ ચોકડીએ પહોંચતા એસ.વી . દોશી હાઈસ્કુલ તરફથી હુંડાઈ ઓરા ફોરવ્હીલ જી.એ. 06 એફ. 1460 ના ચાલકે પુરઝડપે અને […]

સાવરકુંડલા માર્કેટયાર્ડનાં ચેરમેન પદે શ્રી દિપક માલાણી વિજેતા બન્યાં

સાવરકુંડલા, સાવરકુંડલા એપીએમસીમાં આજે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં સતાધીશ ભાજપ સામે ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વીરાણી એ ચેરમેન પદે ઉમેદવારી નોંધાવતા બેલેટ પેપરથી મતદાન કરવાની ફરજ ઊભી થયેલ હતી જેમાં ભાજપના મેન્ડેડ દીપક માલાણી ચેરમેન પદે અને વાઇસ ચેરમેન પદે મહેશ લખાણી ના નામના મેન્ડેડ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શરદ પંડ્યા અને તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ […]

સાવરકુંડલામાં બોગસ ડોકટર ઝડપાયો

અમરેલી, સાવરકુંડલા મણીનગર વિસ્તારમાં રફીક વલીમહમદભાઈ જાદવ ઉ.વ. 44 પોતાની પાસે કોઈપણ સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફ્રી લી સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી. મેડીકલ પ્રેકટીસનરને લગતી ડિગ્રી ન હોવા છતા એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રીની વસ્તુઓ 8 નંગ રૂ/-896 ના મુદામાલ રાખી પ્રેકટીસ […]

સાવરકુંડલાના વીજયાનગરની સીમમાં યુવાનનું ઉલટી ઉબકા થયા બાદ મોત

અમરેલી, સાવરકુંડલા તાલુકાના વીજયાનગરની સીમમાં મગનભાઈ ભીખાભાઈ દુબાણીયાની વાડીએ પિયુષભાઈ પ્રવિણભાઈ ખીમાણીયા ઉ.વ. 17 તા. 9-11 ના રાત્રિના 9:00 કલાકે સુઈ ગયેલ હોય.અને મોડી રાત્રિના આશરે ત્રણેક વાગ્યે આસપાસ ઉલટી ઉબકા કરવા લાગતા મોઢામાંથી ફીણ નીકળી જતા બેભાન હાલતમાં દવાખાને સારવાર માટે લાવતા રસ્તામાં કોઈકારણોસર મૄત્યું નિપજયાનું પિતા પ્રવિણભાઈ ખીમાણીયાએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં જાહેર […]

સાવરકુંડલાના થોરડી ગામે ખાંભા રોડ ઉપર બાઈકને ડમ્પરે હડેફેટે લેતા પત્નિનું મૃત્યું

અમરેલી, રાજુલા તાલુકાના કુંભારીયા ગામના હિંમતભાઈ વેલજીભાઈ ભેસાણીયા અને તેમના પત્નિ વિલાસબેન હિંમતભાઈ ભેંસાણીયા ઉ.વ.45 દિકરાનું સગપણ કરેલ હોવાથી કુંભારીયાથી ગઢીયા વીરપુર હારડો દેવા માટે જતા હતા ત્યારે આજે સવારે 9:45 કલાકે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે ખાંભા રોડ ઉપર પહોંચતા બોકસર જી.જે. 1ડી.ઈ.8812 સાથે ડમ્પર જી.જે.14 એકસ.5881 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈકને હડફેટે […]

સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જામતુ ઇંગોરીયા યુધ્ધ

સાવરકુંડલા, દીપાવલી ની રાત્રે સાવરકુંડલા શહેર માં જામતું ઈંગોરીયા યુધ્ધ છ દાયકા પહેલાથી રમતી આ લડાઈ આજે પણ એજ જુસ્સા થી રમાય છે ઈંગોરીયા બાદ સી.ડી. અને આજે કોકડા એ સ્થાન લીધું છે આ રમત ને જોવા હજારો લોકો દૂર દૂર થી જોવા સાવરકુંડલા આવે છે.સાવરકુંડલા માં છેલ્લા છ દાયકા પહેલાં થી ઈંગોરીયા યુધ્ધ ખેલાય […]

સાવરકુંડલાના મકાનમાં શોર્ટસર્કીટથી આગ લાગતા રૂ.21 હજારનું નુકશાન

અમરેલી, સાવરકુંડલા મહુવા રોડ ખોડીયાર પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઈ રાજુભાઈ ખુમાણના રહેણાંક મકાનમાં ઈલેકટ્રીક શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા ઘરમા રાખેલ બે શેટી રૂ/-10,000 તથા સોની કંપનીનું ટીવી રૂ/-7000 તથા રસોડામાં રાખેલ પાણીનું ફીલ્ટર રૂ/-4000 મળી કુલ રૂ/-21,000 નું નુકશાન થયાનું સાવરકુંડલા પોલિસ મથકમાં જાહેર કરેલ