ઇલેક્ટ્રીક શોકથી નીલગાયનું મોત નિપજાવનાર ત્રણને પકડતુ વનતંત્ર

અમરેલી ગીર પૂર્વ વન વિભાગ ધારીના 08: શ્રી રાજદિપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક શ્રી ત્રિવેદી ની સૂચના મુજબ અને સાવરકુંડલા રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રેન્જના સાવરકુંડલા રાઉન્ડમાં આવેલ મોટા ઝીંઝુડા રેવન્યુમાં ખેડુત દ્વારા તેની વાડીમાં ગેરઘોરણે લોખંડના તારની વાડમાં ઇલેકટ્રીક વીજ પ્રવાહ પસાર કરી ઇલેકટ્રીક શોક આપી વન્યપ્રાણી નિલગાય નર જીવ-1 નું […]

પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડની રજુઆત ફળી : અમરેલી ની ડેરી સાયન્સ કોલેજમાં ફરી પીએચડીની સીટો ફાળવાઈ

વડિયા, ગુજરાતમાં ખેતી આધારીત ગણાતા અમરેલી જિલ્લા માં ખેતી અને પશુપાલન ના વ્યવસાય આધારિત મોટાભાગની વસ્તી આધારિત છે. ત્યારે ડેરી ઉધોગ ના વિકાસ સાથે અમરેલી ખાતે ડેરી સાયન્સ કોલેજ ફાળવવામાં આવી હતી અને તેમાં ડેરી સાયન્સ માં ઉચ્ચ અભ્યાસ(પીએચડી સુવિધાઓ પણ આપવામાં આવી હતી. અમરેલીની આ ડેરી સાયન્સ કોલેજ માં કોઈ કારણો સર આ પીએચડીની […]

અમરેલી જિલ્લામાં 12.61 કરોડના 491 વિકાસ કામો મંજુર

અમરેલી , રાજ્યના મત્સ્યદ્યોગ રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપતા અને લોકોની સુવિધા-સુખાકારીમાં વધારો કરતા રુ.12.61 કરોડના ખર્ચે થનારા 491 વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. બેઠકમાં, જિલ્લા કલેકટર […]

સ્વાગત કાર્યક્રમોનાં અધ્યક્ષોની નિમણુંક કરતા શ્રી અજય દહિયા

અમરેલી, નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ’સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમની લોકો સુધી પહોંચે અને તાલુકા કક્ષાના કાર્યક્રમનો લોકો યોગ્ય અને પૂરતો લાભ લે અને તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના […]

પાણી માટે ભારતના અનેક પ્રદેશોમાં હવેપાણીપત ખેલવાની નોબત આવી ગઈ છે

નદીના પાણીની વહેંચણીને લઈને રાજ્યો વચ્ચે વિવાદ થાય એ કંઈ નવો અધ્યાય દેશના ઘણા રાજ્યો નદીના પાણીની વહેંચણીને લઈને લડી રહ્યા છે અને અદાલતોમાં કેસ પણ લડી રહ્યા છે. વિવિધ સત્તાધીશો સ્થાપિત હિતો છે, પરંતુ તેઓનાથી વિવાદો ઉકેલાતા નથી. કારણ કે એકબીજાની પ્રજા પ્રત્યેની પારસ્પરિક સંવેદના તેઓ પાછલા વરસોમાં ગુમાવી ચૂક્યા છે. રાજધાની દિલ્હીને યમુનાનું […]

અમરેલીમાં ભાજપના શ્રી ભરત સુતરીયાનો જંગી લીડથી વિજય

અમરેલી, અમરેલી લોકસભા મત વિસ્તારની બેઠકમાં આજે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી યોજાઇ હતી. સવારે 8 વાગ્યે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મત ગણતરીમાં સર્વપ્રથમ પોસ્ટલ બેલેટના મતની ગણતરી કરાતાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર શ્રી ભરત સુતરીયાને 2500ની લીડ મળી હતી. ત્યાર બાદ સતત મતમાં વધારો થયો હતો. અને પોતાના વિજય […]

જાફરાબાદના ટીંબી પેટ્રોલપંપ સામે હાઈવે રોડ ઉપર બોલેરોમાં 3100 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાઇ ગયો

અમરેલી, નાગેશ્રી પોલિસને મળેલ ચોકકસ બાતમીના આધારે જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પેટ્રોલપંપ સામે હાઈવે રોડ ઉપર આવેલ ડીવાઈડર પાસે ધારી તાલુકાના શેલખંભાળીયા ગામના સજવીર બળવંતભાઈ વાળા , રામવાળાની વાવડી ગામના સુરેન્દ્ર અનકભાઈ ધાખડાને બોલેરો જીપ જી.જે. 14 બી.ડી. 0401 માં ગેરકાયદેસર જુદી જુદી બ્રાન્ડનો કુલ 3100 બોટલ ઈંગ્લીશ દારૂ રૂ/.3,72,000 તથા બે મોબાઈલ ફોન રૂ/.10,000 […]

રાજકોટમાં વહેતી થયેલી અશ્રુધારાઓએઆખા દેશને ભીતરથી હચમચાવી મૂક્યો છે

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં માનવ સર્જિત કરૂણાન્તિકાઓનો એક લાંબો સિલસિલો ચાલ્યો છે. એમાં રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનની ઘટનાએ પ્રજાજીવનમાં હાહાકાર મચાવી દીધો આપણે ત્યાં નોનસેન્સ નગરસેવકોની એક હરોળ છે અને સરકારી હોવા છતાં સત્તાધારી પક્ષની સેવામાં રત રહેતા અધિકારીઓની એક નિરર્થક ફોજ છે. આને કારણે મહાનગરોની હાલત મોંઘેરા મોતના ડિસ્કાઉન્ટ કાઉન્ટર જેવી બની ગઈ છે. […]

દેશમાં વધારે પડતી ગરમીને કારણે આ સમુદ્ર મોકલે છે નવા ચક્રવાત ને વહેલું ચોમાસુ

હવે વાવાઝોડાની વાતોએ કિસાનોની ચિંતા વધારી છે. ગુજરાતી પત્રકારત્વમાં કૃષિ સભાનતાનો અભાવ છે. આ આવનારા ઝંઝાવાતથી કિસાનોની હાલત શું થશે એ તો કોઈ પૂછતું જ નથી. કચ્છી કેસર હજુ આંબા ઉપર છે. એનું શું થશે? દેશમાં કેરળનું ચોમાસુ આગળ વધવા છે. આંદામાન અને નિકોબારના ટાપુઓ પર ઘટાટોપ વાદળોમાં વિદ્યુલ્લતા ચમકવા લાગી છે. આપણા દેશમાં કિસાનોના […]

અમરેલી જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ કમોતના છ બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં યમરાજાના ડેરા તંબુ તાણ્યા હોય તેમ કમોતના જુદા જુદા છ બનાવો નોંધાયા હતા. ધારીના જીરામાં યુવાનનું , અમરેલીના વાંકિયામાં યુવતિનું ,રાજુલાના ખાંભલીયા લીલાપીરની ધારમાં રહેતા યુવાનનું તેમજ અમરેલી રોકડ નગરમાં યુવાનનું ગળાફાંસો ખાઈ જતા તેમજ ધારી વાઘાપરામાં યુવાનનું ઝેરી દવા પી જતા અને અમરેલી તાલુકાના વડેરા ગામે વૃધ્ધાનું બીમારીથી કંટાળી ઝેરી દવા […]